Thursday, January 31, 2019

ડીજીવીસીએલ. વલસાડ મુખ્ય કાર્યપાલક ઈજનેર ના હુકમની ઐસી કી તૈસી કરતો ના.કા.ઈ. જલાલપોર શ્રી ગાવીત

ડીજીવીસીએલ. વલસાડ મુખ્ય કાર્યપાલક ઈજનેર ના હુકમની ઐસી કી તૈસી કરતો ના.કા.ઈ. જલાલપોર શ્રી ગાવીત 
       ગુજરાત રાજ્યના વિકાસના સૌથી મહત્વપૂર્ણ આધાર પાવર વીજ કંપની છે. માનવ જીવનના વિકાસના મુખ્ય આધાર અને પ્રાથમિક સુવિધાઓ માં વીજનો સૌથી પ્રથમ સ્થાન છે. ગુજરાત રાજ્યમાં આજે ૨૪ ક્લાક પાવરનો ગીત સરકાર આખા હિંદુસ્તાન માં વગાડી રહી છે. પરંતુ જમીની હકીકતમાં અહિં ગુજરાતના મોટા ભાગના ખેડુતોને ખેતી વપરાસ માટે વર્ષો સુધી રાહ જોઈ પડે છે. ઉદ્યોગપતિઓને તત્કાલ વીજ કનેકશન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.વલસાડના તાબા હેઠળ નવસારી જિલ્લામાં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા જલાલપોર વિભાગીય કચેરી માં જન હિતથી સંકળાયેલ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મા.અ.અ.૨૦૦૫ના કલમ ૨૪ હેઠળ તારીખ ૧૬/૦૭/૨૦૧૮ના રોજ એક માહિતી માગવામાં આવેલ હતી. આજે ૬ માસ પછી પ્રથમ અપીલ સત્તા અધિકારી અને કાર્યપાલક ઈજનેર વલસાડના હુકમ પછી અને અરજદારને નિરીક્ષણ કરવા પછી નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી જલાલપોર વિભાગીય કચેરી દ્વારા જણાવવામાં આવેલ છે કે અરજદાર દ્વારા માગવામાં આવેલ માહિતી માહિતી સ્વરૂપમાં ઉપલ્બ્ધ નથી. અને અરજદારના રૂબરૂ નિરીક્ષણ માં પહેલા દરેક માહિતી ઉપલબ્ધ હતી .હવે દિન-૧૫ માં ગાયબ કેવી રીતે થઈ શકે. અને ગુજરાત સરકારના કાયદા મુજબ મુખ્ય અધિકારીને પોતાની કચેરીથી ૩ થી ૫ કિમી.ના અંતરે રહેવો ફરજીયાત છે. જેના અન્વયે સદર અધિકારી શ્રી નવસારી જિલ્લામાં પણ રહેતા નથી. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના કાયદા મુજબ સદર અધિકારી શ્રી માહિતીઓ આપે ત્યારે કદાચિ મોટી આફત આવી શકે. હવે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.વલસાડના પ્રથમ અપીલ સત્તા અધિકારી શ્રી ને હુકમ પહેલા ખબર છે કે કેમ..? જે માહિતી કાયદેસર ન હોય એ પણ આપી શકાય. મા.અ.અ.૨૦૦૫ના કલમ ૨૪ મુજબ કોઈ ને બાકાત રાખી શકાય નહિ. ત્યારે સદર વિભાગીય અધિકારી માહિતી ક્યાં સુધી ગુમરાહ કે છુપાવી શકે .સમાચારની ગંભીરતાથી નોધ લઈ વલસાડના કાર્યપાલક ઈજનેર શ્રી કાયદાની જોગવાઈ મુજબ હુકમ કરેલ માહિતી અરજદારને ન મળે ત્યારે પોતાની કચેરીમાં મગાવી પુરી પાડવાનો હોય છે. અને જાહેર માહિતી અધિકારીના સદર બાબતે ઉપરી અધિકારીઓ ને જાણ કરવાનો રહે છે. કાયદા મુજબ કાર્યવાહી કરશે કે સંબધિત કચેરીઓ માં સહભાગીદાર થઈ ગુજરાત સરકાર સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ની બદનામી કરાવશે.એ જોવાનુ બાકી રહ્યુ.

નવસારી જિલ્લામાં ગાંધી બાપુના નિર્વાણ દિવસે વિકાસ માં શૌચાલય રોજગારમાં ચાય સાથે રંગારંગ કાર્યક્રમ સંપન્ન ......?
નવસારી જિલ્લામાં મહાત્માગાંધીના નિર્વાણ દિવસે તારીખ૩૦/૦૧/૨૦૧૯નારોજ વિકાસ માં શૌચાલય રોજગારમાં સ્વદેશી ચાય સાથે રંગારંગ કાર્યક્રમ સંપન્નગ્રામોત્થાનથી ભારત ઉત્થાનનો સંકલ્પ વ્યક્ત કરતા
દાંડીની ઐતિહાસિક ભૂમિમાં આકાર પામેલા નમક સત્યાગ્રહ સ્મારકનું રાષ્ટ્રાર્પણ કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી
સ્વદેશી ઉત્પાદન સાથે ખાદી અને રેંટિયાને અદકેરૂ સન્માન આપવાની નેમ વ્યક્ત કરતા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી

દાંડી નમક સત્યાગ્રહ સ્મારક આગામી દિવસોમાં
ભાવિ પેઢીમાં નવો જોમ અને જુસ્સો પૂરતો રહેશે
દાંડીનું આ ઐહિાસિક સ્મારક વિશ્વના પર્યટકો માટે તીર્થક્ષેત્ર બની રહેશે


નવસારી:- દાંડીની ઐતિહાસિક ભૂમિ ઉપરથી પૂ.ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નમક સત્યાગ્રહ સ્મારકના રાષ્ટ્રાર્પણના ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. પૂ.ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ ઉજવણીના અવસરે સત્યાગ્રહ સ્મારકના લોકાર્પણ પ્રસંગે પ્રજાજનોને સંબોધતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીજી અને નમક સત્યાગ્રહ વિશે અનેક જાણી અજાણી વાતો સાથે, આગામી દિવસોમાં આ ભૂમિ તિર્થક્ષેત્ર બની રહેશે તેમ જણાવ્યું હતું.

      પર્યટન ઉઘોગને પણ આ સ્મારક નવી ઊંચાઇએ લઇ જશે તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાંડી હેરીટેજ માર્ગ સહિત દાંડી નમક સત્યાગ્રહ સ્મારકને આવનારી પેઢી યાદ રાખે તે આવશ્યક છે તેમ જણાવ્યું હતું.

      સાબરમતીથી શરૂ થયેલી દાંડી યાત્રાએ અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાખ્યા હતા, ત્યારે દેશના આ જન આંદોલનને રચનાત્મક આંદોલન ગણાવી, ગાંધીજીની દીર્ધદ્રષ્ટિ તથા તેમની સુઝબુઝનો ખ્યાલ આપતા ઐતિહાસિક નમક સત્યાગ્રહની તારીખ અને તવારીખનો પણ ખ્યાલ આપ્યો હતો. નમક સત્યાગ્રહ અને સ્વદેશી આંદોલને બિ્રટિશરોને ધૃજાવી દેવા સાથે આઝાદીના દિવાનાઓમાં નવો જોમ અને જુસ્સો પૂર્યો હતો તેમ પણ તેમણે જણાવ્યું હતું.નમક સત્યાગ્રહ વેળા પણ ગાંધીજીના આ નિર્ણયમાં સંદેહ કરવાવાળા નેતાઓની જેમ, વર્તમાન સમયે પણ શૌચાલય, સ્વચ્છતા અભિયાન જેવા જન આંદોલનની મજાક ઉડાવનારા તત્વોને દેશની જનતા માફ નહીં કરે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ નકારાત્મક વિચારસરણી સાથે સરકારના કાર્યક્રમોની હાંસી ઉડાવનારા તત્વોને જવાબ આપવાનો સમય હવે પાકી ગયો છે તેમ જણાવ્યું હતું.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારતભરમાં અંદાજીત ૯ કરોડ જેટલા શૌચાલયો બન્યા છે, જેને કારણે માં બેટીઓને કેટલી રાહત મળી છે તે આ નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકો સમજી નહીં શકે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.ગાંધીજીના સ્વચ્છતાના સ્વપ્નને પૂર્ણ કરીને પણ તેમને સાચી શ્રદ્ધાંજલી આપી શક્યા હોત, તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂ.ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ તા.રજી ઓક્ટોબર સુધી ભારતને સંપૂર્ણ રીતે ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવાની સરકારની નેમ છે તેમ જણાવ્યું હતું. પૂ.બાપુના જીવન કવનમાંથી દેશ અને દુનિયા સતત પ્રેરણા મેળવતી રહે તેવા કાર્યક્રમોને પ્રાધાન્ય આપવાની નેમ વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રીએ ગાંધીજીના પિ્રય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ.. દુનિયાના સો દેશના ગાયકોએ એક સાથે ભાવપૂર્ણ રીતે ગાઇને, આ ભજનની તાકાતનો વિશ્વને પરિચય આપ્યો છે તેમ જણાવ્યુ હતું. આ ભજન દાંડીના નમક સત્યાગ્રહ સ્મારકના મુલાકાતીઓને પણ સાંભળવા મળે તેવા પ્રયાસો હાથ ધરાશે તેમ વડાપ્રધાનશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.   પૂ.બાપુની પ્રિય ખાદી આઝાદીના સંદેશ સાથે મહિલા સશક્તિકરણનો પણ પર્યાય બની ગયો છે તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી અને ખાદી સંસ્થાઓને પણ મોટે પાયે આધુનિક રીતે વિકસાવવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું.

      સ્વતંત્રતાના આંદોલનમાં ખાદીની ભૂમિકાનો ખ્યાલ આપતા વડાપ્રધાનશ્રીએ હાથ ચરખા/રેંટીયાને પણ અદકેરૂ સન્માન આપવાના ભાગરૂપે તા.૭મી ઓગષ્ટને હાથ ચરખા દિવસ તરીકે ઉજવવાની દિશામાં સરકાર પ્રયાસ કરી રહી છે તેમ જણાવ્યું હતું.  ગ્રામોત્થાનથી દેશ ઉત્થાનના ઉદૃેશનો ખ્યાલ આપતા વડાપ્રધાનશ્રીએ ગ્રામોત્થાન અભિયાનની પણ વિસ્તૃત જાણકારી આપી હતી.  પૂ.ગાંધીજીના આદર્શો અનુસાર સ્થાનિક રોજગારી સહિત સોલાર ચરખાના વ્યાપને પણ નવી દિશા અપાશે તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌર ઊર્જા અને સોલાર ટ્રીના કોન્સેપ્ટનો પણ વ્યાપ વધારાશે તેમ જણાવ્યું હતું.

      સ્વદેશી ઉત્પાદનની ચર્ચા કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મધમાખી પાલન અને મધ ઉત્પાદનની પ્રવૃત્તિને પણ નવી દિશા આપવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું.

      જેમણે માત્ર વિરોધ જ કરવો છે તેવા લોકો તેમની નકારાત્મક ઊર્જા ફેલાવતા રહે, ત્યારે સરકાર હેરીટેજ ટુરિઝમને વધુ વિસ્તારીને આ ક્ષેત્રે નવિન ઊંચાઇએ લઇ જવા કટીબદ્ધ છે તેમ પણ તેમણે આ વેળા ઉમેર્યું હતું.

      ભારતની ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતનૈ વૈશ્વિક ફલક ઉપર વિકસાવવાનું કાર્ય આ સરકાર કરી રહી છે તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રજા સાથે સીધો સંવાદ સાધતા, આપણા ધરે કોઇ પણ મહેમાન આવે તો તેમને ગાંધી સ્મારક બતાવવાનું વચન આપવાનું પણ આહ્વાન કર્યું હતું.

      આ વિસ્તારની તમામ શાળા/મહાશાળાઓ દાંડી તીર્થયાત્રાની અવશ્ય મુલાકાત લે તે સુનિતિ કરવાનું આહ્વાન કરતા વડાપ્રધાનશ્રીએ આ પ્રવૃત્તિથી નાના, સ્થાનિક ધંધાર્થીઓને રોજગારીનું નવુ સાધન ઉપલબ્ધ થશે તેમ પણ જણાવ્યું હતું.

      ઇતિહાસ સાથે ટેકનોલોજી અને કળાત્મક્તાનો અદ્‍ભુત ત્રિવેણી સંગમ દાંડી ખાતે રચાયો છે તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કારણે પ્રતિ માસ અંદાજીત પાંચેક લાખ લોકો કેવડિયાની મુલાકાત લઇને, ત્યાં પ્રવાસન વિકાસના નવા દ્વાર ખોલી રહ્યાં છે તેમ જણાવ્યું હતું.

      આગામી દિવસોમાં દાંડીના દરિયા કિનારે માનવ મહેરામણ ઉમટી પડે તેવા સહિયારા પ્રયાસોની પણ શ્રી મોદીએ સૌને હિમાયત કરી હતી.

      શાંતિ, અહિંસા અને જન આંદોલનના પ્રેરક એવા દાંડી નમક સત્યાગ્રહ સ્મારકના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમની પણ વડાપ્રધાનશ્રીએ સૌને શુભકામના પાઠવી હતી.

    

Monday, January 28, 2019

સ્વદેશી થી સ્વાસ્થ્ય અને સ્વરોજગાર ....!

*સ્વદેશી અપનાઓ સ્વાસ્થ્ય સાથે સ્વરોજગાર મેળવવા અને અન્યોને સ્વરોજગાર માં સહભાગી બનો જીવન મા સ્વસ્થ રહેવા માટે અને બીમારીઓ થી મુક્તિ મેળવવા માટે સ્વદેશી ઉપચાર માનવજીવન માં સ્વદેશીની કીમત અને સ્વદેશી ઉપચારથી અસાધ્યરોગો થી મુક્તિ મેળવવા સાથે દેશની અર્થ વ્યવસ્થા સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારતમા સહભાગી બનો.. શું આપ સ્વસ્થ જીવનની ઈચ્છા ધરાવો છો...? શું આપ દવાઓ ના માયાજાળ થી મુક્તિ મેળવવા માગો છો..? શું આપને જીવો ત્યાં સુધી અંગ્રેજી દવાઓ લેવાની સમજ આપવામાં આવી રહી છે..? શું આપ દવાઓ લીધા પછી પણ સ્વાસ્થ્ય સંતોષ કારક નથી.? શું આપને હોસ્પિટલનો ચક્કર લગાવી થાકી ગયા છો..? શું એલોપૈથી સાથે તપાસ કરાવી કરાવી ખર્ચ થી કંટાળી ગયા છો..? શું આપ અસાધ્ય બીમારી જેવા કે ડાયાબિટીસ, અસ્થમા, દમ, હાર્ટ, સાધાનો દુખાવો, લકવો, કેન્સર વગેરે અસાધ્યબીમારીઓ થી પીડિત છો..? શું આપ ગરીબ અસહાય અનાથ મજલુમ જેવાની સેવા કે મદદરૂપ થવા ઇચ્છા ઘરાવો છો..? શું આપ બેરોજગાર ભાઇયો બહેનો ને રોજગારી આપવા માટે મદદગાર કે સહભાગી બનવા માગો છો..? શું આપ ધાર્મિક ગુરૂઓના આટાફેરા કરી કે એના જાળ માં ફસાઈ ગયા હોય અને એમાં થી છુટકારો મેળવવા માગો છો..? ઉપરોક્ત તમામ સવાલોનો જવાબ અને છુટકારો મેળવવા આજે જ સંપર્ક કરો.. આપણા દરેક સવાલોના સંતોષકારક જવાબ અને અસાધ્ય માં અસાધ્ય બીમારીઓ થી મુક્તિ, બેરોજગાર ભાઈયો બહેનો ને સ્વરોજગાર , જીવનની સમસ્યાઓ ના સમાધાન માટે ઉપચાર અને માર્ગદર્શન આપવામાં આવશે... કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ રજી. અલકાપુરી સોસાયટી વિજલપોર નવસારી મો 9898630756 02637-280786

Sunday, January 27, 2019

મફતલાલ મીલના હજારો મજુરો હવે બેરોજગાર.. ! જવાબદાર અધિકારીઓ કયાં છે...?

નવસારી જીલ્લા માં કાયમી ધોરણે ભાજપ અને કોગ્રેસ એક બીજા ના વિરોધ કરતા જોવા મળે છે. પરંતુ જમીની હકીકતમાં એ ફકત જનતા ને ગુમરાહ કરતા હોય છે. પોતાની કુર્સી અને ગાધી દર્શન માટે ખરેખર ભોળી જનતા નો દુરૂપયોગ કરે છે. આજે નવસારી જીલ્લા માં બેરોજગારી ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. નવસારી જીલ્લામાં મોટા ભાગે યુવાનો પાસે સારા માં સારું લાયકાત છે. છતા બેરોજગારી ચરમસીમા ઊપર હોવાથી મજુરી કામ પણ મળતો નથી. આજે ટુક સમયમાં જ એક જ મીલ મફતલાલ મા હજારો મજુરો ની રોજગારી હિટલરશાહી થી ચંદ નેતાઓ ની મિલીભગત થી છીનવાઈ ગયું. અને પોતાને નેતા કહેવાતા રાજકીય હાલાકિ એવા નેતાઓ ના કોઇ અસ્તિત્વ નથી. આજે નવસારી જીલ્લામાં મફતલાલ મીલ માં હજારો મજુરો બેરોજગાર થઇ ગયા.અને નવસારી જીલ્લા ના લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા લેનાર સરકારી અધિકારીઓ ને ખબર જ નથી. રૂબરૂ મુલાકાત માં સરકારી શ્રમ અધિકારી અને કમિશનર શ્રી સાથે ગુજરાત રાજ્ય ના લેબર કમિશનર શ્રી ને ખબર નથી. સદર અધિકારીઓ પાડોશી દેશ ના હોય એવા જવાબો આપેલ છે. સદર અધિકારીઓ ને પુછપરછ કરતા જણાવ્યું છે કે તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હવે એક માસ પછી એક નોટિસ પણ ન આપતા જાણકારો ના મંતવ્ય મુજબ કાર્યવાહી થયેલ હશે. પરંતુ શાસન ની જેવા કે દારુ  બંધી . માનવ અધિકાર સંસ્થા દ્વારા મફતલાલ મીલ માં ગુજરાત ના  સૌથી મોટો અને સૌથી જૂની યુનિયન ના નામે ગરીબ મજલુમ શોષિત નાગરિકો ને ન્યાય અપાવનાર મજુર મહાજન મંડળના પ્રમુખ શ્રી ને ટેલીફોનિક મુલાકાત માં જણાવ્યું છે કે અમને કઈ જ ખબર નથી. તપાસ કરતા ખબર પડી કે પ્રમૂખ શ્રી કોગ્રેસ માં હારી ગયા છે. હવે એ નાગરિકો કે આમ જનતા સાથે નથી. અને એ એક જમાનામાં ગરીબો ના મસીહા કહેવાતા હતા. હવે એ પોતે કોઇ કાર્યવાહી કરી શકશે નહીં. અને કોગ્રેસ માં હાર થી પીડિત ગરીબો ના મસીહા પણ આજ સુધી યુનિયન તરફથી પણ એક નોટિસ આપેલ નથી. હવે આજે નવસારી ની ગરીબ મજદૂર જનતા જેને હિટલરશાહી દ્વારા ઘરે બેસવાનો છે.જેની રોજી છિનવાઈ છે. આજે એક અનાથ બેસહારા અપંગ અસહાય તરીકે ઘરે બેસવામાં લાચાર છે. હવે જાયે તો જાયે કહા ...જેવી પરિસ્થિતિ સર્જાયું છે. નવસારી જિલ્લા ના સમાહર્તા અને  જિલ્લાના મદદનીશ શ્રમ આયુક્ત શ્રી પાસે ગરીબો એક આસ લગાવી રાહ જોઇ રહ્યા છે.અને નવસારી લેબર કમિશનર મદદનીશ શ્રમ આયુક્ત શ્રી ફરિયાદની રાહ જોઈ રહ્યાં છે...ફરિયાદ કરવા અને વકીલ રોકવા માટે અહીં મજુરો પાસે આર્થિક હાલાત ખરાબ હોવાથી ફરિયાદ કરી શકતા નથી... હવે નવસારી જીલ્લાના મફતલાલ ના બેરોજગાર મજુરો રામ ભરોસે છે.

Tuesday, January 22, 2019

નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ સત્તા પક્ષ સામે નતમસ્તક...!

    નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય              અધિકારીઓ  સત્તા પક્ષ સામે નતમસ્તક ....!

                       નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ ની રચના તા.9/12/2015 ના રોજ કરવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા  નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની રચના ના હેતુ માં બાધકામ માં કાયદેસર ભ્રષ્ટાચાર બંધ થશે. સરકારની નીતિ અને નિયમો પારદર્શક થશે. અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં શૈક્ષણિક લાયકાત જાબાજ અનુભવી ક્લાસવનના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી. મળેલ માહિતી અને વિદ્વાનો ના મંતવ્ય મુજબ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં ટોપ મોસ્ટ અધિકારીઓ એનો મુખ્ય અધિકારી છે. પરંતુ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં ફકત નામ માં જ નવસારી શહેરી વિકાસ છે. નવસારી શહેર ને તરતજ બાદબાકી કરતા પોલ ખુલ્લી પડી હતી.
                           નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની રચના પછી હદ વિસ્તારમાં બાધકામની તમામ પરવાનગીઓ  કે અન્ય તમામ વિકાસના કામો કચેરી મારફતે કરવામાં આવશે. પરંતુ શાસક  પક્ષમાં  સભ્યો નેતાઓ આગેવાનો  પોતાની સરકારના નિયમો પોતે જ નથી માનતા.  પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા નવસારી જિલ્લા કલેકટર શ્રીની કચેરી માં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના હદ વિસ્તારમાં  ગૈરકાયદેસર શહેરી વિકાસ સત્તા મંડળની પરવાનગી વગર એક ફરિયાદ પુરાવા સાથે  કાયદેસર કાર્યવાહી કરવા શરતભંગના કેસો કરવા માટે  અરજીઓ કરી. અને કલેકટર કચેરી માનવ અધિકાર સંસ્થાને ગુમરાહ કરવા માટે  નવસારી તાલુકાના વિકાસ અધિકારી શ્રીને નોટિસ આપી રહી છે.  આજે વર્ષ પણ બદલાઈ ગયા. ત્રણ ત્રણ નોટિસો મોકલવામાં આવેલ છે. પરંતુ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના અધિકારીઓને ખબર નથી કે અરજદાર ને ગુમરાહ કરવા કે શો પુર્તુ નોટિસ મોકલવા થી  સરકારના પારદર્શિતા વિકાસ અને અધિકારીઓ સામે નાગરિકોમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના અધિકારીઓની મિલીભગત અને સરકાર ના સંવિધાનના નિયમો મુજબ કાયદેસર કામો ન કરવા બદલે   સરકાર ની મહેનત મસકકત ની ધજાગરા ઉડાવવા માં કદાચ મોટો નુકશાન પણ થઈ શકે. આજે ભાજપ સરકાર વિશ્વની સૌ થી મોટી પાર્ટી છે. પરંતુ એક મછલી પૂરે તલાવ કો ગંદા કરતી હૈ. એજ હાલત આજે નવસારી જીલ્લાની છે. હાલ મા  એક અરજદારની એક આરટીઆઇ થી નવસારી જીલ્લાના મોટા ભાગના ઈમાનદાર નેતાઓ પાર્ટીના આગેવાનો  માહિતી ન લેવા માટે  પ્રયાસો કરી રહ્યાં છે.   .નવસારી જીલ્લામાં કલેકટર કચેરી અને શહેરી વિકાસ સત્તા મંડળમા પુરાવો રજુ કરવા આજે છ માસ પૂર્ણ થતા નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય અધિકારીઓ પંચાયતના આગેવાનો સભ્યોને ગૈરકાયદેસર સુરક્ષા શા માટે આપી રહ્યા છે. એ સમજવું અઘરું નથી. ગ્રામ પંચાયત માં તલાટી કમ મંત્રી ફકત શો પુરતો કામ કરે છે.એની પાસે કોઈ વિશેષ સત્તા નથી. પરંતુ નવસારી જિલા કલેકટર પાસેની સત્તા સામે સવાલો ઉભા થાય . એ દૂર્ભાગ્યપૂર્ણ છે.
               નવસારી જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી એક મુલાકાત માં જણાવ્યું હતુ કે અહીં અધિકારીઓ પાસે બુદ્ધિ નથી. હવે આજે એમની બુદ્ધિ વિવેકનો સવાલ ઉભા થયા છે. એક તાલુકા વિકાસ અધિકારી ત્રણ ત્રણ નોટિસ આપવા છતા એક જવાબ નહિ આપે ત્યારે નવસારી જિલ્લા અધિક કલેકટરશ્રીને કાયદેસર કાર્યવાહી કરવા માટે  કયા કાયદો નડે છે. એ સમજવું અધરુ છે. હવે સમાચારની ગંભીરતા થી નોધ લઈ નવસારી જિલ્લા સમાહર્તા અને નવસારી જિલ્લાના જિલ્લા મજીસ્ટ્રેટ શ્રી તત્કાલ કાર્યવાહી કરશે કે ચૌથી નોટિસ અપાવશે કે કાર્યવાહી કરવા માટે હુકમ કરશે એ જોવાનું બાકી રહ્યુ.
                         નવસારી જિલ્લા માં મોટાભાના અધિકારીઓ મા.અ.અ.૨૦૦૫ના કાયદાથી આજે પણ અજાણ છે. કે સરકાર દ્વારા ભ્રષ્ટાચાર ને નાબુદ કરવા અંકુશ કરવા માં સાથે વિકાસ, પારદર્શિતા સમૃદ્ધિ માટે ના કાયદાઓ જેવા કે મા.અ.અ.૨૦૦૫, જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩, લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ સાથે ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ ૧૯૭૧ જેવા મહત્વપૂર્ણ કાયદાઓ આજે ૨૧ વીં સદીમાં પણ ફકત ફાઈલો માં જ દમ તોડી રહી છે.

Monday, January 21, 2019

નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ની જમીન દફ્તર સીટી સર્વે કચેરીમાં RTI 2005 અને RCPS2013ના બોર્ડ .......?

નવસારી સીટી સર્વે કચેરીમાં આર.ટી.આઈ.૨૦૦૫ અને આર.સી.પી.એસ.૨૦૧૩ ના બોર્ડ લગાડવામાં આવશે નહિં- મુખ્ય અધિકારી શ્રી ગામીત 

                      ગુજરાત સરકાર પારદર્શક સરકાર છે.વિકાસશીલ પ્રદેશ છે.સમૃદ્ધ પ્રદેશ છે. પરંતુ જમીની હકીકત માં જમીન થી જોડાયેલ જમીન દફ્તર કચેરીમાં જ સરકારશ્રીના જન હિત સંબધિત કાયદાઓ ના પાલન થતો નથી. એક જાગૃત નાગરિક દ્વારા સદર બાબતે નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને સંવોધી ને એક વર્ષ અગાઉ કાયદાની જોગવાઈ મુજબ આર.ટી.આઈ.૨૦૦૫ દ્વારા જન હિત થી સંબધિત ભ્રષ્ટાચાર વિરૂદ્ધ માહિતીઓ માગવામાં આવેલ હતી.અને એ માહિતી નવસારી જિલ્લા સીટી સર્વે થી સંબધિત હોવાથી તબ્દીલ કરવામાં પણ આવેલ હતી. જેના અનુસંધાન માંનવસારી સીટી સર્વે કચેરીના જાહેર માહિતી અધિકારી શ્રીઓ કે અપીલ સત્તા અધિકારી તરીકે ફરજ બજાવતા મુખ્ય અધિકારીઓ અપીલની સુનવણી દરમ્યાન પોતે સદર કાયદા વિશે અજાણ છે. કબુલાત કરી હતી.અને ટુંક સમયમાં કાયદેસર દરેક બોર્ડ લગાડવામાં આવશે એવા સંતોષકારક જવાબો પણ આપેલ હતા.  અરજદાર એ જાહેર સેવા અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ કે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની ગાઈડ લાઈન પણ ઉપલ્બ્ધ કરાવી હતી. 
આજે નવસારી જિલ્લા માં મોટા ભાગે આરક્ષણ થી અને પરમોશનથી નિમણુંક થયેલ અધિકારીઓ પાસે કાયદાઓ ના જ્ઞાન ન હોય જેથી નવસારી જિલ્લા કલેક્ટરશ્રી પોતાને મળેલ સત્તા અને રૂ મુજબ નવસારી જિલ્લાના દરેક અધિકારીઓ ને સદર કાયદાઓ વિશે સ્પીપા દ્વારા એક દિવસીય તાલીમ પણ તારીખ ૨૦/૧૨/૨૦૧૮ના રોજ અપાવેલ છે. જે ખરેખર કાબીલે તારીફ અને પ્રશંસનીય છે. અધિકારીઓ એ કલેક્ટરશ્રી નો આભાર વ્યક્ત કરવો જોઈએ. 
      નવસારી જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી માં જમીન દફ્તર સીટી સર્વે ની કચેરીના મુખ્ય અધિકારી શ્રી પાસે આજે સાંજે તારીખ ૨૧/૦૧/૨૦૧૯ના રોજ રૂબરૂ મુલાકાત માં સદર કાયદાઓ ના બોર્ડ વિશે પૂછતા જણાવેલ છે કે અમો  બોર્ડ લગાવેલ નથી અને કોઈ પણ સંજોગે બોર્ડ લાગાવિયે પણ નહિ. બીજી અપીલ ગાંધીનગર કરી અમને દંડ કરાવો. અમો દંડ ભરીશું. સદર અધિકારી શ્રી પાસેથી મળેલ જવાબ મુજબ સરકાર ને વિકાસ અને પારદર્શક ની આશા રાખવો ગુનો બનશે. રૂબરૂ મુલાકાત માં મુખ્ય અધિકારી શ્રી ભુલી ગયા કે એમનો મળતો વેતન અને રાજાશાહી જેવી સુવિધા ગુજરાતના ગરીબો મજલુમો ખેડુતો થી સર્વોચ્ચ નાગરિકોના મહેનત મસક્કત અને ખુન પસીનાની કમાઈના છે. આજે એ જાણવો જરૂરી છે કે ગુજરાત સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. અને કોઈ પણ અધિકારી સરકારશ્રીની કોઈ પણ કાયદાનો ઉલંઘન કરી શકે નહિ. સરકાર રાત દિવસ વિકાસ લક્ષી યોજનાઓ પાછડ કરોડો રૂપિયા અધિકારીઓ માટે નહિ નાગરિકો માટે ખર્ચે છે. અને દરેક નાગરિકનો હક છે કે અધિકારીઓને આજે શા માટે સરકાર મોટી મોટી રકમ આપી રહી છે. ભારતના પ્રધાન મંત્રી શ્રી પોતાના વક્તવ્ય માં કહે છે કે આરટીઆઈ કા મતલબ સવાલ પૂછને કા અધિકાર.. તત્કાલીન પ્રધાન મંત્રી શ્રી મનમોહન સિંહ એ પણ આરટીઆઈ થી ભ્રષ્ટાચાર કમ હુઆ. પરંતુ નવસારી જિલ્લા સીટી સર્વેની કચેરીના મુખ્ય અધિકારી શ્રીને ખબર નથી અને કોઈ બોર્ડ લગાવી શકે નહિ એવા વકત્વ્યો સરકારના વિકાસ માં વાધા સ્વરૂપ છે. 
   નવસારી જિલ્લા કલેક્ટરશ્રી સમાચારની ગંભીરતાથી નોધ લઈ પોતાને મળેલ સત્તા મુજબ કાર્યવાહી કરશે જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.

Sunday, January 20, 2019

मोबाइल का उपयोग: मस्तिष्क कैंसर बढ़ रहा है, बहरे लोग, मुंबई आईआईटी प्रो

मोबाइल का उपयोग: मस्तिष्क कैंसर बढ़ रहा है, बहरे लोग, मुंबई आईआईटी प्रोफेसर

मोबाइल का उपयोग: मस्तिष्क कैंसर बढ़ रहा है, बहरे लोग, मुंबई आईआईटी प्रो कहते हैं


नई दिल्ली: इस बात में कोई शक नहीं है कि जहां एक ओर सेलफोन ने दुनिया को हमारी उंगलियों पर लाकर हमारे जीवन को आसान बना दिया है, लेकिन भारत में मोबाइल हैंडसेट के उचित उपयोग और ज्ञान से संबंधित ज्ञान की कमी, मोबाइल से निकलने वाले खतरनाक विद्युत चुम्बकीय विकिरण टावर्स सेट अंतरराष्ट्रीय मानक से बहुत अधिक है। परिणामस्वरूप, हर साल सैकड़ों लोग इस 'तकनीकी प्रगति' की कीमत चुका रहे हैं।

एक नए अध्ययन की खोज कुछ और भी भयावह की ओर इशारा करती है। नवीनतम शोध के अनुसार, प्रतिदिन आधे घंटे से अधिक समय तक सेलफोन का उपयोग करने से अगले 10 वर्षों में ब्रेन ट्यूमर का खतरा दोगुना हो सकता है।

 क्रूसेडर ने विकिरण के खिलाफ लड़ाई शुरू करते हुए, डॉ। गिरीश कुमार - आईआईटी मुंबई के इलेक्ट्रिकल इंजीनियरिंग विभाग में प्रोफेसर - यूएनआई को बताया, “मैंने हाल ही में देश के विभिन्न हिस्सों के कई प्रसिद्ध ईएनटी विशेषज्ञों के साथ बातचीत की और मैं इस निष्कर्ष पर पहुंचा हूं कि ब्रेन ट्यूमर और हियरिंग लॉस के मामले बढ़ रहे हैं। सभी संपर्क विशेषज्ञ एक सामान्य तथ्य पर सहमत हुए हैं: मस्तिष्क ट्यूमर और सुनवाई हानि के मामलों की संख्या दिन-प्रतिदिन बढ़ रही है।

रिपोर्ट्स के मुताबिक, अगर हम लगातार 20 से 30 मिनट तक सेलफोन का इस्तेमाल करते हैं, तो रेडिएशन हमारे शरीर में प्रवेश कर जाते हैं और सेलफोन से निकलने वाले अत्यधिक विकिरण और गर्मी के कारण हमारे इयरलोब में खून गर्म हो जाता है। उसके बाद हमारे रक्त का तापमान एक डिग्री सेंटीग्रेड बढ़ जाता है और इस तरह हमारे शरीर का तापमान 100.2 फ़ारेनहाइट तक पहुंच जाता है। इसके अलावा, रोजाना आधे घंटे से अधिक समय तक सेलफोन पर बात करने से सिरदर्द की समस्या बढ़ सकती है और आगे ब्रेन ट्यूमर का अंतिम चरण सामने आता है।

 कनाडा के विनीपेग विश्वविद्यालय, मैनीटोबा के इलेक्ट्रिकल इंजीनियरिंग विभाग में पूर्व अनुसंधान सहयोगी कहते हैं, “हम अपने सेलफोन के बेहद आदी हैं और इस आदत के कुछ गंभीर नतीजे हैं। मामलों को बदतर बनाने के लिए, हम लगातार मोबाइल टावरों और वाई-फाई के खतरे में रह रहे हैं जो मस्तिष्क ट्यूमर और अन्य गंभीर बीमारियों के बढ़ने के पीछे मुख्य कारण है। 2003 से भारत में कैंसर के मामलों की संख्या बढ़ रही है।  

वह आगे कहते हैं कि अंतर्राष्ट्रीय वैज्ञानिकों की एक टीम ने 'इंटर-फोन अध्ययन' किया था जिसमें उन्होंने ब्रेन ट्यूमर के 5,117 मामलों का अध्ययन किया था। अध्ययन की अंतिम रिपोर्ट 2012 में सामने आई थी जिसमें यह निष्कर्ष निकाला गया था कि दिन में चार मिनट की निर्धारित सीमा के भीतर सेलफोन पर बात करने से कोई परेशानी नहीं हुई, लेकिन 30 मिनट या उससे अधिक खर्च करने से 10 साल बाद कैंसर का खतरा दोगुना हो सकता है।

अंतर्राष्ट्रीय वैज्ञानिकों की एक टीम ने 2000 में ब्रेन ट्यूमर के 5,117 मामलों पर एक इंटर फोन अध्ययन किया और पाया कि आधे घंटे से अधिक के सेलफोन उपयोग ने कैंसर के 100 प्रतिशत विकसित होने की हमारी संभावनाओं को छीन लिया। यह इन निष्कर्षों के आधार पर है कि विश्व स्वास्थ्य संगठन (डब्ल्यूएचओ) ने विद्युत चुम्बकीय विकिरण को car संभव कैसरोजेनिक (कैंसर) 2 बी घोषित किया है।

फ्रांस और स्पेन सहित कई यूरोपीय देशों ने 12 साल से कम उम्र के बच्चों के लिए सेलफोन के उपयोग पर प्रतिबंध लगा दिया है, जबकि भारत में हम इन फोनों को खिलौनों के रूप में मानते हैं और यहां तक ​​कि बच्चों को भी सौंप देते हैं। अंतरराष्ट्रीय वैज्ञानिकों की एक टीम ने एक रिपोर्ट प्रस्तुत की है जो यह निष्कर्ष निकालती है कि शिशुओं के निविदा मस्तिष्क झिल्ली पर विकिरण का खतरनाक प्रभाव पड़ता है। वास्तव में, यह माँ के गर्भ में बच्चे के लिए और भी खतरनाक है।

 तीन पुस्तकों के लेखक, प्रो कुमार कहते हैं, “यदि सेलफोन को हमारी पतलून की पैंट की जेब में रखा जाता है, तो पुरुषों और महिलाओं दोनों के लिए नपुंसक बनने की संभावना बहुत अधिक हो जाती है। इस मामले में मामला यह है कि इन विट्रो फर्टिलाइजेशन (आईवीएफ) के लिए और अधिक युवा कैसे बढ़ रहे हैं। सेल टॉवर दिन में 24 घंटे विकिरण उत्सर्जित कर रहे हैं और निकटता में रहने वाले लोग जलन, स्मृति की हानि और संज्ञानात्मक शक्तियों, कैंसर, अल्जाइमर, नपुंसकता, हाई बीपी और अवसाद की शिकायत करते हैं।

वह बताते हैं कि कैसे 2003 में जब इनकमिंग कॉल्स मुफ्त हो गईं और बाद में कॉल दर एक मिनट हो गई और मोबाइल डेटा को सस्ते दरों पर एक्सेस किया जा सकता था, मोबाइल और अन्य उपकरणों का उपयोग विस्फोट हो गया

जब भी उपयोग में न हो तो वाईफाई को बंद करना उचित होगा। जबकि हम में से अधिकांश अपने हाथों में या तकिए के नीचे अपने मोबाइल फोन के साथ झपकी लेने की आदत रखते हैं, यह ध्यान दिया जाना चाहिए कि सोते समय उन्हें कम से कम एक हाथ की दूरी पर रखा जाना चाहिए। बाहर जाते समय मोबाइल डेटा बंद कर देना चाहिए और फोन को फ्लाइट मोड पर रखना और भी बेहतर है। वाहनों, लिफ्टों में या बैटरी कम होने पर सेलफोन का उपयोग नहीं करना चाहिए क्योंकि इन परिस्थितियों में, मोबाइल फोन सामान्य से अधिक विकिरण का उत्सर्जन करते हैं। हर छह सेकंड में आपका सेलफोन टॉवर को उसकी स्थिति का संकेत देते हुए एक पल्स भेजता है। इसका मूल रूप से मतलब है कि सेलफोन नॉन-स्टॉप काम करते हैं। संदेश टाइप करते समय हम विकिरण के सीधे संपर्क में नहीं होते हैं लेकिन जब हम बटन दबाते हैं, तो विकिरण हमारी उंगलियों के माध्यम से प्रवेश करता है।

इसलिए, भेजने के समय हैंडसेट को टेबल पर रखा जाना चाहिए। अंतिम लेकिन कम से कम, जब सेलफोन बजता है - कॉल या संदेशों के कारण - विकिरण बहुत अधिक शक्तिशाली होता है क्योंकि लहर कई टावरों और स्विचबोर्ड से गुजरती है। इस मामले में, एक को तुरंत सेलफोन को कान में नहीं डालना चाहिए, लेकिन हरे बटन को दबाने के बाद कुछ सेकंड के लिए इंतजार करना चाहिए, और फिर "विकिरण" को "हेल्लो" कहें, प्रोफेसर चकल्स।

 उन्होंने कहा कि जागरूकता बनाने और सुरक्षा मानदंडों का उपयोग करके, सेलफोन विकिरण को कुछ हद तक नियंत्रित किया जा सकता है, लेकिन "टावरों की कहानी" भयानक है। हमारे देश में, हमने अपनी सुविधानुसार टावरों के विकिरण के मानक को लागू किया है और केवल गैर-आयनीकरण विकिरण सुरक्षा पर अंतर्राष्ट्रीय आयोग के मानदंडों की अनदेखी की है जो संयुक्त राष्ट्र द्वारा ही अनुशंसित है। मानदंडों द्वारा सुझाए गए विकिरण जोखिम की सीमा प्रति दिन छह मिनट है, लेकिन हमने एक घंटे के लिए इसे लागू किया है।

वे बताते हैं, “मैंने 2010 के बाद से लगभग 30 बार दिल्ली का दौरा किया है और दूरसंचार विभाग (DoT) सहित विभिन्न विभागों और समितियों को सेलफोन और सेल टॉवर से संबंधित स्वास्थ्य खतरों की रिपोर्ट सौंपी है। मेरे निरंतर प्रयास कुछ हद तक सफल रहे क्योंकि 2012 में विकिरण मूल्य पहले के मूल्य के दसवें हिस्से से कम हो गया था, जिसका अर्थ था कि अब यह 450 मिलीवाट प्रति वर्ग मीटर से 4050 मिलीवाट प्रति वर्ग मीटर है और केवल एक घंटे के लिए अनुमेय था।

निराशा व्यक्त करते हुए, डॉ कुमार कहते हैं, “दिसंबर 2014 में मैंने विकिरण को संबंधित प्राधिकरण को प्रस्तुत किया था और उसके बाद मेरी नियुक्ति विकिरण खतरों से निपटने वाली किसी भी संस्था के साथ तय नहीं की जा रही थी।

 "अंतर्राष्ट्रीय वैज्ञानिकों का कहना है कि हमारे पूरे जीवन सेलफोन के दौरान सुरक्षित रहने के लिए

 “अभी, भारत में लगभग पाँच से छह लाख सेल टॉवर हैं। सबसे पहले, एंटेना की क्षमता को एक वाट तक कम किया जाना चाहिए और उसके बाद लगभग छह लाख नए टॉवर स्थापित किए जाने चाहिए। एक एंटीना की कीमत लगभग 20 लाख रुपये होती है, लेकिन नागरिकों के स्वास्थ्य को ध्यान में रखते हुए, एक दूसरे विचार के बिना पैसा खर्च करना पड़ता है। भारत का सर्वोच्च न्यायालय विकिरण के खतरों को बहुत अच्छी तरह से समझता है, यही कारण है कि उसने इस संबंध में फिल्म स्टार जूही चावला और कई अन्य लोगों की दलीलों को स्वीकार किया है। यह नवंबर में उनके मामले की सुनवाई करेगा, ”डॉ कुमार बताते हैं।

 “सेलफोन ने न केवल हमारे स्वास्थ्य पर कहर ढाया है, बल्कि इसने बहुत सामाजिक ताने-बाने को भी तोड़ दिया है। अगर मैं कभी भी किसी को अपने हाथों में सेलफोन के बिना देखता हूं, तो मैं उनकी सराहना करता हूं।

 प्रोफेसर ने कहा, "यह अलग-अलग प्लेटफार्मों पर कई बार कहा गया है कि सेलफोन टॉवर से कोई स्वास्थ्य संबंधी खतरे नहीं हैं, लेकिन गौरैया, तितलियों और मधुमक्खियों के लुप्त होने - जो विलुप्त होने के कगार पर हैं। विकिरण के प्रतिकूल प्रभाव का प्रमाण। यह पेड़ और पौधों को समान रूप से प्रभावित कर रहा है।

 एक आंख खोलने वाला किस्सा साझा करते हुए वे कहते हैं, “अपने सर्वेक्षण के दौरान, मैं गुरुग्राम में एक फार्महाउस के मालिक से मिला। उन्होंने एक भयावह कहानी साझा की। मालिक ने कहा कि सेलफोन टॉवर की स्थापना से पहले ऐन्टेना के सामने नींबू का पेड़ लगभग सौ नींबू का उपयोग करता था, लेकिन अब यह केवल दो नींबू सहन करता है। ” एक पुरोधा डॉ। कुमार ने चेतावनी दी कि आज हम सेलफोन, सेल टावरों, वाई-फाई, माइक्रोवेव ओवन, कंप्यूटर और लैपटॉप के विकिरण से घिरे हुए हैं, लेकिन फिर यह युवा पीढ़ी है जो विकिरण के लिए अधिक प्रवण है क्योंकि यह पूरी तरह से चला गया है ' ऑनलाइन '। (UNI)

 

नवसारी शहर में बंदर रोड की हालत गंभीर

नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...