Sunday, July 5, 2020

ગુજરાત તકેદારી આયોગ દ્વારા બીલીમોરા ઓદ્યોગિક તાલીમ સંસ્થા માં ભ્રષ્ટાચાર માટે તપાસ ક્યારે અને જવાબદાર અધિકારી કૌણ..?


ગુજરાત તકેદારી આયોગ દ્વારા બીલીમોરા ઓદ્યોગિક તાલીમ સંસ્થા માં ભ્રષ્ટાચાર માટે તપાસ ક્યારે અને જવાબદાર અધિકારી કૌણ..?
આજે ગુજરાત રાજ્ય માં બેરોજગારીની સંખ્યા દર રોજ વધી રહી છે.આજે કોરોના જેવી મહામારીમાં સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકો મોટા ભાગે પલાયન કરી ચુક્યા છે.અને બાકીનાનાગરિકોની હાલત બદથી બદતર છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર આજે રાત દિવસ મહેનત કરી રહી છે. ભારત સરકાર આજે આત્મનિર્ભર ભારત માટે કરોડો રૂપિયા સાથે તદ્દન નવી યોજના ચાલુ કરી છે. અને એ યોજના આજે દરેક સામાન્ય થી સર્વોચ્ચ માટે જરૂરી છે. પરંતુ સરકાર ગમે એ યોજના લાવે કરોડો રૂપિયા ભલે ખર્ચે પરંતુ જમીની હકીકત માં અહિં અધિકારીઓના મિલીભગત થી નાગરિકો સુધી મળે એ કોઈ પણ સંજોગો માં થઈ શકે નહિં. અને નવસારી જિલ્લા માં બીલીમોરા ઓદ્યોગિક તાલીમ કેન્દ્ર માં કરોડો રૂપિયાના કોભાંડ સાબિત થયેલ છે.અને તપાસ સાથે કાર્યવાહી માટે ગુજરાત તકેદારી આયોગ માં કરવામાં આવી હતી. પરંતુ આજે  સાત મહીને કોઈ પણ કાર્યવાહી કે તપાસ ન કરવો એ એક અલગ દિશા માં સૂચવે છે. ગુજરાત તકેદારી આયોગ ફકત એક પત્ર જેતે કચેરીના વડાને લખી છે. પરંતુ મળેલ માહિતી મુજબ અહિં અધિકારીઓ ની પહોંચ કે નિમણુંક એ જ કચેરી કરે છે. જેથી વિદ્વાનોના મંતવ્ય મુજબ કોઈ કાર્યવાહી થવો મુશ્કેલ છે. નવસારી જિલ્લાના બીલીમોરા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર માં થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરવામાં આવે ત્યારે એક મોટો કૌભાંડ બહાર આવશે એમાં કોઈ શક નથી. જાણકારો ના મંતવ્ય મુજબ એ કોભાન્ડ માં સરકારી અધિકારીઓ પણ શામેલ છે જેથી તપાસ કરવો મુશ્કેલ છે. 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...