ગુજરાત ના વિકાસ અને ભવિષ્ય નો આધાર પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા આજે તદ્દન ઉતરતી કક્ષા નો છે. આજે પણ ગુજરાત ના દરેક જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળા ઓ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. આજે પણ બાળકો ને જમીન ઊપર બેસી ને ભણવાનું હોય છે. ચોખ્ખું પાણી ઉપલબ્ધ નથી. કરોડો રૂપિયા ના કોભાન્ડ કાયદેસર થઈ રહ્યું છે. હવે કેગ એ પોતાના રિપોર્ટ રજૂ કરી સરકાર ના વિકાસ ની પોલ ખોલી નાખી છે. હવે સરકાર ના સંબધિત નેતાઓ અને અધિકારીઓ હવે જાયે તો જાયે કહાં જેવી હાલત સર્જાયું છે.
No comments:
Post a Comment