Sunday, April 18, 2021

નવસારી જિલ્લામાં કોરોના માટે હોસ્પિટલોની યાદી



નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની
સારવાર માટે ૧૮ હોસ્પિટલોમાં 
હેલ્પ ડેસ્ક શરૂ

 નવસારી જિલ્લાની ૧૮ હોસ્પિટલોમાં કોરોના ગ્રસ્ત વ્યક્તિઓની સારવાર માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે. બેડની વ્યવસ્થા હોઇ દર્દીઓ અને હોસ્પીટલોની રજૂઆતો ઉપર દેખરેખ રાખવા જિલ્લા વહીવટી તંત્ર નવસારી દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.
નવસારી જીલ્લામાં વધતાં જતાં શંકાસ્પદ અને પોઝીટીવ દર્દીઓની સંખ્યાને ધ્યાને લઈ નીચે મુજબની હોસ્પિટલોમાં કોવિડ-૧૯ દર્દીને દાખલ કરતાં પહેલા હોસ્પિટલની સામે દર્શાવેલ હેલ્પડેસ્ક નં/જવાબદાર કર્મચારી/ અધિકારી ને ફોન દ્વારા સંપર્ક કરી હોસ્પિટલમાં દાખલ કરવા માટે પથારીની ઉપલબ્ધિ છે કે નહિ તે જાણી દર્દીને રીફર કરવા જેથી દર્દીને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં રખડવું ન પડે.


હોસ્પિટલ નું નામ હેલ્પ ડેસ્ક નં

સિવિલ હોસ્પિટલ નવસારી ૯૬૮૭૬૮૫૯૩૧

સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ચીખલી ૭૨૦૨૮૨૧૬૩૪

યશફીન હોસ્પિટલ નવસારી ૯૩૨૭૬૬૦૧૧૨

કે.ડી.એન.ગોહિલ હોસ્પિટલ નવસારી ૭૯૯૦૧૦૬૩૦૦

ઓરેન્જ હોસ્પિટલ નવસારી ૯૮૭૯૨૦૫૯૯૫, ૭૬૦૦૧૮૯૦૯૮

લાયન્સ હોસ્પિટલ નવસારી ૯૯૭૪૩૧૫૪૯૮

કેજલ હોસ્પિટલ નવસારી ૯૨૬૫૩૭૧૧૭૭, ૯૩૨૮૫૯૪૬૯૩

શ્રધ્ધા હોસ્પિટલ નવસારી ૭૦૬૯૫૮૮૨૨૨

સ્પંદન હોસ્પિટલ ચીખલી ૮૧૪૦૩૨૮૦૦૦, ૮૧૪૦૩૧૮૩૩૩

પારસી હોસ્પિટલ નવસારી ૯૪૨૮૧૬૧૦૫૪, ૯૦૯૯૪૫૫૦૮૧

યુનિટી હોસ્પિટલ નવસારી (૦૨૬૩૭) ૨૫૭૨૫૧, ૯૩૨૮૧૦૧૮૬૯

શુશ્રુષા હોસ્પિટલ નવસારી (૦૨૬૩૭) ૨૫૨૨૦૮, ૨૫૦૭૭૭

દમણીયા હોસ્પિટલ ગણદેવી (૦૨૬૩૪) ૨૬૨૬૫૩

આનંદ હોસ્પિટલ ચીખલી (૦૨૬૩૪) ૨૩૧૩૦૧, ૯૪૨૯૧૪૩૯૮૭

આલીપોર હોસ્પિટલ ચીખલી ૮૮૬૬૨૨૬૦૮૭

શિવાય હોસ્પિટલ ચીખલી (૦૨૬૩૪) ૨૩૦૦૭૫, ૭૩૫૯૨૧૮૩૬૪

શિવમ હોસ્પિટલ વાંસદા (૦૨૬૩૦) ૨૨૨૦૮૪, ૨૨૩૦૮૫

ઉદિત હોસ્પિટલ વાંસદા ૯૯૯૮૧૨૬૮૮૧

જે વ્યક્તિ કુંભ મેળામાંથી પરત ફરી હોય તેમણે ડિઝાસ્ટર શાખા નવસારીના કંટ્રોલ રૂમ નં ૦૨૬૩૭-૨૩3૦૦૨ અથવા ટોલ ફ્રી નંબર ૧૦૭૭ ઉપર જાણ કરવાની રહેશે અથવા જેમને માહિતી મળી હોય તેમણે આપેલ કંટ્રોલ રૂમ નંબર ઉપર જાણ કરવાની રહેશે.



No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...