Sunday, February 23, 2020

નવસારી જિલ્લા માં પહેલીવાર કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર

નવસારી જિલ્લા માં પહેલીવાર કરિશ્મા
 નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર 
ગુજરાતની ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લાના વિજલપોર શહેર માં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરિશ્મા નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર ની શરૂવાત કરવામાં આવી છે. જેમા ભારતીય ઋષિ મુનિયોની પ્રાચીન પદ્ધતિ કુદરતી ઉપચાર પ્રાકૃતિક ઉપચાર નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ ના નામો થી પ્રચલિત કેન્દ્ર માં પ્રાચીન પદ્ધતિ સાથે આતિ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિના સમન્વયથી સારવાર આપવામાં આવે છે.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...