નવસારી જિલ્લા પંચાયત માં કાયદા કાનૂનનો વિશેષ જાણકાર પી એ કચેરી માં એસી સાથે મહેકમ પણ ગૈરકાયદેસર..?
નવ્સારી જિલ્લા પંચાયત આજે વર્ષોથી જિલ્લાની આશરે ૮૦ થી ૯૦ ટકા નાગરિકોની પ્રાથમિક શિક્ષણ હોય કે સરકાર તરફથી આવતો ગરીબો આદિવાસીઓ, ખેડૂતો, દલિતો, આર્થિક રીતે પછાત તમામ વર્ગના સંભાળ ની જવાબદારી નિભાવી રહ્યા છે.પરંતુ જમીની હકીકતમાં એ કાયદેસર નિભાવે છે એ જાણવો આજે દરેક નાગરિક ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.આજે સરકાર આર્થિક તંગી માં છે. જીડીપી માઈનસના રસ્તે છે. રાત દિવસ મહેનત કરતી સરકાર દેવાદાર હોવા છતા અધિકારીઓ કર્મચારીઓને નિશ્ચિત સમય ઉપર વેતન અને રાજાશાહી સુવિધાઓ આપી રહી છે. આજે ભારતના દરેક નાગરિકનો ફરજ છે કે એવા મહામારીના સંકટ સમય થી નિજાત મેળવવા માટે દરેક નિયમો નુ પાલન સાથે કરકસર સાથે આપણા ભારતને વિકાસ અને સમૃદ્ધિ માં વધૂ માં વધૂ યોગદાન આપે.અને સરકાર દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટનો સદુપયોગ વધુ માં વધુ થાય એના માટે પ્રયત્નશીલ બને. અને ખરેખર એવા જ કામો માટે સરકાર આઇ.એ.એસ અને જી.એ.એસ. જેવા શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્વાનોને નિમણૂંક કરતી હોય છે. અને સરકાર દ્વારા વખતો વખત કરકસર સાથે વિકાસ અને સમૃદ્ધિ સાથે ગરીબી રેખા થી ભારત દેશના પ્રત્યેક નાગરિકને નિજાત માટે પરિપત્રો કાયદાઓ વહાર પાડે છે. જેનો અક્ષરસહ અમલીકરણ કાયદેસર થાય એ હેતુથી જ સરકાર કરોડો રૂપિયા દર વર્ષે વહીવટ માટે ખર્ચે છે. પરંતુ જમીની હકીકતમાં નવસારી જિલ્લા પંચાયત માં મળેલ માહિતી મુજબ અધિકારીઓ કાયદેસર કામો કરવા બદલે કાયદાની છટકબારી માં પારંગત છે. આરટીઆઈ એક્ટ ૨૦૦૫ હોય કે લઘુતમ માસિક વેતન ધારો ૧૯૪૮ , આરસીપીએસ ૨૦૧૩ હોય કે ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ અહીં નવસારી જિલ્લા પંચાયત માં એક પણ કાયદો અમલ કરવો અધિકારીઓ ગુનો સમજે છે.
નવસારી જિલ્લા પંચાયત માં મળેલ માહિતી મુજબ મહેકમ મુજબ કે ધરાધોરણ મુજબ જે તે સ્થણે જ કર્મચારીઓ હોય કે અધિકારીઓ કામ કરવો ફરજિયાત છે.નવસારી જિલ્લા પંચાયત માં ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર એનો કાયદોની અમલવારી ન થતી હોય ત્યારે એ સમજવો અઘરું છે કે નવસારી જિલ્લા પંચાયત કયા દેશના કાયદો પર ચાલી રહી છે. ગુજરાત સરકારના નાણાં મંત્રાલય વર્ષ ૨૦૦૪થી હુકમ કરકસર માટે કરી છે. ગુજરાત વિકાસ કમિશ્નરશ્રી પણ આ જ વર્ષે એક હુકમ કરેલ છે. પરંતુ નવસારી જિલ્લા પંચાયત અમલીકરણ કરવા રાજી નથી. આજે ૨૦૦ દિવસ પૂર્ણ થતા ગુજરાત રાજ્ય વિકાસ કમિશનર સાહેબે સ્પષ્ટ ગુજરાતી ભાષામાં સુવાચ્ય અક્ષરે કોમ્પ્યુટર થી ટાઈપ કરેલ પોતાની સહીથી દરેકને વંચાય એવો હુકમ કરેલ કે પોતાની કચેરી અને વાહનોથી ગેરકાયદેસર એસી કઢાવી 31 જન્યુઆરી સુધી મોકલી આપવો. અને સદર બાબતે એ પણ સ્પષ્ટતા કરી છે કે ગંભીરતાથી અમલ ન કરનાર નો તમામ ખર્ચ જે તે અધિકારીના વેતન માં થી વસૂલ કરવામાં આવશે. એની સંપૂર્ણ જવાબદારી સોથી પહેલા સરકારના કાયદા મુજબ કોણી છે ..? એ આજ સુધી દરેક મુદ્દે સ્પષ્ટીકરણ માંગતા અધિકારીઓને ખબર નથી. આજે દરેકને ખબર છે કે મોટા ભાગના દરેક કચેરીમાં હોય કે વાહનોમા એ.સી.ની સુવિધા ગૈરકાયદેસર છે. છતા કેમ કાઢવા માં આનાકાની કરી રહ્યા છે એ પણ જગ જાહેર છે. આજે રાત દિવસ મહેનત કરતી સરકારને અધિકારીઓ બદનામ કરવા કમરકસી છે એવો પણ ચર્ચા ચાલી રહી છે.
નવસારી જિલ્લા પંચાયત માં આજે મહેકમ મુજબ કેટલા કર્મચારીઓ છે. વગર મહેકમ બિનજરૂરી કેટલાક છે એ આજે ચર્ચા સાથે ચિંતાનો વિષય પણ છે. વિદ્વાનો અને જાણકારોના મંતવ્ય મુજબ મહેકમ અને કાયદા મુજબ એક પણ કર્મચારી અન્ય સ્થણે કામ કરતા ઝડપાય કે કોઈ પણ અકસ્માત કે અણબનાવ થાય ત્યારે જવાબદારી જે તે કચેરીના મહેકમના વડાની છે. હાલમાં સુરત અને નવસારી માં થયેલ ઘટના થી સમજી શકાય છે. ગુજરાત રાજ્યના વિકાસ કમિશનર સાથે નાણાં મંત્રાલય સાથે કાયદા કાનૂનનો તજજ્ઞ મુખ્યમંત્રી શ્રી ઉપરોકત બાબતે આજે સમયની માંગ સાથે ગંભીરતા થી ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી કરવા હુકમ કરશે એની આજે જરૂર સાથે સમયની માંગ છે.

No comments:
Post a Comment