નવસારી વિજલપોર નગરપાલિકાના વેરા વિભાગે સીસી બીયુસી વગર વેરા વસૂલ કરી કર્યો મોટો ભ્રષ્ટાચાર
ટૂટેલા તમામ રોડો માટે ફકત એક વિનંતી પત્ર
નવસારી જિલ્લા માં આજે નવસારી વિજલપોર નગરપાલિકા હોય કે નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ વર્ષોથી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી રહ્યો છે. ગુજરાત તકેદારી આયોગ હોય કે એન્ટી કરપ્શન બ્યુરો આજે શોભાના ગાંઠીયા સમાન સાબિત થયેલ છે. મોટા ભાગની બિલ્ડિંગો માં આરટીઆઈ ૨૦૦૫માં મળેલ માહિતી મુજબ કોઈ પણ તપાસ રિપોર્ટ અહિં નવસારી વિજલપોર નગરપાલિકા કે નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કરવામાં આવતી નથી. આજે આશરે એક ડઝન થી વધુ ઇજનેરો અહિં લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ મેળવી રહ્યા છે. અને એનો સુપર વિજન માટે પણ અડધો ડઝન સુપર ક્લાસ વન અધિકારીઓ છે. ઓન લાઈન કે ઓફ લાઈન પરવાનગી આપ્યા બાદ ફકત અહિં ઇજનેરો બાપુ દર્શન કરવા જતા હોય એવો પ્રતીત થઈ રહ્યો છે. જેથી અહિં ઓર્કેટેક ઇજનેર શ્રીઓ જેની પાસે કોઈ સરકારી ઓથોરિટી નથી.એમની આપેલ સીસી કે બીયુસી દરેક માળની પ્રોસેસે રિપોર્ટ વગર સરકાર માં માન્ય નથી. અને અહિં દક્ષિણ ગુજરાત વીજ. કંપની પણ નાગરિકોને ગુમરાહ કરી રહી છે. કાયમી ધોરણે અહિં જાગ્રિત નાગરિકો નવસારી થી લઈ ગાંધીનગરની કચેરી સુધી માહિતી કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ફરિયાદ કરી રહ્યા છે. જવાબ માં છેલ્લે ઢાક કે તીન પાત.....
નવસારી વિજલપોર નગરપાલિકા માં હાલ માં એક માહિતી માગવામાં આવી .જેમા ફકત નક્શો અને પરવાનગીના એક નકલ સિવાય કશુ આપવામાં આવેલ નથી. અને મોટા ભાગના રોડો ટૂટી ગયા છે. જેના માટે ફકત એક વિનંતી પત્ર આપી છુટકારો મેળવેલ છે. જેની તપાસ માટે વર્ગ-૧ના ચિફ ઓફિસરશ્રી સાથે નાયબ કલેક્ટરશ્રી/ વહીવટી અધિકારી શ્રીને તપાસ અને કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી છે. મળેલ માહિતી મુજબ સદર સુપર ક્લાસ વનના અધિકારીઓ અજુ સુધી કોઈ તપાસ કે કાર્યવાહી કરેલ નથી.મજબુતાઈ સર્ટીફિકેટ અહિં રોડ બિલડરો આપવામાં આવે છે કે કેમ..? હવે ટુટેલા તમામ રોડોની ફરીથી લેબોરેટરી કરવાવામાં આવે ત્યારે બાપુ દર્શન કિતાબમાં આવેલ તમામ ને સળિયા પાછડ જવામાં કોઈ રોકી શકે નહિ. પરંતુ એવી તપાસ કૌણ કરાવશે એ સમજવો અઘરૂ છે. બાંધકામ વિભાગ માં સીસી કે બીયુસી વગર વેચાણ કેવી રીતે થઈ રહ્યા છે. અગાઉ ચાલતી ખબરો મુજબ વેરા ફકત નગરપાલિકાના સ્વભંડોળ માટે છે એના થી કોઈ બિલ્ડિંગ કાયદેસર ગણી શકાય નહિ. હવે સવાલ એ છે કે ગેરકાયદેસર બિલ્ડિંગો ઉપર કાયદેસર કેશો માટે સક્ષમ અધિકારી કોણ છે. આજે છેલ્લા ૧૦ વર્ષમાં તમામ બિલ્ડિંગો જેની તપાસ ગુજરાત તકેદારી આયોગ દ્વારા કરવામાં આવી અને ગુનો પણ સાબિત થયા હજુ સુધી કેસો કેમ થયા નથી? જાણકારોના મંતવ્ય મુજબ હવે એ વધુ ફરીથી ગુજરાત તકેદારી આયોગ કમિશ્નર પાસે સાથે ભારત સતર્કતા આયોગ પાસે તપાસ અને કાર્યવાહી માટે અરજીઓ કરવામાં આવશે.એ પહેલા નવસારી જિલ્લા કલેક્ટર શ્રી પોતાના મળેલ સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ જન હિત માટે તપાસ કરી કાર્યવાહી કરશે એ આજે અત્યંત જરૂરી અને સમયની માંગ છે.

No comments:
Post a Comment