Saturday, June 20, 2020

વલસાડ ફુડ એન્ડ ડ્રગ કંપની રામ ભરોસે...? સુપ્રીમ કોર્ટ દ્વારા જાન લેવા બેન દવાઓ સાથે ખોરાક માં ભેળસેળના તપાસ અધિકારી ....?


વલસાડ ફુડ એન્ડ ડ્રગ કંપની રામ ભરોસે...? 
સુપ્રીમ કોર્ટ દ્વારા જાન લેવા  બેન દવાઓ સાથે ખોરાક માં ભેળસેળના તપાસ અધિકારી ....? 
        
      વલસાડ જિલ્લામાં ખોરાક અને ઓષધ નિયંત્રણ કચેરીની કામગીરી થી નાગરિકો ત્રાહિમામ થવા પામ્યો છે. મોઘવારી,મંદી,બેરોજગારી અને કમોસમી ચોમાસું ના મારથી પરેશાન છે. એના ઉપર માનવજીવન આજે પ્રદુષિત વાતાવરણ અને નકલી બેન દવાઓ ભેળસેળ યુક્ત ખોરાક થી કેવી રીતે જીવન ગુજરાન કરવો સમજવો અઘરું છે. વલસાડ માં સદર કચેરી તપાસ કરવા બદલે અરજદાર ને સમજાવવા આનાકાની છટકબારી ગુમરાહ કરવા પ્રયત્નો માં સારો નોલેજ ધરાવે છે. 
                                  આજે કોરોના જેવા મહામારી થી સંપૂર્ણ વિશ્વ માં મોટા ભાગના દેશો ત્રાહિમામ થયેલ છે. એમા ભારતદેશ ટોપટેન માં એક સારો સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ અને નવયુવાન દેશ છે. સરકાર રાત દિવસ મહેનત મસક્કત કરી રહી છે. આરોગ્ય વિભાગ ગુજરાત માં સોથી મોટો ભ્રષ્ટાચાર વિભાગ છે. આરોગ્ય વિભાગમાં અધિકારીઓ સામે આજે મીડિયા કે શાસન કોઈ સવાલ ઉભો કરી ન શકવો શિક્ષણનો અભાવ છે. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા વલસાડ જિલ્લાના ખોરાક અને ઓષધ નિયંત્રણ ફુડ એન્ડ ડ્રગ વિભાગ માં વારંવાર ભ્રષ્ટાચાર , અધિકારીઓ દ્વારા રિશ્વત ખોરીની ગંભીર ફરિયાદો અને સુપ્રીમ કોર્ટ દ્વારા 350થી વઘુ બેન દવાઓ સાથે જન હિત માટે  ફરજિયાત રાખવાનો વહીવટી કામગીરીની સત્યતા જાળવા માટે એક સામાન્ય માહિતી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત અભિયાન હેઠળ માગવામાં આવી. માહિતીનો જવાબ માં સ્પષ્ટ આરક્ષણ અને બાપુ દર્શન પરમોટેડ અધિકારીઓની અગત્યતા જાહેર થતો કચેરી માં નિરીક્ષણ માટે રૂબરૂ મુલાકાત લેવામાં આવેલ. સદર કચેરી માં જ કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓ ભરતી કરવામાં આવેલ નથી. મદદનીશ કમિશનર અને ડ્રગ ઈન્સપેકટરનો માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સામે  ભવ્ય પ્રદર્શન ગુજરાત માં દારૂ શરાબના બુટલેગરો સાથેની જેમ વર્તન થી સાબિત થયેલ છે કે ગુજરાત સરકાર માં વિકાસ ફકત ફાઇલો માં કેમ કેદી થયેલ છે. ગુજરાત સરકારની ગરીબો આદિવાસી, ખેડૂત ,દલિત, શોષિત, આર્થિક પછાત વગેરે માટે તમામ યોજનાઓ છતા એવા અધિકારીઓની કામગીરી થી જ બદનામ થઈ રહ્યો છે. આજે સરકારને સમજવો જરૂરી છે કે વિકાસ મીડિયા મેનેજમેન્ટના બદલે શૈક્ષણિક લાયકાત અનુભવી વહીવટની જરૂર છે. અને સદર કચેરીના સર્વોચ્ચ અધિકારી અને ડ્રગ ઈન્સપેકટર શ્રીને બેન દવાઓના નામ પણ ખબર નથી. જે કચેરીના અધિકારીઓને ડ્રગના નામ ખબર નથી એવા અધિકારીઓથી આજે ગુજરાત સરકાર વિકાસ અને સમૃદ્ધિની આશા રાખે છે. ખરેખર એ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. સદર કચેરીના અધિકારીઓને આજે જાણવો જરૂરી છે કે સરકાર આજે દેવાદાર છે કરકસર માટે રોજ સરકાર ઠરાવો કરી રહી છે. છતા સદર કચેરીના અધિકારીઓ રાજાશાહી જેવી ગેરકાયદેસર સુવિધાઓ સાથે લાખો રૂપિયા વેતન સાથે રિશ્વત ખોરી કરી રહ્યા છે. સદર બાબતે તપાસ કરવા માટે સરકાર  અધિકૃત અધિકારીઓ દ્વારા તપાસ કરી કામગીરી અને કાર્યવાહી આજે અત્યંત જરૂરી છે.

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...