Monday, February 3, 2020

નવસારી જિલ્લાના વાંસદા મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગના પર્દાફાસ...? જવાબદાર માટે અધિકારીઓની મિલીભગત...!


 નવસારી જિલ્લા માં વાંસદા મામલતદાર પુરવઠા વિભાગના પર્દાફાસ...?
 સરકારી અધિકારીઓની મિલીભગત થી ભ્રષ્ટાચાર ચરમસીમા પર.? 
આદિવાસીઓ, ગરીબો,ગરીબો,અપંગો.વિધવાઓ ને સરકારી અનાજ કૌણ અપાવશે ..?
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે મોટા ભાગે આદિવાસીઓની વસ્તી છે. સૌથી ગરીબ પ્રજા હોવાથી આજે છેલ્લા બે ત્રણ વર્ષથી સરકારની દરેક યોજના માં ગરીબોને સરકારી રાશનની દુકાનોના પરવાનેદારો સાથે સરકારી અધિકારીઓના મિલીભગત થી ભ્રષ્ટાચાર ચરમસી એ રાજ કરી રહ્યુ છે. વાંસદા તાલુકામાં ભ્રષ્ટાચારના સમાચારો મીડિયા દ્વારા હવે કાયમી ધોરણે પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.અને સંબધિત અધિકારીઓ પોતાના પાક સાફનો પ્રદર્શન કરી રહ્યા છે. સૌથી પહેલા આજે સરકારી અધિકારીઓને સમજવો જરૂરી છે કે સરકારશ્રીના કાયદા મુજબ સરકારી રાશનના પરવાનેદાર બેરોજગારો ગરીબો માટે છે. જેમા આજે મોટા ભાગના સૌથી અમીર વ્યક્તિઓ સરકારશ્રી માં એન કેન પ્રકારેણ મેળાપીપણા કરી પોતે જ પરવાનેદાર થઈ ચુક્યા છે. મંડલીઓ સેવા ભાવી કેવી રીતે છે. સરકારશ્રીની યોજનાઓ મુજબ જ કમીશન લઈ રહી છે. સરકારી રાશનની દુકાન સાથે ખાનગી દુકાન રાખી શકાય નહિ. વાસદા મામલતદાર પુરવઠા વિભાગના તપાસ અધિકારીઓ એક માહિતીની નિરીક્ષણ માં અરજદાર સાથે મારપીટ કરવા ગાલી ગલોજ કરવા માટે પરવાનેદારોને બોલાવી એક કાવતરુ કરી હતી.જાહેર માહિતી અધિકારી શ્રી પાસે સરકારના કાયદા મુજબ દર માસે 18 દુકાન તપાસ કરવાની અને દર દુકાને 10 ટકા રાશન કાર્ડ ની ક્રોસ ચેકીંગ કરવાના બદલે કરેલ કામગીરી નો પર્દાફાશ થાય એ પહેલા માહિતી ગુમરાહ કરવા માટે પોતાની કચેરી માં પરવાનેદારો સાથે પહેલા થી જ અરજદાર સાથે અસભ્ય વર્તન કરવા કાવતરુ નો પર્દાફાશ થયેલ છે. નામ સાથે અધિકારીઓ નો સમાચાર પ્રસિદ્ધ 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...