Wednesday, December 30, 2020

નવસારી વિજલપોર નગરપાલિકા માં સીએમ ઓનલાઈન ખાતમુહૂર્ત માં વિજલપોર કમી ...!









નવસારી વિજલપોર નગરપાલિકા માં ગુજરાત ના મુખ્યમંત્રી દ્વારા ઓનલાઈન ખાતમુહૂર્તની તખ્તી માં વિજલપોર ગાયબ ....! 

જવાબદાર અધિકારીઓની ખરેખર ભૂલ કે વિજલપોર ફકત ટુક સમય માટે હતો..?

     નવસારી નગરપાલિકા માં હાલમાં જ વિજલપોર નગરપાલિકા સાથે આઠ ગ્રામ પંચાયતોના સમાવેશ કરી નવસારી નગરપાલિકાને નવસારી વિજલપોર નગરપાલિકા તરીકે નવા નામ આપવામાં આવેલ હતો. પરંતુ વિજલપોર નગરપાલિકા થી કર્મચારીઓ, અધિકારીઓ, ડ્રાઈવરો સાથે વિજલપોરના પ્રમુખશ્રી વાહનો ઉપર  કબજો કોઈ પણ મહેકમ મંજુર કરવા વગર મોખિક રીતે હુકમ કરી નવસારી નગરપાલિકા માં બેસાડેલ છે. અને વિજલપોર નગરપાલિકાના કાયમી નિવૃત કર્મચારીઓ પેન્સન માટે છટકબારી કરી રહ્યા છે. વિજલપોર નગરપાલિકા માં સાતમો પગાર પાસ થયેલ છતા આગળની કાર્યવાહી નવસારી નગરપાલિકાના અધિકારીઓ ન કરી આપતા આશંકાનો જન્મ આપી રહ્યા છે. નવસારી નગરપાલિકા માં વિજલપોર નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ આજે પણ સામાન્ય કામો માટે ધક્કો ખાવા મજબૂર થતા નજરે પડી રહ્યા છે. અને આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનો ઓનલાઈન ખાત મુહૂર્ત માં મુખ્યમંત્રીના નામે નવસારી થી પોતે ખાતમુહૂર્ત કરવામા આવેલ અને વિજલપોરના નામ બાદબાકી કરવામાં આવેલ છે.ત્યારે ખરેખર કાયદેસર વિજલપોર નગરપાલિકાના સમાવેશ કરવામાં આવ્યો છે કે બિનવારસી છે. એ સમજવો અઘરું છે. ગુજરાત સરકાર ગમે એ પ્રજાલક્ષી કે વિકાસ અને સમૃદ્ધિ માટે નવી નવી યોજનાઓ લાવે કે કરોડો રૂપિયા વીજબિલની બચત કરે પરંતુ જમીની હકીકતમાં જ્યાં સુધી ભ્રષ્ટાચાર રોકવા માટે જિલ્લા દીઠ નવી ટીમની રચના નહીં કરશે ત્યાં સુધી છેલ્લે ઢાક કે તીન પાત જ રહેશે. 
નવસારી નગરપાલિકા માં આજે ઠેર ઠેર ચોખ્ખું પાણીનો રોજગાર દારૂનો અડ્ડોની જેમ ધમધમી રહ્યો છે.આજે દરેક રોડ ઉપર કે દરેક સરકારી કચેરીઓ માં બહાર થી પાણીના બીસ બીસ લીટરના કેરબા પોતે સાબિત કરે છે કે નવસારી નગરપાલિકા દ્વારા પીવા માટે અપાતો પાણી ખરેખર પીવા લાયક નથી એ પાકુ. નવસારી નગરપાલિકા માં આજે પણ કરોડો રૂપિયા અંબિકા ડિવિઝનમાં પાણી ના બિલો બાકી છે. અને નવસારી નગરપાલિકા એ બિલ ભરવા બદલે રોડ કલર કરવામાં ખર્ચ કરી રહી છે. મુખ્યમંત્રી શ્રી સ્વભંડોળની ચિંતા કરે છે અને નવસારી નગરપાલિકા માં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ શોપિંગ સેન્ટર વર્ષો થી ધુળ ખાઈ રહ્યા છે. નવસારી નગરપાલિકા માં સુએજ પ્લાન માં કરોડો રૂપિયા ખર્ચ કરી એ પ્લાન ક્યાં છે શોધવો મુશ્કેલ છે. વિજલપોર નગરપાલિકા માં જીયુડીસી દ્વારા કરોડો રૂપિયાના ગટર લાઈન આજે વિજલપોર માટે કલંક સમાન છે. મોટી લાઈન કાઢી ડોઢ ફુટની પાઈપ કાયમી ધોરણે ભરાઈ રહે છે. છેલ્લા બીસ વર્ષથી વિજલપોર ફાટક ઉપર એક ઓવર બ્રિજનો કામ મંગલ ગ્રહ ઉપર વિકાસ કરી રહ્યો છે. કરોડો રૂપિયાની જલ સંચય યોજના માટે દરેક તળાવો ઉંડુ કરવામાં આવ્યો પરંતુ ચોમાસા માં એમા પાણી જવા માટે એક પાઈપ નાખવામાં આવી નથી. એલઈડી ભ્રષ્ટાચાર આજે પણ એક રહષ્ય છે. વિજલપોર નગરપાલિકાની નવી કચેરી માં લાખો રૂપિયાના કામો આજે કોરોના જેવી અન્ય બીમારીઓ થી પીડિત થઈ આખિરી શ્વાસ લેવા મજબૂર છે. નવસારી જિલ્લા માં પહેલા એક પ્રાંત કચેરી હતી એના બદલે આજે ત્રણ કરવામાં આવી. નાના તાલુકાઓની રચના કરવામાં આવી. વિકાસ માટે વિભાજન જરૂરી છે. પરંતુ નગરપાલિકા જ્યાં શહેરી કરણ થી વિકાસ વધે છે .નવી નગરપાલિકા માં વધારો કરવા બદલે જુની નગરપાલિકાઓ ને રદ્દ કરવો ગ્રામ પંચાયતો માં તમામ સુવિધાઓ જે સરકારશ્રીના પ્રાથમિકતા માં હતી આજે એનો વિલય કરવો અને નાગરિકો ને પ્રાથમિક સુવિધાઓ થી વંચિત કરવો એ વિકાસ છે કે ...!

નવસારી નગરપાલિકાના ગટરનો પાણી આજે પણ એમજ નદી માં વર્ષો થી ઠાલવવામાં આવે છે જેથી થતો નુકશાન નો જવાબદાર કોણ છે.નવસારી નગરપાલિકા છે કે રાજાનો દરબાર એ સામાન્ય નાગરિકો સમજી શકે નહીં. આજે 21વી સદી માં પણ એક હાજરી પુરવા માટે ડિઝિટલ મશીન નથી. આરટીઆઈ 2005 નો કાયદો હોય કે આરસીપીએસ 2013, ભ્રષ્ટાચાર અધિનિયમ 1988 હોય કે ગુજરાત સેવા વર્તણુક નિયમો 1971 અહીં અમલીકરણ કરવો ગુનો છે.
વિજલપોર વિસ્તારમાં બિન જરૂરી સારા માં સારું ડામર રોડ ઉપર કોઈ પણ ડિજાઈન વગર નવા રોડ બનાવવા માં આવી રહ્યો છે.તદ્દન ઉતરતી કક્ષાનો રોડ બનાવવા માં આવી રહ્યુ છે. જેની અલગથી તપાસ કરાવવા માં આવે ત્યારે મોટો કોભાન્ડ બહાર આવશે એમાં કોઈ શક નથી.
     ગુજરાત સરકાર એ કોવિડ કોરોના માટે તમામ મજુરો માટે બીમા લેવો ફરજિયાત કરેલ છે. પરંતુ એની જવાબદારી માટે કોઈ અધિકારી નથી. નવો બિનજરૂરી રોડથી આજુ બાજુના દુકાનો મકાનો નીચુ થવા થી  ચોમાસામાં પાણી ભરવાની પૂરે પૂરી શક્યતા છે. રોડ બનતો હોય ત્યારે એક કાયદેસર નગરપાલિકાનો ઇજનેર હાજર રહેવો જોઈએ પરંતુ હવે કાયદેસર ચુંટણી નજીક હોય એ માટે રોડ બનાવવા માં આવી રહ્યો છે. આજે સદર રોડોની જમીન માં ગટર લાઈન, વીજની લાઈનો,પાણીની પાઇપો, ગેસ અને ટેલિફોનની લાઈનો મોટા ભાગનો કામ હજુ બાકી છે. કરોડો રૂપિયાના રોડો પાણીનો નિકાસની વ્યવસ્થાની કમી થી દર વર્ષે ટૂટે છે. એ દરેકને ખબર છે . છતા રોડ ઉપર પાણી ન ભરાય એના માટે એક સામાન્ય ખર્ચ નગરપાલિકાના શૈક્ષણિક અને અનુભવી લાખો રૂપિયા વેતન અને રાજાશાહી જેવી સુવિધાઓ ભોગનાર અધિકારીઓને કેમ ખબર નથી ? મોબાઈલ ટાવર ઠેર ઠેર બિન વારસી ચાલી રહયુ છે. એનો ભાડુ લેવામાં અધિકારીઓ પાસે નોલેજ નથી..? આજે ભ્રષ્ટાચાર વગર કામો નગરપાલિકા માં થઈ શકે નહીં. કલેકટર કચેરી ,મામલતદાર કચેરી માં દસ પાસ મામલતદાર કે નાયબ કલેકટર સુધી પરમોશન મળી શકે છે. નગરપાલિકા માં એ નિયમ કેમ નથી ? નગરપાલિકાની સરકાર શું અલગ છે.? આજે જે ભેદભાવ નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે થઈ રહ્યો છે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. સમાચારની નોધ લઈ વાચનાર અધિકારીઓ ગંભીરતા થી નોઘ લઈ "વસુધૈવ કુટુંબકમ" મુજબ મદદ કરશે એ આજની અત્યંત જરૂર છે.

નવસારી જિલ્લામાં પહેલીવાર ગુરૂજનો સાથે સિદ્ધ શાસ્ત્ર પદ્ધતિ નૈસર્ગિક ઉપચાર સાથે તનાવમુક્ત જીવન સેમિનારની ભવ્ય શરૂઆત ...!..



તીધરા પ્રાથમિક શાળા
મદ્રેસા હાઈસ્કૂલ નવસારી
જમાલપોર પ્રાથમિક શાળા....

              નવસારી જિલ્લામાં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને લોકરક્ષક હેલ્થ કેર દ્વારા નવસારી સાથે  મિત્રોના સંયોજનથી નવસારી જિલ્લાના તમામ શાળાઓ માં ગુરૂ જનો સાથે જીવન માં સૌથી સારી ચિકિત્સા પદ્ધતિ  સિદ્ધ યોગ શાષ્ત્ર પદ્ધતિ થી બનાવેલી દવાઓ સાથે નૈસર્ગિક ઉપચારના સેમિનારની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. જેમાં શિક્ષક મિત્રોના સારો આવકાર મળી રહ્યો છે. શિક્ષકો દેશના ભવિષ્યના ઘડવૈયા છે. દેશની દિશા અને દશા બદલવા માં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. જેની કીમત દેશના કોઈ પણ નાગરિક ચુકવી શકે નહિ.  શાષ્ત્રો માં જોઈએ ત્યારે ગુરૂની મહિમા માટે એટલા બધા ઉલ્લેખ છે કે એનો દરેક ધર્મ માં અલગ અલગ એક શાષ્ત્રની રચના થઈ શકે. હકીકતમાં એના સમકક્ષ માં કોઈ શબ્દ નથી. કેમ કે શબ્દોની એક સીમા છે. અને ગુરૂ અસીમિત છે. એ અનુભવ એહસાસ કરી શકાય. પરંતુ આજે વર્ષો થી ગુરુઓ સૌથી વધુ પીડિત છે.તનાવગ્રસ્ત અનુભવી રહ્યા હોય એવો નજરે પડે છે. સરકાર હોય કે સામાન્ય માનવી દરેકે દરેકને શિક્ષક ની ચિંતા કરવી જોઈએ. પરંતુ આજે મોટા ભાગે એ વેપાર માં ફેરવાઈ ગયો છે. ગુરૂની મહિમા ભગવાન કરતા મોટી ફકત જુબાની રહી ગયુ. ભગવાનના મંદિર માં પુજારી બ્રાહ્મણ અને સૌથી મોટું મંદિર જેમાં જીવનનો ઘડવૈયા, દેશના ઘડવૈયા, ભવિષ્યના ઘડવૈયા એવા વિદ્યાધામ મંદિરો માં શિક્ષકો ગુરૂ જનો  વેપારનો એક સાધન માત્ર રહી ગયા છે.
               આજે માનવજીવન આધુનિક વૈજ્ઞાનિક અને પશ્ચિમી સભ્યતાને આવકારી ત્રાહિમામ થવા પામ્યા છે. જેમા આનંદમય જીવન એક સપનુ માત્ર છે. જેથી સદર સેમિનાર માં તનાવ મુક્ત જીવન કેવી રીતે જીવી શકાય. માનવ શરીર પાંચ તત્વોથી બનેલી છે. અને એમા કોઈ પણ ખામી સર્જાય ત્યારે એ પાંચ તત્વોના ઉપયોગ કરી ફરી એ ખામી દૂર કરી શકાય છે.સેમિનાર માં માટી જલ અગ્નિ વાયુ અને આકાશ દરેકનો મિલન પ્રાક્રૃતિક ચિકિત્સા માં કરવા માં આવેલ છે. જેની સારી સમજ આપવામાં આવે છે. માનવ જીવન તનાવ મુક્ત માટે સત્યમ, શિવમ, સુન્દરમના કેવી રીતે ઉપયોગ કરી ખુશી અને આનંદમય જીવન મેળવી શકાય એ સેમિનારની વિશેષતા છે.ધ્યાનના નાના પ્રયોગો જીવન માં મોટો લાભકારી નિવડે છે. નવ ગ્રહોના પારિતોષિક શુદ્ધ જડી બુટિયોમાં યોગ સિદ્ધ કરી  અસાધ્ય રોગોથી કાયમી છુટકારો મેળવી શકાય છે.દરેક શાળાના મુખ્ય શિક્ષક,આચાર્ય શ્રીઓ કોરોના જેવી મહામારી થી સંરક્ષણ માટે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ જેમાં  સૌ એ કોઈ પણ તબીબની કે મોઘી મોઘી દવાઓ કે લેબોરેટરી, એક્સરે,સોનોગ્રાફી,એમઆરઆઇ કે સીટીસ્કેન વગેરેમાં થતો ખર્ચ વગર સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય બીમારીઓ થી કાયમી છુટકારો મેળવી શકે છે. અને નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ માં કોઈ પણ આડ અસર નથી. નૈસર્ગિક ઉપચાર માં આહાર એજ ઔષધિ સાથે યોગ,પ્રાણાયામ, ઘ્યાન સાથે સકારાત્મક વિચારોના આદાન પ્રદાન મુખ્ય ભૂમિકા ભજવે છે.દાખલા તરીકે કોઈ પણ સામાન્ય કે અસાધ્ય રોગનો મુખ્ય કારણ પાચન ક્રિયાની નબળાઈ એ કેન્દ્ર છે. જેના માટે માટી ચિકિત્સા થી કોઈ પણ આડ અસર વગર નિદાન સંભવ છે. શ્વાસ અને ધ્યાન ના પ્રયોગો થી તનાવમુક્ત જીવન જીવી શકાય છે. સૌથી પહેલો ધન નિર્મળ કાયા એટલે શરીર છે. સ્વસ્થ શરીર માં આત્મા પણ પ્રસન્ન હોય છે. વૈજ્ઞાનિક શોધ માં 98% બીમારીઓ વિચારો થી ઉત્પન્ન થાય છે. જેના માટે અવચેતન મન માં ફરી થી પ્રોગ્રામ કરી વિચારોને સકારાત્મક ઘડવામાં ધ્યાન સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને આધુનિક પદ્ધતિ માં એના માટે કોઈ ઔષધિ નથી. એલોપૈથી દવાઓ થી ભૌતિક શરીરના રોગો મટાડવા માં હજુ પૂર્ણરૂપેણ સફળતા મેળવી શકાય નહિ.પરંતુ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ થી સૂક્ષ્મ શરીરની પણ સારવાર કરવામાં સૌથી આગળ છે. નવસારી જિલ્લાના સૌ શિક્ષક ગુરૂજનોના સહકાર સદર અભિયાન માં જરૂરી છે. નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ જે શીખી દરેક નાગરિક પોતાની સાથે પરિવાર મિત્ર સમાજ અને ધર્મના દરેકે દરેકને સામાન્ય થી અસાધ્ય બીમારીઓ થી મુક્તિ મેળવવા માં સહભાગી થઈ શકે છે. 
વધુ માહિતી માટે સંપર્ક કરો
લોકરક્ષક હેલ્થ કેર
કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર 
કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી 
મોબાઈલ નં. 9898630756 
9227850786 
(સામાન્ય થી અસાધ્ય રોગો મટાડવા માટે માર્ગદર્શન અને ઉપચાર )
ધ્યાન શીખવા માટે નામ નોધાવો


Tuesday, December 29, 2020

માર્ગ અને મકાન (સ્ટેટ) વર્તુળ કચેરી સુરત, વલસાડ, આહવા, અનેતાપીના પર્દાફાસ-આર.ટી.આઈ વલસાડ જિલ્લામાં ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર...! જવાબદાર કૌણ ...?





માર્ગ અને મકાન (સ્ટેટ) વર્તુળ કચેરી સુરત,  વલસાડ, આહવા, અનેતાપીના  પર્દાફાસ-RTI

વલસાડ જિલ્લામાં ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર

RCPS ACT 2013 સાથે RTI 2005 લકવાગ્રસ્ત

ભ્રષ્ટાચાર અધિનિયમ 1988 કોરોનાગ્રસ્ત માં અટૈક 

 ગુજરાત સેવા વર્તણૂક નિયમો 1971 અમલીકરણ માટે સક્ષમ અધિકારીની જરૂર
 
           ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની સુરતના માર્ગ અને મકાન( સ્ટેટ ) વર્તૂળ કચેરી માં ભ્રષ્ટાચાર અને ગૈરકાયદેસર કામો થી આજે સરકાર બદનામ થઈ રહી છે. કાયદા કાનૂનનો અહીં બાત કરવો અધિકારીઓ ગુનો સમજે છે. કરાર આધારિત અધિકારીઓ જેમની પાસે કાયદેસર કોઈ સત્તા હોતી નથી.કરાર આધારિત અધિકારી ભ્રષ્ટાચાર કરે ત્યારે એની સામે સરકાર માં કોઇ મજબુત કાયદો નથી. આજે બેરોજગારીના મુદ્દે સરકાર બેકફુટ પર છે.પરંતુ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ જેમાં સૌથી વધુ સરકાર ગ્રાન્ટ ફાડવે છે. સૌથી વધુ ગરીબો આદિવાસીઓ દલિતો મજુરોને રોજગાર આપતો વિભાગ ચંદ અધિકારીઓના મેળાપીપણા થી બિન જરૂરી કરાર આધારિત અધિકારીઓ રાખવામાં આવેલ છે અને સરકાર બદનામ થઈ રહી છે. કરાર આધારિત અધિકારીઓનો કબ્જો ભ્રષ્ટાચાર કહેવાય. જેની સત્યતા જાણવા માટે સદર કચેરી માં એક માહિતી માગવા માં આવી હતી. જેમાં આજે 45 દિવસ પૂર્ણ થતા માહિતી આપવામાં આવી નથી. સરકાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005ના  આજે 15 વર્ષ પૂર્ણ થતા કરાર આધારિત અધિકારીની નિમણૂંક આરટીઆઈની ઐસી કી તૈસી કરવામાં આવી રહી છે. સદર કચેરી જેના તાબા હેઠણ 5 જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ કાર્યરત છે. જ્યારે એજ કચેરી માં આરટીઆઈના કાયદાનો જાણકાર નથી ત્યારે એના તાબા હેઠણના અધિકારીઓ પાસે કોઈ નોલેજ હશે ખરો ? સદર કચેરીના મુખ્ય અધિકારી તાબા હેઠણ તમામ કચેરીઓ માં તબ્દીલ કરી પરંતુ પોતાની કચેરી માં થી માહિતી આપવા તશ્દી આજ સુધી લીધેલ નથી. મળેલ માહિતી મુજબ સદર કચેરીના મુખ્ય અધિકારીના નોકરી માં થી એક વાર કાયદેસર સરકારના નિયમ રિટાયર થઈ ચુક્યા છે.છતા આજે બેરોજગારી ચરમસીમાએ રાજ કરી રહી છે. 9થી દસ હજાર રૂપિયા વેતન ઉપર કામ કરનાર ઇજનેરો આજે એક એક રાજ્ય માં લાખોની સંખ્યામાં યુવાનો દર દર ભટકવામા મજબૂર છે. સરકાર બેરોજગારોને રોજગારી આપવા માટે રાત દિવસ મહેનત કરી કરોડો રૂપિયા ખર્ચ કરે છે.અને સૌથી મહ્ત્વની કચેરીમાં જ બેરોજગારો અને તાબા હેઠળના કચેરી માં ગેરકાયદેસર કરાર આધારિત આઉટસોર્સ જેવા અધિકારીઓની ઉપરી અધિકારીઓના મિલીભગત થી ભર્ષ્ટાચાર કરવામાં આવી રહ્યુ છે. મળેલ માહિતી મુજબ માર્ગ અને મકાન વિભાગની વર્તુલ કચેરી સુરત સાથે સુરત નં. ૧ અને ૨ સાથે નવસારી, વલસાડ,આહ્વા,તાપી અને ડાંગ જિલ્લાની મુખ્ય કાર્યપાલક ઈજનેરોના શૈક્ષણિક લાયકાત અનુભવ એક જ આરટીઆઈ માં ટાંય ટાંય ફિસ જેવા મુહાવરો સટીક થયો છે. 
આજે સુરત વર્તુળ કચેરી માં જાહેર માહિતી અધિકારી સાથે અપીલ સત્તા અધિકારીશ્રીને ગુજરાતી ભાષા જે સૌથી સરળ અને પ્રાદેશિક ભાષા છે અને એ કચેરી ના અધિકારીઓ પણ ગુજરાતી છે. છતા સ્પષ્ટ ટાઈપ કરેલ કોમ્યુટરાઇજ દરેકને વંચાય એવા સ્પષ્ટ ટાઈપ કરેલ હોય છતા કોઈ પણ જવાબ ન આપવો એ સાબિત કરે છે કે અહીં શૈક્ષણિક લાયકાત કે અનુભવના આધારે ભરતી કરવા બદલે ફકત આરક્ષણ અને સેટિંગ ડોટ કોમ અને ઉપરી અધિકારીઓ ને લક્ષ્મી દર્શન આરતી કરાવી ને કરવામાં આવી છે. અને એજ રીતે વલસાડ જિલ્લામાં કાર્યપાલક ઈજનેર  હાલમાં નિમણૂંક થયેલ છે. પરમોશન કરી એક જ જિલ્લામાં રાખવો એ કાયદો ફકત અને ફકત સદર કચેરી સિવાય અન્ય કચેરીઓ માં જોવામાં નથી આવતો. એનો લોક ચર્ચા મુજબ રાજનેતાઓની તમામ  સુવિધાઓ પૂરી પાડવા પણ એક મુખ્ય કારણ છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર કરતો વિભાગમાં આજ સુધીમાં કોઈ તકેદારી વિભાગની તપાસ કરવામાં કેમ નથી આવતો એ આજે ચર્ચા નો વિષય છે. ગુજરાત વર્તણૂંક નિયમો 1971 અહીં અધિકારીઓને ખબર નથી. અને એ નિયમને આજે પચાસ વર્ષ પૂર્ણ થયેલ છે. ગુજરાત રાજ્ય માં સદર વિભાગ આજે શોભાના ગાઠીયા જેવા છે. જેથી હવે કેન્દ્ર સરકારના વિજિલન્સ કમિટી દ્વારા સદર વિભાગના કરાર આધારિત સાથે સેટિંગ ડોટ કોમથી જન્મેલા અધિકારીઓની તપાસ કરાવવા માટે અરજીઓ આવી રહી છે.
નવસારી,વલસાડ,આહ્વા ,તાપી અને સુરત જિલ્લામાં માહિતી અધિકારીઓ માહિતી ગૈરમાર્ગે દોરી રહ્યા છે. વલસાડ જિલ્લાના જાહેર માહિતી અધિકારી હુકમ છતા માહિતી આપવા માટે છટકબારી કરી રહ્યા છે. કાયદા કાનૂન થી છટકબારી કરવો ગુનો છે. કર્મચારીઓ અધિકારીઓ સદર કચેરીઓ માં એમની મર્જી મુજબ જ કામ પર આવે છે.એક ડિઝિટલ મશીન રાખવો ફરજીયાત હોવા છતા ફકત સમય વગર લખવાની પ્રથા અજુ પણ વર્તુણ કચેરી માં ચાલે છે. સુરત વર્તૂણ કચેરીના સિક્યુરિટી ના ગાર્ડોના શોષણ કરવામાં આવી રહ્યુ છે. પ્રથમ અપીલની સુનવણી માં અધી.ઇજનેર અપીલ સત્તા અધિકારી તરીકે ફરજ બજાવતા અરજદાર સામે એક પણ જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે. જાહેર માહિતી અધિકારીઓ ની જગ્યા કારકુન બોલાવી અપીલ શાભણવા માં આવી હતી. એક કારકુન અને કાર્યપાલક ઈજનેર માં कहां राजा भोज कहां गंगू तेली જેવી હાલત સર્જાયું હતુ. આરટીઆઈ એક્ટીવિસ્ટ અરજદાર સામે કારકુન અને કરાર આધારિત બન્ને પાસે સત્તા જ નથી. આરટીઆઈ ના કાયદા મુજબ ફકત સરકાર દ્વારા નિમણૂંક અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કરાર આધારિત અધિકારીનો કોઈ ઉલ્લેખ નથી. જેની ફરિયાદ ગુજરાત અને ભારત સરકાર માહિતી આયોગ કમિશનર પાસે કરવામાં આવાની પુરેપૂરી સંભાવના ને નકારી ન શકાય.
                   વલસાડ જિલ્લાના કાર્યપાલક ઈજનેર શ્રી આરટીઆઈના કાયદાથી અજાણ છે એ ન કહી શકાય .પરંતુ એમની ઓળખ ગાંધીનગર સુધી હોય જેથી માહિતી આપવા કે નિરીક્ષણ કરાવવા એમની લાયકાત માં નથી આવતો. વલસાડ જિલ્લાના કાર્યપાલક ઇજનેરશ્રી  એ માહિતી નિરીક્ષણ  કરાવવા સ્પષ્ટ ન પાડી જેથી વલસાડ જિલ્લાની કાર્યપાલક ઈજનેર કચેરી માં મોટો કોભાંડ હશે એવો જાગૃત નાગરિકો માની રહ્યા છે. હવે સદર કચેરીની તપાસ ગુજરાત તકેદારી આયોગ પાસે કરાવવા માટે તત્કાલિક જરૂર છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ સદર કચેરીના વિદ્વાનો અને રાજનેતાઓ પોતાને મળેલ સત્તા અને ફરજો મુજબ તપાસ માટે ભલામણ કરશે ખરા એ જોવાનુ બાકી રહ્યુ..

मार्ग और मकान (स्टेट ) सुप्रीन्टेंडेट इंजीनियर सूरत वर्तुल कार्यालय के आरटीआई के भंवर मे बुरी तरह फंसे ...!

मार्ग और मकान (स्टेट ) सुप्रीन्टेंडेट इंजीनियर सूरत वर्तुल कार्यालय के आरटीआई के भंवर मे बुरी तरह फंसे ...! 

                     गुजरात राज्य की आर्थिक राजधानी सूरत में साउथ गुजरात के पांच जिलो की मार्ग और मकान की वर्तुल कचेहरी सरकार द्वारा विकास और समृद्धि के साथ बड़े पारदर्शक वहीवट के लिए बनाई गई थी। परंतु गत कुछ वर्षो से आरक्षण और सेटिंग डोट के चक्कर में सरकारी की जगह कोन्ट्राक्ट के भेंट चढ़ गई। और आज कुछ सरकार के उच्च अधिकारियों की चंद लोभ और लालच के कारण भ्रष्टाचार के दलदल में फंस चुकी है। जिसे सरकार ने प्रतिभाशील और वैज्ञानिक ढंग से बनवाया था आज चंद करार आधारित अधिकारियों ने करप्शन का मकान बना डाला । अब सरकार आज आरक्षण से आये अधिकारियों के कारण बदनाम हो रही है। और हालत बद से बदतर होती जा रही है। गरीबो बेरोजगारों दलितों आदिवासियों मजदूरो बेसहारों  की पालनहार सरकार की सबसे अधिक नाम कमाने वाली मार्ग और मकान वर्तुल कचेरी का सर्वश्रेष्ठ अधिकारी ही जब करार आधारित हो जिसके पास खुद की कोई सत्ता ही न हो कहीं पर विकास करने और करवाने के लिए कोइ पावर न हो, फिर वह  कार्यालय का एक अनाथ और बेसहारा  होना लाजमी हो जाता है। और इसकी फरियाद की सत्यता के लिये सूचना के अधिकार अधिनियम 2005 के द्वारा एक सूचना मांगी गई। और एक ही सूचना के तीन सवाल जिसके जवाब में आज यह पूरा विभाग फंस चुका है। अब जब इस पूरे विभाग का मुखिया ही करार आधारित हो तब इसके सेनापति भी सब उसी हिसाब के निकले । यह पूरा कार्यालय अब आरक्षण से निकले सेटिंग्स डोट कोम की दुनिया में कायदे कानून की दिल खोलकर धज्जियां उड़ा रहे हैं। सूरत जिसने गुजरात की सूरत बदलने के लिए सबसे बड़ी धरोहर मानी जाती है। आज इस कचेरी में गरीबो मजदूरो के साथ सिक्योरिटी के गार्डो का भी शोषण किया जा रहा है।
   सुरत के मुख्य अधिकारी के साथ विभागीय कचेहरी भी आज भ्रष्टाचार की राह पर चल रही है। वलसाड जिले के कार्यपालक इंजीनियर ने सूचना के अधिकार अधिनियम 2005 की सभी हदे तोड दी। अरजदार को बिना कोई सूचना निरीक्षण करवाये सभी सूचना मिल गई है ऐसे लिखकर देने को कह दिया । अपनी पहचान उंची बताकर मुख्य अधिकारी श्री क्या साबित करना चाहते हैं ? यह समझना आज मुश्किल हो गया है। और इन्ही के मुख्य अधिकारी श्री जिन्हे सरकार करार आधारित क्यों रखा है शायद सरकार को भी पता नही है ? तापी और आह्वा जिले के मुख्य अधिकारी समाचार के लिखे जाने तक कोई जवाब अथवा सूचना कायदेसर देना शायद गुनाह समझ रहे हैं। जानकारो की माने तो यह खेल वर्षो से यहां चल रहा है। अब जब इसे गुजरात के संबधित कार्यालय में इसकी सूचना दी गई है परंतु अंत में ढाक के तीन पात ही नजर आ रहे हैं। 
              मार्ग और मकान राज्य की कचेरी आज भ्रष्टाचार से मुक्त होगी अथवा नामदार कोर्ट में तारीख पर तारीख लेकर सरकार को बदनाम करने में सहभागी बनेगी यह देखना समय चक्र में बंद है।

Monday, December 28, 2020

નવસારી વિજલપોર નગરપાલિકા માં પ્રાદેશિક કમિશ્નર કચેરી નગરપાલિકાઓ સુરત અને કમિશ્નર મ્યુનિશિપાલીટી એડમીનીશ્ટ્રેશનની કચેરી ગાંધીનગરની કામગીરી કાબીલેતારીફ કે ....!


નવસારી વિજલપોર નગરપાલિકા માં પ્રાદેશિક કમિશ્નર કચેરી નગરપાલિકાઓ સુરત  અને કમિશ્નર મ્યુનિશિપાલીટી એડમીનીશ્ટ્રેશનની કચેરી ગાંધીનગરની કામગીરી કાબીલેતારીફ કે ....! 
કમિશ્નર મ્યુનિશિપાલીટી એડમીનીશ્ટ્રેશન કચેરીના અને કમિશનર શ્રી દ્વારા ફરજીયાત કામગીરી કરવાનો હોય એના પરિચય 
નવસારી વિજલપોર નગરપાલિકા માં ભ્રષ્ટાચાર કે શિષ્ટાચાર .....?  
 

કમિશ્નર, મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશન કચેરીની મુખ્ય ભૂમિકાઃ -

  • ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની જોગવાઈઓ તથા રાજ્યમાં અમલી એવા નગરપાલિકા તથા શહેરી વિકાસ વિભાગને લગતા કાયદાઓની જોગવાઈઓનો નગરપાલિકા સ્તરે અમલ કરાવવો.
  • કેન્દ્ર સરકારના અનુદાન આધારીત શહેરી વિકાસને લગતી યોજનાઓ અંગે નગરપાલિકા પાસે DPR બનાવવા, પ્રોજેકટની મંજુરી આપવી / મેળવી આપવી, પ્રોજેકટનું અસરકારક અમલીકરણ કરાવવું તથા દેખરેખ અને મુલ્યાંકનની કામગીરી.
  • રાજ્ય સરકારશ્રી દ્વારા નગરપાલિકાઓને ફાળવવામાં આવતી વિવિધ વિકાસના કામોની ગ્રાન્ટ માટે નગરપાલિકાઓ પાસે અસરકારક આયોજન કરાવવું, દરખાસ્તો મેળવી ચકાસણી કરવી, વહીવટી મંજુરી આપવી તેમજ સમયમર્યાદામાં કામો પુર્ણ થાય તે મુજબની અમલવારી, દેખરેખ અને મુલ્યાંકન.
  • ગુજરાત શહેરી વિકાસ કંપની લી. ગાંધીનગર દ્વારા અમલીકૃત યોજનાઓ જેવી કે, પાણી પુરવઠા અને ગટર યોજના વિગેરેની અમલવારી, દેખરેખ અને મુલ્યાંકન.
  • કામની પ્રગતિના આધારે તબક્કાવાર તમામ પ્રકારની ગ્રાન્ટની ફાળવણી અને હિસાબો નિભાવવા.
  • નગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવતી મુળભૂત નાગરીક સેવાઓ જેવી કે, પાણી પુરવઠો, સફાઇ, લાઈટ, ગટર વ્યવસ્થા અને રોડ નેટવર્ક વિગેરે અસરકારક અને કાર્યક્ષમ બનાવવી.
  • અમલીકૃત પ્રોજેક્ટની સમયાંતરે સમીક્ષા કરવી.
  • કામોની ગુણવતાને લગતી ફરીયાદોની તપાસ કરી અહેવાલ રજુ કરવો.
  • વિભાગની State Level Technical Advisory Committee/Project Committee ના સભ્યની કામગીરી.
  • ઈ-નગર પ્રોજેકટ અંતર્ગત પુરી પાડવામાં આવતી નાગરીક સેવાઓમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવો.
  • પ્રાદેશિક કચેરીઓ તથા નગરપાલિકાઓ સાથે વિકાસના કામોની નિયમિત સમીક્ષા બેઠક યોજવી.
  • Development plan & Town planning Scheme નગરપાલિકા પાસે તૈયાર કરાવી અને અમલવારી કરાવવી.
  • ઓનલાઇન બાંધકામ વિકાસ પરવાનગી, બિલ્ડીંગ યુઝ પરમિશનનું નિયમિત મોનીટરીંગ અને સુપરવિઝન તથા ગેરકાયદેસર બાંધકામ ઉપર નગરપાલિકા દ્વારા નિયંત્રણ કરાવવું.
  • G.D.C.R. ની અમલવારી કરાવવી.
  • નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી, અધિકારીઓ/કર્મચારીઓની સામે ગેરરીતી બદલ પ્રાથમિક તપાસ કરાવવી.
  • તકેદારી આયોગ દ્વારા માંગવામાં આવતા અહેવાલો પ્રાદેશિક કચેરીઓ પાસેથી મેળવી, ચકાસણી કરી, વિગતવાર અહેવાલો શહેરી વિકાસ વિભાગને રજુ કરવા.
  • તાબા હેઠળની પ્રાદેશિક કચેરીઓ / નગરપાલિકાઓમાં વહીવટી તપાસ સહિત તમામ પ્રકારની તપાસની કામગીરી.
  • ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ-૨૭૧ અંતર્ગત નગરપાલિકાના કામકાજ તથા મહેકમને લગત નિયમો તથા કલમ-૨૭૫ અન્વયે ઉપનિયમો મંજુર કરવા.
  • ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની જોગવાઈઓ હેઠળ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને સદસ્યશ્રીઓ વિરૂધ્ધ પગલાં લેવા.
  • નગરપાલિકાના મહેકમની ભરતી-બઢતીના નિયમો, ઉચ્ચત્તર પગારધોરણ, બોનસ, પેન્શન વિગેરેના નિયમોની મંજુરી આપવી.
  • કલમ-૯૯ સબબ કરવેરાના નિયમોની મંજુરી આપવી અને કરવેરા વસુલાતનું મોનીટરીંગ.
  • નગરપાલિકાઓના મહેકમ ખર્ચ મર્યાદામાં જળવાઈ રહે તે માટે કલમ-૨૬૦ હેઠળ નિયંત્રણ અને મોનીટરીંગની કામગીરી.
  • નગરપાલિકાઓ પાસે બજેટ અને ઓડીટ પેરાના નિકાલની કામગીરી કરાવવી.
  • કોમન કેડરોની કામગીરી ઉપર દેખરેખ, રજા મંજુરી, ચાર્જ સોંપણી, સર્વિસ બુક નિભાવણી તથા ખાનગી અહેવાલની સમીક્ષા.
  • કુદરતી આપત્તી સમયે / કૃત્રિમ હોનારતો વખતે જે તે મુખ્ય અધિકારીને / નગરપાલિકાને માર્ગદર્શન પુરૂ પાડશે તથા જરૂરી ખાસ આદેશો કરી કામગીરી કરવા ફરજ પાડી શકશે અને જે તે બાબતના અહેવાલો રાજ્ય સરકારને મોકલી આપશે.
  • રાજ્ય સરકારશ્રી દ્વારા થતી ઉજવણીઓ તથા જિલ્લા કક્ષાએ ઉજવાતાં ૧૫ મી ઓગષ્ટ, ૨૬ મી જાન્યુઆરી વિગેરે જેવા રાષ્ટ્રીય પર્વોની નગરપાલિકાઓમાં સફળતાપૂર્વક ઉજવણી થાય તે માટેના પગલાં લેશે. સરકારશ્રીના પ્રજાકલ્યાણના કાર્યક્રમોનો ઉચિત અમલ કરાવવો.
  • કચેરી હસ્તકની નગરપાલિકાઓના વિવિધ સ્તરે ચાલતા કોર્ટ કેસોની માહિતી પ્રાદેશિક કમિશ્નરશ્રીઓ પાસેથી મેળવી ઘટતી કાર્યવાહી કરવાની કામગીરી.
  • આ ઉપરાંત વખતો વખત રાજ્ય સરકાર / શહેરી વિકાસ વિભાગ સોંપે તે કાર્યો અને ફરજો નિભાવશે.

  • Commissioner, Municipal Administration Office, Gujarat State, Gandhinagar

    In order to strengthen the system of municipalities and to create a new organization for municipal administration in the state, upgrading the post of Director of Municipalities, has been nomenclature as Commissioner, Municipality Administration by Resolution No: EST / 122018/1234/R dated 13-04-2018 of Urban Development and Urban Housing Department.

    Subject to the control of the state government, he has to perform function and exercise the powers as provided under Gujarat Municipality Act, 1963, or perform function and exercise powers assign to him under it. The state and regional level structure will be as follows:

    At State Level:

    The Commissioner, Municipality Administration and by virtue of post he has to perform the duty as Managing Director, G. U. D. C. and Additional Chief Executive Officer, G. U. D. M.

    Under the Commissioner:

  • There will be One Additional Commissioner of IAS cadre and, by virtue of post Chief Executive Officer, Municipal Finance Board has to perform duties as Mission Director, Swachh Bharat Mission andMission Director, National Urban Livelihood Mission.
  • There will be two senior scale cadre (cadre of Additional Collector) officers of Gujarat Administrative Service like one Deputy Municipality Commissioner (Project) and one Deputy Municipality Commissioner (Administration).

At Regional Level:

The state municipalities dividing into six zones of Gandhinagar, Ahmedabad, Vadodara, Surat, Rajkot and Bhavnagar, 6 new offices of Regional Commissioners of municipalities are constituted as under:

Sr. No.

Name of Zone

Name of included districts

1

Ahmedabad

Ahmedabad, Kheda, Surendranagar, Botad

2

Gandhinagar

Gandhinagar, Patan, Banaskantha, Mehsana, Sabaskantha, Aravalli

3

Vadodara

Vadodara, Panchmahals, Mahisagar, Dahod, Andand, Chhota Udepur

4

Rajkot

Rajkot, Kachchha, Jamnagar, Deve-Bhoomi Dwarka, Morbi, Porbandar

5

Bhavnagar

Bhavnagar, Amreli, Gir-Somnath, Junagadh

6

Surat

Surat, Tapi, Narmada, Navsari, Bharuch, Valsad

Main Role:

  • Implementation of the provisions of the Gujarat Municipalities Act-1963, and the rules governing the municipality of Urban Development Department at municipal level.
  • Preparation of Detailed Project Reports through municipalities on schemes related to urban development bases on Central Government grants, sanctioning and get sanction of projects, get done effective implementation of projects as well as monitoring and evolution of the project.
  • Effective planning through municipalities for various development works grants allocated to the municipalities by the state government, invite proposals, scrutinized the proposals, give administrative approval and implementation, monitoring and evaluation of works get to be completed according to the time limit.
  • Implementation, monitoring and evaluation of water supply and sewerage etc. implemented by Gujarat Urban Development Company Ltd. Gandhinagar.
  • Allocation of all types of grants in phase manner based on the progress of work and maintained accounts.
  • To make water supply, sanitation, light, sewage and road network etc. basic services effective and efficient which provided by municipalities to the citizens.
  • Review the implementation of the project periodically.
  • Investigation of complaints of quality of the work and submit the report thereof.
  • Function of member of State level Technical Advisory Committee / Project Committee of the Department.
  • Use of Information Technology for the Civil Services provided under the e-Town project.
  • Conduct regular review meeting of developmental works along with regional offices and municipalities.
  • To be get prepared and implemented Development Plan & Town Planning Scheme by municipalities.
  • Regular monitoring and supervision by municipalities over online construction development, and building use permission and control on illegal construction.
  • To be get implementation on G.D.C.R.
  • To conduct preliminary inquiry for the malpractice against the chief officer/ employees of the municipalities.
  • To submit detailed reports obtaining from Regional Offices and verifying to the Urban Development Department asked by the Vigilance Commission.
  • Investigation of all types of work including administrative investigation in subordinate regional offices / municipalities.
  • To get sanctioned rules of business of municipalities under Section 271 and rules and bye-laws related to the employees under section 275 of Gujarat Municipalities Act, 1963.
  • Take action against the elected president, vice-President and the members of the municipalities under the provisions of the Gujarat Municipalities Act-1963.
  • To approve rules of recruitment- promotion, higher pay scale, bonus, pension etc. of municipality establishment.
  • To approve tariff Rules under section-99 and monitoring on tax collection.
  • Control and monitoring on establishment expenditure ceiling of municipalities under section-260.
  • To get settle the budget and audit Para of municipalities.
  • Monitoring of the performance of common cadres, sanction of leave, additional charge assignment, and maintenance of service book and review of confidential reports.
  • To provide guidance to the chief officer / municipality at the time of natural calamities / unnatural disasters and shall compel them to perform duty by special orders and send the reports to the state government.
  • To take measures for successful celebration in municipalities of state government events as well as national festivals such as 15th August, 26th January etc. celebrated at the district level. Proper implementation of public welfare programmes of Government.
  • To take appropriate action on court cases of municipalities at different levels obtaining information from Regional Commissioners.
  • Apart from this has to perform functions and duties assigned by the State Government / Urban Development Department from time to time.

 


  • નવસારી વિજલપોર નગરપાલિકા માં બીયુસી કે સીસી વગર આકારણી કરવામાં આવી છે. જેની તપાસ આજે આશરે ૬૦ દિવસથી સુપર ક્લાસ વન વર્ગ એકના પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ કરી રહી છે. પરંતુ જમીની હકીકતમાં એ તપાસ ખરેખર સરકારશ્રીની અધિકૃત કચેરીમાં થશે કે નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓની જેમ અન્ય કચેરીઓ માં જ ચાલે છે. એ હજુ કોઈ નક્કી થયેલ નથી. હજુ સુધી એમા શું તપાસ થયેલ છે ? એ આજે એક રહ્ષ્ય છે. ભ્રષ્ટાચાર સાબિત થયા હોય છતા આજે ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓને સરકારશ્રીના ઉચ્ચ અધિકારીઓ કેમ ચલાવી રહ્યા છે. એ લખી શકાય નહિ. ઉપરોક્ત કાયદાઓ અને કામગીરી સરકારશ્રીની અધિકૃત વેબસાઈટ મુજબ છે. એ ગુજરાત સરકાર પોતે કહે છે.પરંતુ કથની અને કરની માં કેટલો તફાવટ છે એ પ્રત્યક્ષ નવસારી વિજલપોર નગરપાલિકા માં ગૈરકાયદેસર થયેલ આકારણી માં નજરે પડી રહ્યો છે. આજે એજ રીતે નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૮ માં  જિલ્લા ખાતે સર્વોચ્ચ હોદ્દો ઉપર વિરાજ માન છે.પરંતુ તપાસ કરવા માટે એજ મુદ્દા માટે નવસારી જિલ્લા અધિક કલેક્ટરશ્રીને તબ્દીલ કરી અને નવસારી જિલ્લા અધિક કલેકટર શ્રી એ પણ કોઈ તકરાર માં કાયદા મુજબ પડે એના બદલે હોદ્દોના રૂ એ પ્રાંત અધિકારી શ્રી નવસારીને તબ્દીલ કરી અને નવસારી નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી શ્રી જે કાયમી ધોરણે પોતાના કામોથી ટોપટેન માં રહે છે એ આકારણી કરનાર મુખ્ય અધિકારીશ્રીને સોપી છે. હવે એ તપાસ કોણ કરશે ? એ સવાલ અજુ એમ જ છે. મુખ્ય મંત્રીથી નગરપાલિકા સુધી એક બીજાને ખો આપી પોતાની કામગીરી પૂર્ણ કરી છે. હવે એ બધાને પાર્ટી બનાવી ગુજરાત હાઈકોર્ટ માં ન્યાય માટે અપીલ થઈ રહી છે હવે નામદાર હાઈ કોર્ટ જિલ્લા કોર્ટ માં તબ્દીલ કરશે કે ન્યાય આપશે એ જોવાનુ બાકી રહ્યુ.

 

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...