Friday, April 9, 2021

ગુજરાત માહિતી આયોગ દ્વારા માર્ગ અને મકાન સ્ટેટ ને નોટિસ ફટકારી જવાબ માંગી. ! પ્રથમ અપીલની સુનવણી ન કરતા અધિકારીઓ ને દંડ સાથે કાર્યવાહી કરવા માંગ...?




ગુજરાત માહિતી આયોગ દ્વારા માર્ગ અને મકાન સ્ટેટ ને નોટિસ ફટકારી જવાબ માંગી. ! 
પ્રથમ અપીલની સુનવણી ન કરતા અધિકારીઓને દંડ સાથે કાર્યવાહી કરવા  માંગ...?
         આજે ગુજરાત રાજ્યમાં સૌથી મહત્વપૂર્ણ વિભાગ અને સૌથી વધુ સરકારનો ફંડ વપરાશ કરતી કચેરી માર્ગ અને મકાન વિભાગ ભ્રષ્ટાચારમાં ટોપ ટેન કંપની બની છે. મોટા ભાગના અધિકારીઓની ભરતી આરક્ષણ પ્રમોશન બાપુ દર્શન કે નિવૃત્ત અધિકારી હોવાથી મોટા ખાડો પુરવા માટે ભ્રષ્ટાચાર કરવા મજબૂર હોય છે. જેથી કાયદા કાનૂનની એસી કી તૈસી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. સરકારશ્રીના કાયદો સરકાર શ્રીના અધિકારીઓ જ તોડી રહ્યા છે. આજે વિરોધ પક્ષની જરૂર નથી.પરંતુ જમીની હકીકત માં સરકારનો વિકાસ સમૃદ્ધિ ને જુમલો સાબિત કરવા બદનામ કરવા અધિકારીઓ કમર કસી છે.સરકારનો કાયદો મુજબ સંયુક્ત સચિવ સિવાય કચેરી કે વાહનોમાં એરકન્ડીશનની સુવિધા ના અધિકારીઓ પાત્ર નથી.  માર્ગ અને મકાન વિભાગ માં આઉટસોર્સિંગ કે નિવૃત્ત અધિકારીઓ કરાર આધારિત હોવા છતા પણ પોતાની કચેરી માં રાજાશાહી જેવી સુવિધાઓ સાથે એકથી વધુ ગેરકાયદેસર એસી લગાવેલ છે. સરકાર શ્રીના કાયદા મુજબ એના વેતન માં થી વીજ બિલ વસૂલ કરવામાં આવશે. પરંતુ વસૂલ કોણ કરશે.વસૂલ કરનાર અધિકારીઓ પોતે પણ એવી રીતે ભરતી અને એવી જ રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. સરકારના કાયદો મુજબ વર્ગ એકથી ચારના તમામ અધિકારીઓ વધુમાં વધુ ત્રણ વર્ષ જ એક સ્થળે કામ કરી શકશે.એના બદલે સદર કંપની માં ભરતી થયા પછી આજીવન એક જ સ્થળે કામ કરી રહ્યા છે. એવી રીતે માર્ગ અને મકાન સ્ટેટની કચેરી માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આરટીઆઇ સરકારની નવી યોજના મુજબ માહિતી માંગવામાં આવેલ હતી. પરંતુ માર્ગ અને મકાન સ્ટેટ ની વર્તુળ કચેરી સાથે નવસારી સુરત તાપી વલસાડ અને ડાંગ પાંચ જિલ્લામાં એક જ સાથે ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે. હવે પ્રથમ અપીલ અધિકારી માહિતી અધિકાર અધિનિયમના કાયદા મુજબ સરકાર શ્રી ના અધિકારી હોવા જોઈએ.અને આઉટસોર્સિંગ નિવૃત્ત કરાર આધારિત પાસે એવો કોઈ સત્તા નથી.કરાર આધારિત આરટીઆઇની અપીલની સુનવણી કરી શકે એવો આરટીઆઇ માં કોઈ કાયદાનો ઉલ્લેખ નથી. જેથી તમામ જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર સંબંધિત આરટીઆઇની માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ માં ઉપરોક્ત તમામ જિલ્લાઓના જિલ્લાકક્ષા ના અધિકારીઓની હાલત કાયદા વિશે કોરોના કરતા ખરાબ જોવા મળી રહી છે.હવે ગુજરાત રાજ્ય ના ગુજરાત માહિતી આયોગ પ્રથમ અપીલના હુકમ માટે નોટિસ ફટકારી છે. હવે કાયમી ધોરણે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ શું જવાબ આપવો એ શોધી રહ્યા છે. સદર કંપનીના અધિકારીઓ હવે માહિતીના બદલે ગુન્ડાગર્દી કરવા અરજદારો સાથે અસભ્ય વર્તન કરવો એક માત્ર વિકલ્પ ધારણ કરી છે.જેનો પુરાવા સ્વરૂપે નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટની કચેરી માં જોવા મળે છે. આરટીઆઇની અરજી કરનાર સાથે ગુન્ડાગિર્દી કરવો જાનથી મારવાની ધમકીઓ આપવા માટે કાયદેસર વ્યવસ્થા કરાર આધારિત મુખ્ય અધિકારી એ કરેલ છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક અરજદાર એ પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા માં ફરિયાદ કરી છે. જેથી એવા કૃત્યો સદર કંપનીના અધિકારીઓને સરકારી સેવાલયનો લાભો આપવા ભલામણ થઇ શકે છે. અને જરૂર પડશે ત્યારે એવા તમામ જિલ્લાઓના અધિકારીઓ દ્વારા કરેલ ભ્રષ્ટાચાર  કાયદેસર તપાસ કરાવી કાયદેસર હોય કે ગેરકાયદેસર તમામ સંપત્તિઓ  જપ્ત કરી તપાસ કરાવવા માં આવશે. માર્ગ અને મકાન સ્ટેટની કચેરી વિકાસ અને સમૃદ્ધિ માટે સરકાર ની એક મુખ્ય ભૂમિકા ભજાવનાર કચેરી છે.એવી કચેરીઓમાં આજે કરાર આધારિત કે ક્રિમીનલ કે માનસિક રીતે  અસ્થિર વ્યક્તિને રાખી સરકાર ને બદનામ કરી શકાય નહીં.આજે સદર કંપનીના અધિકારીઓને સમજવો જરૂરી છે કે એ સંબૈધાનિક રીતે સરકારી કચેરી છે.એ કોઈ ખાનગી કંપની નથી. જે કરાર આધારિત કે ક્રિમીનલ રેકોર્ડ ને પોષણ કરવા બાધ્ય છે.જેથી હવે દરેકે દરેક ને કોરોના જેવી મહામારી માં સરકાર એક ભયંકર આર્થિક તંગી થી પસાર થઇ રહ્યો છે. અને આવનાર સમયમાં હજુ તંગી અને બીમારી વધી રહી છે.જેથી સરકાર ને બદનામ કરવા કે ગુન્ડાગીરી કરી સરકાર નો સેવાભાવી સંસ્થા સેવાલયોનો લાભ લેવો હિતાવહ નથી. સરકાર અને કોરોના જેવી મહામારી માં મદદરૂપ થવાની જરૂર છે.






No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...