Wednesday, June 23, 2021

નવસારી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ માં દર્દીઓ રામભરોસે..! જિલ્લા આરોગ્ય વિભાગ માં તાકડધિન્ના..,! માં કાર્ડ, હેલ્થ પોલીસી માં ભ્રષ્ટાચાર...!



નવસારી જિલ્લામાં સરકારી સ્વાસ્થ્ય સેવાઓ માટે એક માત્ર દાનમાં મળેલી નવસારી સિવિલ હોસ્પિટલ માં સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે.પરંતુ એક સામાન્ય વહીવટનો અભાવ હોવાથી આજે દર્દીઓને કાયદેસર સારવાર જ નહીં તબીબો હાજર હોય છતા જોવા રાજી નથી.અને ઈમરજન્સી સેવા માં પણ તમામ સ્ટાફ એક સાથે દર્દીઓને રામ ભરોસે છોડી ગાયબ થઈ જાય છે. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા અચાનક નવસારી જિલ્લાની સિવિલ હોસ્પિટલ માં એક મુલાકાતમાં એક પણ સ્ટાફ નજરે પડ્યા ન હતા. અને એક સીનિયર તબીબ પોતાની ખુરશી ગરીબ દર્દીઓને આદિવાસી મજુરો આર્થિક પછાત વર્ગના હોય એવા પાછળ કોઈ રાજકીય પક્ષ પણ ન હોય હાલાકિ સરકાર ને સૌથી વધુ પ્રમાણમાં મત એવા વર્ગથી મળતો હોય છે. પરંતુ એ ફક્ત મતદાન દિવસ પૂરતો હોય છે. આજે એવા દૃશ્યો ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. અગાઉ પણ તબીબોની બેદરકારી થી સૌથી વધુ મોત નવસારી સિવિલ માં રેકોર્ડ છે. નવસારી જિલ્લામાં એક માહિતી મુજબ આદિવાસીઓ ગરીબો આર્થિક પછાત માટે ફક્ત ફાઇલો માં જ દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે.જમીની હકીકત માં એ જમીન ઉપર નથી. નવસારીની સૌથી વધુ આદિવાસીઓ પછાત વર્ગના નાગરિકો વાંસદા ખેરગામ તાલુકામાં વસવાટ કરે છે.આજે ૨૧વી સદી માં ઝાડો નીચે દર્દીઓને જમીન ઉપર પથારી માં સારવાર કરવામાં આવે છે. કોરોના જેવી મહામારી માં કોઈ તપાસ કરવા ટીમ ન હોવાથી રૂપિયા પચાસ લાખ થી વધુ કોરોનાના દર્દીઓ ન હોવા છતા સરકાર એક સામાન્ય હોસ્પિટલને ચુકવણી કરી. હવે એ નાણાં માં ખરેખર કાયદેસર એક સારી હોસ્પિટલ બનાવી શકાય.નવસારી જિલ્લામાં આજે વર્ષોથી કાયદેસર એક જિલ્લા આરોગ્ય અધિકારી ન હોય જેથી આજે નવસારી જિલ્લા માં સ્વાસ્થ્ય સેવાઓ નદારદ છે. અને જિલ્લા માં કાયદેસર એના ઉપરના અધિકારીઓ પ્રમોશન કે બાપુ દર્શન કે સેટિંગ ડોટ કોમ થી ભરતી થયેલ હોય જેથી આરોગ્ય વિષય કે અન્ય વિભાગો સાથે અધિકારીઓ કામ ન કરે ત્યારે એના અધિકારીઓ ને કશું ફરક વેતન સુવિધાઓ માં પડતી નથી.જેથી નવસારી જિલ્લા ના સામાન્ય પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ પણ આજે એક સામાન્ય વહીવટ માટે નદારદ છે. અને દર્દીઓ રામ ભરોસે છે.


નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ આજે વર્ષોથી સેટિંગ ડોટ કોમ થી ચાલી રહ્યુ છે.કલેકટર ડીડીઓ હોય કે ડીએસપી ફક્ત ત્રણ વર્ષ માં બદલી કરવાનો કાયદો એમને જ લાગુ થતો છે.અને આ ત્રણની ગણતરી કરવા માટે સરકાર છે.બાકી ને વેતન પાડોશી દેશ આપે છે કે કેમ .એ સમજવો અઘરુ છે. નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ માં આજે એવા કાયદા ની અમલીકરણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ને કરવાની જરૂર છે. એક માહિતી મુજબ નવસારી જિલ્લા પંચાયત માં આજે ૧૫ થી વધુ વર્ષ થી એક જ સ્થળે કર્મચારીઓ અધિકારીઓ કામ કરી રહ્યા છે. સરકાર ના કાયદા મુજબ વર્ગ એક થી ચાર દરેકને ત્રણ વર્ષ થી વઘુ એક સ્થળે રાખી શકાય નહીં.પરંતુ નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત માં ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યા છે.હવે આજે મોંઘવારી બેરોજગારી ની સાથે ભ્રષ્ટાચાર થી સરકારની તિજોરી ખાલી કરવામાં આવી રહી છે. આરટીઆઇ થી દરેક વિભાગનો ભ્રષ્ટાચાર સાબિત થઈ રહ્યો છે. છતા નવસારી જિલ્લા માં આરોગ્ય વિભાગની બેદરકારી થી હજારોની મોત પણ નવસારી જિલ્લામાં છુપાવવી એ આજે વહીવટ માટે દુર્ભાગ્યપૂર્ણ છે.




નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં સૌથી વધુ આદિવાસીઓ પરંતુ સ્વાસ્થ્ય સેવાઓ થી બાકાત ..! રૂપિયા ૫૦ લાખથી વધુ ચુકવાયા ...!

Monday, June 21, 2021

नवसारी जिले में नूडा कार्यालय ईमानदार ...!


नवसारी जिले में नवसारी शहेरी विकास सत्ता मंडण नूडा कार्यालय ईमानदार..!

गुजरात राज्य की ऐतिहासिक संस्कारी नगरी नवसारी जिले में नूडा का जन्म 2015 को हुआ। जिसमें विकास समृद्धि के लिए जिले के कलेक्टर अधिक कलेक्टर नगर नियोजक के साथ अनुभवी इंजीनियरों को नियुक्त किया गया। परंतु जमीनी हकीकत में सदर कंपनी में जैसे देश के सभी नागरिकों के खाते में 15-15 लाख रुपए दो करोड़ नौकरियां 35रुपये लीटर पेट्रोल वगैरह के सरकार के तर्ज़ पर नूडा में नियुक्त अधिकारी आज भी कार्यरत हैं। हालांकि आज तक किसी भी प्रकार के अवैध हो या वैध यहां के ईमानदार अधिकारियों ने एक भी जांच नहीं की और न ही कोई कार्रवाई की । और न ही करने में दिलचस्पी दिखाई। वैसे सरकार ने यहां सभी प्रकार की सुविधाएं दिल खोलकर मुहैया करवाई है। वैसे यदि जानकारों की मानें तो गुजरात की तत्कालीन मुख्यमंत्री श्री ने नवसारी जिले में आकर खुद ही अपने वक्तव्य में कहा था कि अवैध निर्माणों की फरियाद करने वाले को जानना जरूरी है कि यदि जांच करवायेंगे फिर एक भी मकान नहीं बचेगा। इसी वक्तव्य को नूडा ही नहीं नवसारी जिले के सभी संबंधित अधिकारियों ने अपने अपने किताबों में ही नहीं अपने दिलों और दिमाग में बैठा लिया है। और आज तक सरकार के इस बयान को लेकर अपने अपने घरों कार्यालय में अगरबत्ती धूप दीप लगाकर विधिवत चिंतन मनन करते हैं। और बिल्डिंग निर्माताओं को सिर्फ अवैध निर्माण के बदले शास्त्रों के अनुसार ऐसी विधिवत पूजा अर्चना की सामग्री संबंधित मंदिरों में मुहैया करवाई जाती है। अब धीमें धीमें यह परंपरा निर्माण हेतु भले किसी कानून की किताब में न लिखी हो परन्तु इसे अब सामाजिक मान्यता मिलने लगी है। और अब दूसरे शब्दों में देखी जाय तो बिल्ली के गले में घंटी कोन बांधे वाला मुहावरा एकदम सटीक है। गुजरात में आज देश की  आजादी के बाद से दारु शराब बंदी होने के बाद एक दारु शराब का अड्डा यहां शासन प्रशासन बंद नहीं करवा सकता फिर लाखों करोड़ों की अवैध निर्माण में लगी ईंट से अधिकारी जाकर दिमाग लगायेंगे। वैसे भी दिमाग सिर के भीतर का एक लघु भाग है। जिसका पता सिर्फ वैज्ञानिक पद्धति से चलता है। कि कामयाब है कि नहीं। इस प्रकार से नवसारी जिले में लगभग सभी अधिकारी ईमानदार और कर्तव्यनिष्ठ होना चाहिए। और यह परंपरा आदिकाल से चली आ रही है। फिलहाल ऐसे  यज्ञ हवन में परंपरा के अनुसार खाकी सफेद काला पीला नीला सभी रंग के फूल चढ़ाएं जाते हैं। इस नवग्रह शांति पूजा अर्चना में सभी दिल खोलकर बढ़ चढ़कर हिस्सा लिया करते हैं। कभी कभी बलि भी दी जाने की परंपरा आज सदियों से चली आ रही है। और अब इस परंपरा को निभाने के लिए सरकार के उच्च स्तर के अधिकारी पूरे विधि-विधान से पूजा करने की आने की खबरें आने लगी है। और जल्द ही इस विधान को भी निभाया जायेगा।



Saturday, June 19, 2021

गुजरात राज्य के लगभग सभी जिले के कलेक्टर एवम जिला विकास अधिकारियो का तबादला सरकार के वर्ग एक से चार तक के अधिकारी एवम कर्मचारियो के तबादले में सिर्फ वर्ग एक ही ...!

गुजरात राज्य के लगभग सभी जिले के कलेक्टर एवम जिला विकास अधिकारियो का तबादला

सरकार के वर्ग एक से चार तक के अधिकारी एवम कर्मचारियो के तबादले में सिर्फ वर्ग एक ही ...!

                 आज वर्षो से गुजरात राज्य में लगभग सभी जिलो में करीबन तीन वर्षो में जिले के लगभग सभी वर्ग एक से दो तक के अधिकारियो का तबादला मार्ग मकान राज्य को छोडकर कर दिया जाता है। जब कि मार्ग एवम मकान की राज्य कचेरी में गुजरात सरकार अथवा भारत सरकार के किसी नियम को मान्यता नही दी जाती है। मार्ग एवम मकान (स्टेट ) के कचेहरी में पूरे गुजरात में तीन से पांच वर्षो में तबादले अथवा भर्ष्टाचार के नियमो को अभी तक लागु नही हुआ है। सरकार के एक हुकम के मुताबिक वर्ग एक से चार तक चिकित्सा व्यवसाय को छोडकर सभी को तीन से लेकर अधिकतम पांच वर्षो में तबादला करना अनिवार्य है। परंतु जमीनी हकीकत में सभी जिले में लगभग सभी विभागो में दस से बीस वर्षो तक एक ही स्थान पर अधिकारी एवम कर्मचारी आज भी काम करते मिल रहे हैं। जानकारो की माने तो यह सभी तबादले में कई स्थानो पर राजनीति से जोडकर देखा जाता है। लोक चर्चा में यह सभी तबादलो में ज्यादातर ईमानदार अधिकारियों के साथ अधिकतर तबादले पाये जाते हैं।

Thursday, June 17, 2021

नवसारी जिले में पत्रकारों पर हमला मारपीट दुर्भाग्यपूर्ण शरमजनक...,! नवसारी जिला कलेक्टर श्री की जवाबदेही के साथ कार्रवाई जरूरी...!


नवसारी जिले में आज वर्षों से पर्यावरण संरक्षण में भूस्तर शास्त्री की भूमिका संदेहास्पद ही नहीं भ्रष्टाचार से युक्त पाई जाने के बाद भी किसी ठोस कार्रवाई न होना सरकार की पारदर्शिता पर सवालिया निशान लग रहा है। और जिले में कायदे कानून की धज्जियां उड़ाई जा रही है।और जिनकी जवाबदेही तय किया गया है सभी टाइम पास कर रहे हैं। आज हालत इतनी बिगड़ चुकी है कि नवसारी जिले में सत्यता को उजागर करने वाले पत्रकार भाईयों पर मारपीट और हमला करवाया जा रहा है। और भूस्तरशास्त्री के साथ कलेक्टर श्री ,नायब कलेक्टर,मामलतदार श्री सभी चुप्पी साध रखी है। और रेतीखनन हो कि अन्य खनिज की निकासी हो सभी धड़ल्ले से भ्रष्टाचार कर रहे हैं। हालांकि इसमें विद्वानों के मंतव्य को माने तो संबंधित अधिकारियों की मिलीभगत के बिना संभव नहीं हो सकता है। जिसका उदाहरण इसी तर्ज पर एक मामलतदार लाखों रुपए की रिश्वत लेने के जुर्म में अभी भी सरकारी सेवालय का लाभ ले रहा है। ठीक इसी तरह यदि सरकार की जांच विभाग यदि अधिकारियों की पूरी जांच मोबाइल के रिकॉर्ड और संपत्तियों की करवाने की जुर्रत करें फिर पता चले कि ईमानदारी का टीका किस किस को लगा है। 
गुजरात सरकार को आज किसी विपक्ष की जरूरत नहीं है। सरकार के जांबाज अधिकारी ही सरकार को बदनाम करने के लिए काफी है। सरकार में  मुख्य नेताओं में ज्यादातर नेता भी भ्रष्टाचार माफीया और अलग अलग संगीन धाराओं से लबालब हैं और यहां अधिकारी भी इसे अच्छी तरह से समझते हैं। इसलिए मौसरे भाई की तरह दिल खोलकर ऐसे कामों को अंजाम दिया करते हैं। और जिन अधिकारियों ने ऐसे कामों में दिलचस्पी नहीं दिखाई दी उन्हें भटकने पर मजबूर कर दिया जाता है। इसलिए चुप्पी साधने के सिवा कोई विकल्प नहीं है। और ऐसे बारदातो का नतीजा है कि आज पत्रकारों को भी राजनीति में जाने के अलावा कोई विकल्प नहीं है।और इसकी भव्य शुरुआत पाटनगर से हो चुकी है। भविष्य में ऐसे कई उदाहरण सामने आने की संभावना है। जागृत नागरिकों की मानें तो ऐसी ही घटना भारत की राजधानी में हो रही थी आज परिणाम सामने है। और उसी क्रम में गुजरात में शुरूवात हो चुकी है। यदि सरकार ऐसे ही शासन प्रशासन के द्वारा चौथी जागीर पर हमला मारपीट में चुप्पी साधती रही फिर लोक चर्चा के अनुसार जल्द ही समस्याओं के समाधान में कुछ अलग नजर आना लाजमी है।
नवसारी जिले में सूचना का अधिकार अधिनियम 2005 ,लघुत्तम मासिक वेतन अधिनियम 1948, भ्रष्टाचार अधिनियम 1986, सेवा का अधिकार अधिनियम 2013 , नागरिक अधिकार अधिनियम 1996 इत्यादि जैसे जन हित संबंधित सभी नियमों की यहां प्रशासन जमकर धज्जियां उड़ा रहे हैं। और जिन्होंने  नागरिकों को बिश्वास दिलाया था इसे सुधारने के लिए प्रजा ने दिल खोलकर उनके ऊपर विश्वास किया और भारी मतों से पूरे देश में एक तरफा मतदान किया और एकक्षत्र राजगद्दी पर बैठा दिया। चल रही खबरों के अनुसार ज्यादातर विधायक संसद से लेकर नगरसेवक तक के पास आधुनिक तकनीक को समझने के लिए प्राथमिक शिक्षा तक की कमी है। और इसका फायदा प्रशासनिक अधिकारी आज जमकर उठा रहे हैं। भारत के उच्चतम न्यायालय आज वारंवार हुक्म जारी कर रहा है कि संगीन धाराओं से युक्त सभी नेताओं की सूची चुनाव आयोग अपने सुझाव पटल पर वेबसाइट पर रखे। परंतु यह अभी तक सिर्फ ढाक के तीन पात ही नजर आ रहा है। जानकारों की मानें तो यदि ऐसा किया गया फिर लगभग पक्ष हो विपक्ष पुनः चुनाव करवाने के सिवा कोई रास्ता नहीं है। इसलिए इस हुक्म पर सभी दल एक साथ नजर आ रहे हैं। सभी पार्टियों को आरटीआई के दायरे में लाने के लिए अभी तक किसी भी पार्टी ने न सहमति जताई है और न ही अपने आपको पूरी तरह पब्लिक डोमेन पर रख रही है। और यदि किसी ने जुर्रत की फिर उसका हुक्का पानी बंद कर दिया जाता है। ऐसी ज्वलंत समस्याओं का अंत आना अब तत्काल संभव नहीं है। परंतु प्रयास यदि जारी रहा फिर आहिस्ता आहिस्ता बदलाव अवश्य आयेगा। 

Saturday, June 12, 2021

नवसारी विजलपोर नगरपालिका के नगरसेवकों ने अधिकारियों कर्मचारियों के लिए बनाए गए कार्यालयों पर कब्जा ...!....! बेरोजगारी मंहगाई भ्रष्टाचार के मुद्दे अदृश्य ...! शिक्षा सुरक्षा स्वास्थ्य व्यवस्था के साथ बिन अधिकृत एरकंडीशन लबालब ...!


नवसारी विजलपोर नगरपालिका के नगरसेवकों ने गद्दी संभाली ....! बेरोजगारी मंहगाई भ्रष्टाचार के मुद्दे अदृश्य ...!
 शिक्षा सुरक्षा स्वास्थ्य व्यवस्था गैरकानूनी एरकंडीशन से लबालब ...!

    नवसारी विजलपोर नगरपालिका में लगभग सभी नगरसेवक नगरसेविकाओ ने नगरपालिका के कार्यालय में ही अपने लिए एक एक कमरा जिसे नवसारी विजलपोर नगरपालिका के अधिकारियों कर्मचारियों के लिए बनाया गया था। पहली नजर में ही कब्जा कर लिया। और लगभग सभी अधिकारी कर्मचारियों की उपस्थिति न के बराबर देखी गई। नवनियुक्त इंजीनियर जिसे सिर्फ सरकार विकास में नई टेक्नोलॉजी के आधार पर नियुक्त किया था। ऐसी सभी कार्यालयों में बाकी के नगरसेवकों को उनके स्थान पर बैठे देखा गया। सरकार के ऐसे नगरसेवक अब नगरपालिका चलायेंगे। नवसारी विजलपोर नगरपालिका में पहले से ही विकास इतना बढ़ चुका है जिसे आज लिखने के लिए शब्द भी शरमजनक महसूस कर रहे हैं। नवसारी विजलपोर नगरपालिका के साथ जी आई डी सी से निकला गटर से भरी गंदगी जो सीधे जिले के महामहिम समाहर्ता के कार्यालय की दीवाल से होकर बिना किसी प्लान में शुद्धिकरण के वर्षों से सीधे मां पूर्णा नदी में प्रवाहित होती है। और हम सभी नदियों को मां का दर्जा दिया करते हैं। आज वर्षों से जितना विकास हुआ उतनी ज्यादा गंदगी बढ़ी और उतनी ज्यादा मां पूर्णा प्रदूषित हो चुकी है। और समुद्र के नजदीक होने से ज्वार भाटे में वापस कई किलोमीटर गंदगी बढ़ जाती है। 
                   नवसारी विजलपोर नगरपालिका के हद में वैसे सरकार कई तालाबों को जल संचय योजना में गहरा करने के लिए लाखों करोड़ों रुपए खर्च किए। परंतु सरकार के तथाकथित नेताओं और अधिकारियों ने मिलकर ज्यादातर खुद ही पचा गये। परिणाम स्वरूप चंद बरसात में नवसारी के गली मोहल्ले सभी पानी से डूब जाते हैं परन्तु इन तालाबों में मजाल है कि पानी चला जाये। यदि पानी चला गया फिर करोड़ों रुपए खर्च किए सभी भ्रष्टाचार बाहर निकल आयेगा। आज हालत बद से बदतर हो चुकी है। जानकारों के मुताबिक यदि सभी खर्चों के मुताबिक देखा जाए करीबन छ महीने तक का पानी रिजर्व की व्यवस्था हो सकती थी। परंतु आज आधे महीने पानी यदि न आते फिर लोग पानी बिना लंबी मुशीबत में आ सकते है। आज वैसे ओक्सीजन की कमी से देश कराह रहा है। अब कुछ ही समय में पानी भी एक संकट मंडरा रहा है। दो वक्त रोटी से तरसते लोग चंद समय में पानी के लिए तरसते पाते जायेंगे।

Thursday, June 10, 2021




नागरिकों की हालत बद से बद्तर 
सरकारी अधिकारियों के वेतन में भरचक इजाफा....!
भ्रष्टाचार साबित होने के बावजूद RTI दफ्तरे का कानून गैरकानूनी एरकंडीशन पर सरकार करेगी एफआईआर...?


Tuesday, June 8, 2021

કેન્દ્ર સરકાર નાણાં ખાતાના નિયમોમાં ભરપૂર બદલાવ ટુંક સમયમાં...!





કેન્દ્ર સરકાર નાણાં ખાતાના નિયમોમાં ભરપૂર બદલાવ ટુંક સમયમાં લાવી શકે છે. આ ફેરફાર માટે સુપ્રિમ કોર્ટનો સહારો લઈ રહી છે. સંસદ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ઘટાડો કરી શકવાની અને બેન્કોની કાર્યપધ્ધતિની નીતિઓનાંમાં ફેરફાર કરવા માટેની બહાલી આપવા તૈયાર છે. રાજ્યસભા આ પ્રકારનો કાનૂન લાવવા સંમત નથી તેથી કાશ્મીરમાં ૩૭૦ની કલમ સમાપ્તિ માટે જેમ સુપ્રિમ કોર્ટની મદદ લીધી હતી તેમ સુપ્રિમ કોર્ટની મદદની મદદથી નાણાંખાતાના નિયમોમાં ભરપૂર ફેરફારો કરી શકે છે. જનતા દેશની માલિક નહીં પણ સંસદ દેશની માલિક હોવાના ફેરફારો થઈ શકે છે. સાંભળો આ વિડીઓ........
*Supreme Court decision*

* સુપ્રીમ કોર્ટનો નિર્ણય * બધા પેન્શનરોની માહિતી માટે પ્રિય મિત્રો, આશ્ચર્યજનક છે કે 01 07 2015 ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલ જમીન ચિહ્નનો ચુકાદો, સિવિલ અપીલ નં. 2015 નું 1123 ધ્યાન ગયું નથી અને શ્રી એસ આર સેન ગુપ્તાએ આઇબીએને સંક્ષિપ્તમાં પત્ર સિવાય, અન્ય કોઈ સંઘે કોઈ પગલું ભર્યું નથી. ચુકાદાની મુખ્ય લાક્ષણિકતાઓ: 1. બેંચે અધિકૃત રીતે ચુકાદો આપ્યો છે કે પેન્શન એક અધિકાર છે અને તેની ચુકવણી સરકારના વિવેકબુદ્ધિ પર આધારીત નથી. પેન્શન નિયમો દ્વારા સંચાલિત થાય છે અને તે નિયમોની અંદર આવતા સરકારી નોકર પેન્શનનો દાવો કરવાનો હકદાર છે. 2. ચુકાદાએ માન્યતા આપી છે કે પેન્શનની સુધારણા અને પગાર ધોરણોના સુધારો અનિવાર્ય છે. The. ખંડપીઠે પુનરાવર્તિત કર્યું છે કે સુધારણા પર મૂળભૂત પેન્શન પૂર્વ-સુધારેલા સ્કેલને અનુરૂપ સુધારેલા સ્કેલમાં પે બેન્ડના લઘુતમ ધોરણમાં મૂળભૂત પેન્શનના 50% કરતા ઓછા હોઈ શકતું નથી. The. સરકાર પેન્શનરોના કાયદેસર લેણાને નકારી કા financialવા માટે આર્થિક બોજની અરજી કરી શકે નહીં. The. સરકારે અનિયંત્રિત મુકદ્દમાથી દૂર રહેવું જોઈએ અને મુકદ્દમા ખાતર કોઈ દાવાને પ્રોત્સાહિત ન કરવું જોઈએ. When. જ્યારે પેન્શન એ અધિકારની અને બ Aન્ટી નહીં હોવાનું સમર્થન આપવામાં આવે છે, ત્યારે પેન્શનમાં સુધારણા અને પગાર ધોરણોને સુધારણા એ અનિવાર્ય છે, પેન્શન સુધારણા એ પણ એક અધિકાર અને બOંટ નથી. ન્યાયમૂર્તિ ડી એસ નાકર કેસ પર નિર્ણય પર આધારિત છે. ચુકાદો ખૂબ જ સ્પષ્ટ છે અને મને આશ્ચર્ય છે કે કોઈએ કેવી રીતે મહત્વપૂર્ણ પાસાઓ ધ્યાનમાં લીધા નથી અને શા માટે કોઈએ આ બાબત સરકાર સમક્ષ લીધી નથી. ચુકાદા પર કોઈએ શા માટે પ્રતિક્રિયા નથી આપી તે આશ્ચર્યજનક અને આશ્ચર્યજનક છે. * પ્રિય પેન્શનરો! * આ સંપર્કને તમારી સંપર્ક સૂચિ પર ઓછામાં ઓછા વીસ લોકો (બિન પેન્શનરો પણ ભારતના નાગરિકો તરીકે નહીં) ને ફોરવર્ડ કરો; અને બદલામાં તેમને દરેકને તે જ કરવાનું કહેશો. ત્રણ દિવસમાં, ભારતમાં મોટાભાગના લોકો પાસે આ સંદેશ હશે.આ સમાચાર સંદેશ સિધો જ સરકારી કર્મચારીઓ જેઓ સરકારી રાજ્ય ને કેન્દ્ર ની સેવા માં છે અને આ બંને નાં સેવાનિવૃત્ત કર્મચારીઓ નાં પગાર ભથ્થા ને પેનસન માં બંધારણીય હક્કો પર તરાપ સમાન છે ને ન્યાયાલયો નાં આદેશ ને બંધારણીય જોગવાઇ ઓ નું ઉલ્લંધન ને જીવન ધોરણ થી સંલગ્ન છે સરકારી કર્મચારીઓ નો જીવન જીવવા નો એક માત્ર આધાર જ પગાર ભથ્થા ને પેનસન છે.
સર્વ મારા સરકારી કર્મચારી મિત્રો આ સંદેશો વાંચી ને આગળ કર્મચારી મિત્રો ને તથા અન્ય મિત્રો ને મોકલે.
કર્મચારી એકતા જીન્દાબાદ

નવસારી વિજલપોર નગરપાલિકાની ઐતિહાસિક પ્રશંસનીય કામગીરી ....! દસ માળની બહુમાળી બિલ્ડીંગો સામે ત્રણ માળ સુધી જ ફાયર ફાઈટર ....!



નવસારી જિલ્લામાં નવસારી વિજલપોર નગરપાલિકાને અગાઉ સ્વચ્છ પારદર્શક વહીવટનો એવોર્ડ મળ્યો છે. ઠેર ઠેર દારૂનો અડ્ડોની જેમ આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકામાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન અંતર્ગત ઘર ઘરથી દરરોજ કચરો લેવામાં આવે છે.નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે પહેલીવાર શૈક્ષણિક લાયકાત ધરાવતા અને અનુભવી શાસન પ્રશાસન કાર્યરત છે.દરેક દરેક નાગરિકોની ફરિયાદ કાયદેસર સાંભળવા માટે એક સારી વ્યવસ્થા છે.અને તત્કાલ એના નિકાલ પણ કરવામાં આવે છે.કોરોના જેવી મહામારી જેમાં ફક્ત ગુજરાત જ નહીં ભારત સાથે વિશ્વના અનેક દેશો આર્થિક તંગી માં પસાર થઈ રહ્યો છે. બે વખત પેટના ખાડો કેમ પુરવો એ એક મહત્વપૂર્ણ સવાલનો છે ? ગરીબ મધ્યમ વર્ગના કરોડો નાગરિકો પગપાળા થી પોતાના વતન જવા મજબુર થતાં નજરે પડ્યા હતા.એવા કઠિન સમયે પણ નવસારી વિજલપોર નગરપાલિકામાં વેરા ઉઘરાણી કરવા માટે કાયદેસર ટીમ બનાવી સૌથી વધુ વેરાની ઉઘરાણી કરી છે. પાણીના વેરા ઉઘરાણી કરી છતા આજે કરોડો રૂપિયા અંબિકા ડિવીઝન માં બાકી છે.નવસારી વિજલપોર નગરપાલિકા પોતાના સ્વભંડોળ વધારો કરવા માટે તત્કાલીન કલેકટર શ્રીનો ગેરકાયદેસર બિલ્ડીંગની આકારણી રદ્ કરવામાં સફળ ભૂમિકા ભજવી છે.અંતે રદ્દ કરી ગેરકાયદેસર બિન અધિકૃત બિલ્ડીંગની આકારણી કરી લાખો કરોડો રૂપિયાની આકારણી પણ કરી છે. નવસારી વિજલપોર પાલિકામાં બીજી વખત અને સૌથી વધુ સમય રાજાશાહી જેવી નોકરી કરતા વર્ગ એકના અધિકારીની વહીવટની ભૂમિકા ખરેખર કાબિલે તારીફ છે.
નવસારી વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં આત્મનિર્ભર ભારત સ્વરોજગાર યોજના અંતરગત આજે ઠેર ઠેર દારૂનો અડ્ડો હજારો નાગરિકો ને રોજગાર આપી રહ્યો છે.
નવસારી વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં દસ દસ માળની બિલ્ડિંગોની પરવાનગી આપવામાં આવેલ છે. પરંતુ જમીની હકીકત માં બહુમાળી બિલ્ડિંગોમાં આગ ઓલવવા માટે મોટા ભાગની બિલ્ડિંગો માં ફાયર સેફ્ટીનો કાયદેસર આધુનિક સાઘનો નથી.અને સૌથી વધુ વેરા ઉઘરાવતી નવસારી વિજલપોર નગરપાલિકા પાસે પણ બહુમાળી બિલ્ડિંગો માટે ત્રણ માળ સુધી જ આગ ઓલવવા માટે ફાયર ફાઈટર છે.બાકી ઉપરના માળો માટે રહેતા રહીશો રામ ભરોસે ચાલી રહ્યુ છે.ત્રણ માળ ઉપર નવસારી નગરપાલિકા પાસે ફકત રિટાયર કરાર આધારિત અધિકારીઓ અને રાજનીતિ છે. આજે નવસારી નગરપાલિકા સેવા સદન માં જ ફાયર સેફ્ટી નથી.પરંતુ એ શાસન પ્રશાસનની કાબીલેતારીફ કામગીરી કહેવાય. ફરિયાદ કરનાર કે સાચુ લખનાર સામે આજે દેશ માં કાયદેસર દેશ દ્રોહના ગુનો મુકવામાં આવે છે. જેથી આજે તારીફ કાબીલેતારીફ કામગીરી લખવો એ મજબૂરી છે. અહિં મોટા ભાગના શાસન પ્રશાસનના નેતાઓ અને અધિકારીઓ મોટા ભાગના કામો માં ભાગીદારી હોય છે.પુરાવા સ્વરૂપે તત્કાલીન ચિફ ઓફિસર આજે રિટાયર પછી આજે રાજનેતા છે. જેથી તપાસ કે અન્ય ફકત શોભાના ગાંઠીયા સમાન જ છે.અન્યાય એટલે અન્ય તરીકેની આય છે. જેથી અધિકારીની તપાસ કરાવવા માટે અરજદારો અરજી કરે છે સરકાર એમની પાસે તપાસ કરવાનો હુકમ કરે છે. એનો પુરાવા આજે હાલ માં કાર્યરત ચિફ ઓફિસરશ્રીનો પણ લઈ શકાય છે. ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી અને વિઝિલેંસ કમિશ્નર શ્રી પાસે ફરિયાદ કરતા છેલ્લે તપાસ એમની પાસે જ આવી છે. છેલ્લે ઢાક કે તીન પાત..


Friday, June 4, 2021

ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો જીત મેળવીને સત્તા પણ મેળવી લીધી પરંતુ “ સરકારી કર્મચારીઓને ચૂંટણી ભથ્થા નથી ચુકવાયા “



      ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો જીત મેળવીને સત્તા પણ મેળવી લીધી પરંતુ      “ સરકારી કર્મચારીઓને ચૂંટણી ભથ્થા નથી ચુકવાયા “
  સરકારી કર્મચારીઓ કે જેઓએ નવસારી-વિજલપોર નગર પાલિકા વોર્ડ નંબર  ૧ થી ૧૩ ની સામાન્ય ચૂંટણી સને-૨૦૨૧ માટે સરકારી કર્મચારીઓને પ્રમુખ અધિકારી અને મતદાન અધિકારીઓ ને કામગીરી સોંપતા કર્મચારીઓએ “ દિલ ઔર જાન “ થી માનસિક તનાવ વેઠીને પણ ચૂંટણી કામગીરીમાં કોઇ પણ પ્રકારનાં થતા ગુનાને અટકાવી સંતોષકારક કામગીરી તા.૨૮/૦૨/૨૦૨૧ નાં રોજ પૂર્ણ કરાવેલ હતી. 
ઉમેદવારોએ ચૂંટણીમાં જીત હાસલ કરી સત્તાઓ પણ મેળવી લીધી પરંતુ, ચૂંટણીની કામગીરી પૂર્ણ કરાવનારા કેટલાક કર્મચારીઓને આજ દિન સુધી તેમના ચૂંટણી ભથ્થા ચુકવવામાં વહીવટી તંત્ર નિષ્ફળ નિવડેલ હોવાની બુમો ઉઠવા પામેલ છે. નવસારી નગર પાલિકા દ્વારા ચૂંટણી ભથ્થાની ઘણો સમય વિતવા છતા પણ ચુકવણી નહી કરતા કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળેલ છે. તો આ બાબતે વહીવટી તંત્રએ ધ્યાન આપી કર્મચારીઓને “પડતર ચૂંટણી ભથ્થાની” તાત્કાલિક ચુંકવણી થાય તેવી કર્મચારીઓની માંગણી ઉઠવા પામેલ છે.

નવસારી જિલ્લા મદદનીશ શ્રમ આયુક્ત લેબર ઓફિસર કચેરી માં આરટીઆઈ લકવાગ્રસ્ત ..! અધિકારીઓ શોભાના ગાંઠિયા સમાન...!



નવસારી જિલ્લા મદદનીશ શ્રમ આયુક્ત લેબર ઓફિસર કચેરી માં આરટીઆઈ લકવાગ્રસ્ત ..!

ગરીબો, મજૂરો, આદિવાસીઓ, મહિલાઓ, દલિત, વંચિત, શોષિત, આર્થિક પછાત વગેરેને લઘુત્તમ માસિક વેતન અપાવાની જવાબદારી માટે સરકારી અધિકારીઓ અને નેતાઓની સંયુક્ત જવાબદારી છતા કુંભ નિદ્રામાં..!
શાસન અને પ્રશાસન માં શિક્ષા સાથે સંવેદનશીલતાની કમી

      આજે નવસારી જિલ્લા માં નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ સાથે સરકારની તમામ યોજનાઓ માં મજુરો કર્મચારીઓને લઘુત્તમ માસિક વેતન અપાવાની જવાબદારી મદદનીશ લેબર કમિશનરની છે. જેમાં શિક્ષા, સુરક્ષા અને સ્વાસ્થ્ય સાથે ચોખ્ખું પાણી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, રોજગારી, ખેડૂતો માટે તમામ યોજનાઓ  જાહેર રસ્તાઓ ફેકટરીઓ, અસ્પતાલ, તમામ દુકાનો, નાના મોટા ઉદ્યોગો વગેરે તમામનો સમાવેશ થાય છે.દરેક કામો માટે મજુરો અને  કર્મચારીઓની જરૂર હોય છે. અને સરકાર દરેકને કાયદેસર વેતન મળે એના એક મોટી ફોજ ઉભી કરી છે.અને આર્થિક તંગી હોવા છતા દર માસે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપી રહી છે. છતા નવસારી જિલ્લા માં અધિકારીઓ કાયદેસર જવાબદારી પૂર્વક કામ કરવા બદલે ભ્રષ્ટાચાર માં વધુ રસ ધરાવે છે.નવસારી જિલ્લા માં થતી ફરિયાદોની સત્યતા જાણવા માટે માં.અ.અધિનિયમ ૨૦૦૫ના નિયમ મુજબ એક માહિતી માંગવામાં આવેલ હતી.અને પ્રાપ્ત માહિતી મુજબ લેબર કમિશનર શ્રીની કચેરી કોરોના જેવી મહામારી માં મજુરો કર્મચારીઓ સિક્યોરિટી ગાર્ડો વગેરેને કાયદેસર વેતન મળે છે કે કેમ એક પણ તપાસ કરી નથી. જે ખરેખર ગુજરાત રાજ્ય જેવા સમૃદ્ધ પારદર્શક વહીવટ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.
જેમાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના ૪ખ મુજબ દરેક કચેરીઓ માં ૧૫મે સુધી પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર ઓડિટ કરાવી રાખવો ફરજિયાત છે. જેમાં નવસારી જિલ્લા માં સદર કચેરી ના અધિકારીઓને ખબર જ નથી.અને નવસારી જિલ્લા માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ નો કાયદો આજુ સુધી કાયદેસર અમલવારી થયેલ નથી.અને ઓડિટ કરાવવા એ અધિકારીઓની શાનનો ખિલાફ છે. કોરોના જેવી મહામારી માં ગુજરાત સરકાર દરેક કામો માં મજુરો અને કર્મચારીઓનો બીમો કરાવવા ફરજિયાત કરી છે. પરંતુ અહિં નવસારી જિલ્લાના સદર વિભાગના અધિકારીશ્રીને આ બાબતે અજુ ખબર ન હોય એવુ ન બને.પરંતુ ગરીબો મજુરો આદિવાસી મહિલાઓ વગેરે માટે સરકાર ના કાયદા ની અમલવારી કરાવવી એ અહીં નવસારી જિલ્લાના સદર કચેરી ના અધિકારીઓ ગુનો સમજે છે.
       સરકારના નિયમ મુજબ કોઈ પણ ફેક્ટરી હોય કે કંપની , હોસ્પિટલ હોય કે સરકારી કચેરી, ખાનગી હોય કે સરકારી ગમે એ કામ સદર વિભાગના વિસ્તારમાં થતો હોય ત્યારે એ જગ્યા માં કાયદેસર વેતન થતો છે કે કેમ..? એ વિભાગના સંબંધિત અધિકારી એ જાતે જઈને તપાસ કરવાનો હોય અને રિપોર્ટ કાયદેસર આપવાનો હોય છે. પરંતુ અહિં એ કાયદો નવસારી જિલ્લા માં સદર કંપનીના અધિકારીઓને લાગુ થતો નહિ. ગુજરાત સરકાર આજે વર્ષો પહેલા ભ્રષ્ટાચાર ઉપર અંકૂશ લગાડવા માટે સરકાર દ્વારા નિમણૂંક તમામ વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓની બદલી ત્રણ થી પાંચ વર્ષ માં કરવા હુકમ કર્યો છે. પરંતુ નવસારી જિલ્લાના સદર કચેરી હોય કે અન્ય વિભાગો માં પાલન કરવામાં આવતો નથી. નવસારી જિલ્લામાં માં મોટા ભાગે વર્ગ એકના અધિકારીઓની બદલી થતી હોય છે.
           નવસારી જિલ્લા માં સરકારની એક સૌથી સફળ યોજના ઈએસઆઈસી જે આજે ગરીબો મજુરો આઉટ શોર્ષ કે કરાર આધારિત કર્મચારીઓ માટે અમૃત તુલ્ય છે. પરંતુ નવસારી જિલ્લા માં ગરીબો મજુરો આદિવાસી મહિલાઓ ખેડૂતો દલિત શોષિત વંચિત ફક્ત શબ્દાવલી માં કે ફાઈલો માં જ દરેક સુવિધાઓ નજરે પડે છે. જમીની હકીકત માં નવસારી જિલ્લા માં કાયદા કાનૂન કે ગરીબો માટે સંવેદનશીલતાનો કોઈ સ્થાન નથી. હવે સમાચારની ગંભીરતા થી નોંધ લઈ ગુજરાત ના કમિશ્નર શ્રી પોતાના હુકમ સાથે સરકારની તમામ યોજનાઓ વગેરે માં નવસારી જિલ્લા માં સદર કાયદો ની અમલવારી કરાવશે કે સરકાર ની આર્થિક તંગીને વધારવા મા સહભાગી થશે એ જોવાનું બાકી રહ્યુ..

Thursday, June 3, 2021

पत्रकार विनोद दुआ को सुप्रीम कोर्ट से राहत, राजद्रोह के मामले में दर्ज FIR रद्द

पत्रकार विनोद दुआ को सुप्रीम कोर्ट से राहत, राजद्रोह के मामले में दर्ज FIR रद्द


सुप्रीम कोर्ट ने पत्रकार विनोद दुआ के यूट्यूब कार्यक्रम को लेकर उनके खिलाफ राजद्रोह के आरोप में हिमाचल प्रदेश के एक स्थानीय भाजपा नेता द्वारा दर्ज कराई गई प्राथमिकी गुरुवार को रद्द कर दी।

बहरहाल, न्यायमूर्ति यू यू ललित और न्यायमूर्ति विनीत सरन की पीठ ने दुआ के उस अनुरोध को खारिज कर दिया, जिसमें उन्होंने कहा था कि जब तक एक समिति अनुमति नहीं दे देती, तब तक पत्रकारिता का 10 साल से अधिक का अनुभव रखने वाले किसी मीडिया कर्मी के खिलाफ कोई प्राथमिकी दर्ज नहीं की जा सकती।

शीर्ष अदालत ने पिछले साल 20 जुलाई को मामले में किसी भी दंडात्मक कार्रवाई से दुआ को दी गई सुरक्षा को अगले आदेश तक बढ़ा दिया था।

शीर्ष अदालत ने पहले कहा था कि दुआ को मामले के संबंध में हिमाचल प्रदेश पुलिस द्वारा पूछे गए किसी अन्य पूरक प्रश्न का उत्तर देने की आवश्यकता नहीं है।

 

भाजपा नेता श्याम ने शिमला जिले के कुमारसैन थाने में पिछले साल 6 मई को राजद्रोह, सार्वजनिक उपद्रव मचाने, मानहानिकारक सामग्री छापने आदि के आरोप में भारतीय दंड संहिता की विभिन्न धाराओं के तहत दुआ के खिलाफ प्राथमिकी दर्ज कराई थी और पत्रकार को जांच में शामिल होने को कहा गया था।

श्याम ने आरोप लगाया था कि दुआ ने अपने यूट्यूब कार्यक्रम में प्रधानमंत्री पर कुछ आरोप लगाए थे।

 

DGVCL કંપની માં ગેરકાયદેસર એરકન્ડીશનની RTI થી હડકંપ ..! તાઉતે બાવાજોડા માં નુકસાનની ભરપાઈ માટે જવાબદાર કોણ...? અધિકારીઓ માં અફરાતફરી...!



DGVCL કંપની RPAD રૂપિયા ૨૫/-ના બદલે રૂપિયા ૫/- ટિકિટ લગાવી ગુમરાહ કરવા પ્રયત્ન ....!
DGVCL કંપની માં ગેરકાયદેસર એરકન્ડીશનની RTI થી હડકંપ ..!
તાઉતે બાવાજોડા માં નુકસાનની ભરપાઈ માટે જવાબદાર કોણ...?
અધિકારીઓ માં અફરાતફરી...!

નવસારી જિલ્લામાં DGVCL કંપની માં કરોડો રૂપિયા વીજવાયર અંડરગ્રાઉન્ડ કરવા માટે સરકાર મંજૂરી આપી છે.પરંતુ ગેરકાયદેસર એરકન્ડીશન માં અધિકારીઓ ફક્ત ટાઇમપાસ કરતા હોવાથી આજે સુધી વીજવાયર અંડરગ્રાઉન્ડ કરવા માં નિષ્ફળ ગયા છે.અને ઠેર ઠેર નવસારી શહેર માં દારૂ શરાબ નો અડ્ડોની જેમ વાયરો નજરે પડી રહ્યા છે.જેમા જાનવરો અને નાગરિકોની મોત ના સમાચાર મળી રહ્યો છે.અને પોતાના થાંભલાઓ કાઢવા બદલે જીવનમાં અતિ જરૂરી ઝાડો કાપવા માં આવી રહ્યો છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. સદર કંપનીના અધિકારીઓને વિભાગીય અધિકારીઓ વર્ગ એક માં કોઈ પણ જાતની શૈક્ષણિક લાયકાત વગર આવે છે.અને વર્ગ એકની તમામ સુવિધાઓ પણ મેળવી રહ્યા છે. સરકાર ના નિયમોનો અહિં કાયદેસર ઉલંઘન કરવામાં આવે છે.મુખ્ય કચેરી ની નજીક રહેવા માટે સરકાર નો હુકમ અહિં મુખ્ય અધિકારીઓ જ અમલ કરતા નથી. ગરીબો , મજુરો , સિક્યોરિટી ગાર્ડ, કર્મચારીઓ ને કે ફિક્સ પગાર ધારકો ને લઘુત્તમ માસિક વેતન કે ઇએસઆઇસી ની સુવિધાઓ અપાવાની જવાબદારી મુખ્ય અધિકારીઓની છે.પરંતુ અહિં સદર કંપનીના અધિકારીઓ અને વિભાગીય અધિકારીઓ ને ફક્ત બેન્ક બેલેન્સ વધારવા માં વધુ પ્રમાણમાં દિલચસ્પી છે.જેથી એનકેનપ્રકારેણ ફક્ત અધિકારીઓ મિલીભગત કરી શોષણ કરી રહ્યા છે.ગરીબ મધ્યમવર્ગના નાગરિકો વીજ બિલ ભરવા મા ચુકી જાય ત્યારે આતંકવાદી ને પકડતા હોય એવી રીતે આખી ટીમ મોકલવા માં આવે છે પરંતુ લાખો કરોડો ની રકમ ઉદ્યોગપતીઓ કે સરકારી કચેરીઓ માં વર્ષોથી બાકી છે ત્યારે અધિકારીઓ બિલ વસૂલાત કરવા બદલે મિઠાઈ અને હાફુસનો બોક્સ લઈ દરબારી બની હાજીરી લગાડે છે. સરકાર શ્રીના હુકમ મુજબ ફક્ત આગ્રહ સચિવ કે એમના સમકક્ષ સિવાય કોઈ ને એરકન્ડીશન ની સુવિધાનો પાત્ર નથી.અને કોઈ પણ અધિકારી ની કચેરી માં કે વાહનમાં એરકન્ડીશન નજરે પડશે ત્યારે એના વેતનથી વસૂલ કરવામાં આવશે.સરકારના વર્ષ ૨૦૧૯મા એક પરિપત્ર માં એવા કામો ને સરકારી તિજોરી માં કાયદેસર ડકૈતી ગણવામાં આવેલ છે.અને એવા અધિકારીઓ ઉપર એફઆઈઆર સરકાર પોતે ફાડવશે.હવે નવસારી જિલ્લામાં સદર કંપનીના અધિકારીઓ સરકાર નો હુકમ ની ઐસી તૈસી કરી રહ્યા છે. નવસારી શહેરી વિભાગની મુખ્ય કચેરી સાથે વિભાગીય અધિકારીઓ વર્ગ એકનો વેતન ભોગવી રહ્યા છે.અને માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ , લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮,ESIC વગેરે કાયદા કાનૂનની અમલીકરણ કરવામાં નિષ્ફળ ગયા છે.સરકાર શ્રીની તિજોરી સાથે માનવ અધિકારનો ઉલંઘન કરી રહ્યા છે. દરેકે દરેક માનવીને સરકાર શ્રી નો પરિપત્ર મુજબ કાયદેસર મહેનત કરવા છતાં બે વખત રોટલો ન મળે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. અધિકારીઓ ને આજે વર્ષોથી વર્ગ એકમાં વેતન મળે છે.પરંતુ સરકાર ના કાયદા નો ઉલંઘન કરી રહ્યા છે.ત્યારે આજે બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. બેરોજગારી ખતમ કરવા માટે એવા અધિકારીઓ પાસે સ્વૈચ્છિક રાજીનામું મેળવી અન્યોને નિમણૂંક કરવા શિવાય હાલ કોઈ વિકલ્પ નથી. હવે સમાચાર ની ગંભીરતા થી નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરશે કે સદર કંપનીને ખાનગી ઉદ્યોગપતિઓ ના હવાલે કરવા સરકાર ને મજબૂર કરશે એ જોવાનું બાકી રહ્યું.
નવસારી જિલ્લામાં ગેરકાયદેસર એરકન્ડીશન ગરીબો મજુરો સિક્યોરિટી ગાર્ડ કર્મચારીઓ વગેરે ને કાયદેસર વેતન સાથે તમામ સુવિધાઓ અપાવવા મા અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા બાબત આજે લોકચર્ચા મુજબ ટુંક સમયમાં સરકાર પોતે તપાસ કરશે એવી ચર્ચા આજે ચાલી રહી છે.

Wednesday, June 2, 2021

नवसारी जिले में गरीबों मजदूरों दलित आदिवासी नागरिकों का शोषण...! शासन प्रशासन जवाबदार ....?


नवसारी जिले में आज वर्षों से गरीबों मजदूरों दलितों आदिवासियों आर्थिक पिछड़े महिलाओं के साथ शोषण किया जा रहा है। और सरकार में शासन प्रशासन जिनकी जवाबदेही है सभी सिर्फ और सिर्फ अपनी इच्छा पूरी करने में मस्त हैं। शासन में एक बार एक पद मिल जाने पर भूल ही जाते हैं कि गरीबों मजदूरों दलितों आदिवासियों आर्थिक पिछड़े महिलाओं  ने ही उन्हें यह पद दिया है। 

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...