નવસારી જિલ્લામાં લકવાના દર્દીઓ માટે ખુશખબર
લકવાગ્રસ્ત દર્દીઓ માટે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ સાથે ઈલેક્ટ્રોપૈથી અને શુદ્ધ વનસ્પતિઓ થી નિર્મિત દવાઓના સમન્વય થી તદ્દન રાહત દરે સારવાર
આજના રહન સહન અને પ્રદૂષિત વાતાવરણ અને આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી યુગ માં કેમિકલ યુક્ત ખાન પાન અને દવાઓ થી આપણા શરીરમાં નવા નવા રોગો ઉત્પન્ન થઈ રહ્યો છે. શારીરિક મહેનત હવે ઓછી સાથે મોટા ભાગે પ્રકૃતિ થી દૂર થવા બીમારીઓના મુખ્ય કારણ છે.માનવ શરીરની રચના પાંચ તત્વો દ્વારા કરવામાં આવી છે.અને જ્યારે એમાં કોઈ પણ પ્રકારની તકલીફો, રોગો થાય ત્યારે એ જ પાંચ તત્વો દ્વારા એનો નિવારણ કરી શકાય છે. પરંતુ જમીની હકીકત માં છેલ્લા ધણા વર્ષો થી આપણે કુદરતના સાનિધ્યમાં જવા બદલે કેમિકલ યુક્ત આહાર અને દવાઓના ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે. જેના પરિણામ નજરે પડી રહ્યા છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિ માં કોઈ પણ રોગ થી કાયમી ધોરણે મુક્તિ મેળવવો મુશ્કેલ છે. સામાન્ય થી સામાન્ય રોગો માટે આજીવન દવા અને હોસ્પિટલના આટા ફેરા મારવાની સલાહ આપવામાં આવે છે. અને એ આજે પ્રત્યક્ષ દરેક સ્થળે નજરે પડી રહ્યા છે. હવે આજીવન કેમિકલ યુક્ત દવાઓ અને હોસ્પિટલના ચક્કર મારવા થી મુક્તિ માટે આપણા રૂષિ મુનિઓ તપસ્વીઓ દ્વારા સંકલિત જડીબુટ્ટી નૈસર્ગિક ઉપચારનો ઉપયોગ એક માત્ર ઉપાય છે. જેના અનુસંધાને નવસારી વિજલપોર શહેરમાં નૈસર્ગિક ઉપચાર આયુર્વેદિક દવાઓ સાથે આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજીથી નિર્મિત મશીનોના ઉપયોગ થી તદ્દન સહજ અને રાહત દરે સારવાર આપવામાં આવી રહ્યો છે. જેમાં કોઈ પણ પ્રકારના સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. એક વખત સમય મેળવીને પધારવા વિનંતી..
ડો આર આર મિશ્રા
લોક રક્ષક હેલ્થ કેર
અલકાપુરી સોસાયટી, શિવાજી ચોક પાસે
વિજલપોર - નવસારી (ગુજરાત)
મો નં. +91 98986 30756
+91 92278 50786
No comments:
Post a Comment