Friday, April 30, 2021

આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો....*Online Telephonic Ayurveda Naturopathy Consultation for Covid-19 Positive Patient*



*Online Telephonic Ayurveda Naturopathy Consultation for Covid-19 Positive Patient*

આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો
સ્વદેશી અપનાઓ રોગ ભગાઓ

     વર્તમાન સમય માં કોરોના વાયરસનું સંક્રમણ ભયંકર રીતે લોકો માં ફેલાયી રહ્યું છે. જેથી હોસ્પિટલો માં ઓક્સીજન અને બેડ, ઇન્જેક્શન સાથે તબીબોની ગંભીર અછત ઉભી થયી છે.અને ખાનગી હોસ્પિટલોનો બિલ દરેકને પોષાય એવો નથી.  જેથી અત્યારના આ ખૂબ અતિગંભીર પરિસ્થિતિ માં સહુ થી જરૂરી કોવિડ દર્દી માટે યોગ્ય માર્ગદર્શન મળે સાથે સાથે સામાન્ય રીતે પોતાના ઘરે સારવાર લઈ સાજા થવા  તે હેતુસર ટેલેફોનિક આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર Consultation શરૂ કરેલ છે.જેમાં સંક્રમણની શરૂઆતમાં કે જે દિવસે લક્ષણો દેખાય એ દિવસથી જ તમારી ચાલુ દવાની સાથે આયુર્વેદિક ઔષધિઓ અને આયુર્વેદિક કોવિડ ડાયેટ પ્લાન તમારા નજીકના આયુર્વેદ ચિકિત્સકની સલાહ થી ચાલુ કરી શકાય. જેથી કોવિડ દર્દીને કે તમારા પરિવારના કોઈ પણ સભ્યને ન્યૂમોનિયા કે ઓક્સીજનની ગંભીર ઉણપના લીધે ઉત્પન્ન થતી પ્રાણઘાતક hypoxia જેવી ગંભીર પરિસ્થિતિમાંથી બચી કે ટાળી શકાય.


            આયુર્વેદનો એક ભાગ મુખ્યત્વે રસઔષધિ તરીકે ઓળખાતા  ફાર્માસ્યુટિકલ પ્રિપેરેશન્સના આખા ક્ષેત્રને આવરી લે છે. રસ ઔષધીનો  મેડિકલ emergency માં ઉપયોગ કરવામાં આવે છે.  અને તેમની ઓછી માત્રા અને આયુર્વેદની સારવારના પ્રથમ દિવસે જ ખૂબ જ ઝડપી પરિણામના કારણે કોઈપણ તબીબી કટોકટીની સ્થિતિમાં આપી શકાય છે.

     કોરોના વાયરસ એ જીવલેણ વાયરસ છે. જે ઉપલા શ્વસન માર્ગ (નાક, સાઇનસ અને ગળા) અથવા નીચલા શ્વસન માર્ગ (શ્વાસનળીઅને ફેફસાં) માં ચેપ લાવે છે.આ જીવલેણ વાયરસ ઘાતકી ન્યૂમોનિયા , શ્વસન તંત્ર નું failure , હૃદયની સમસ્યાઓ, સેપ્ટિક શોક અને મૃત્યુ તરફ દોરી શકે છે. હાલમાં ઘણા ટોચના આયુર્વેદ નિષ્ણાતો જીવન બચાવવા અનેક  અમૃત સમાન રસ ઔષધિઓ અને શક્તિશાળી એન્ટિવાયરલ અને રોગપ્રતિકાર શક્તિ વધારનાર  આયુર્વેદની દવાઓ પણ હોસ્પિટલમાં દાખલ અથવા આઇસીયુ દર્દીઓમાં વાપરી રહ્યા છે.જો તે  સમયસર શરૂ કરવામાં આવે તો તેઓ ઓક્સિજનને વધારે છે. તેઓ ફેફસામાં થતો  ફાઇબ્રોસિસ અટકાવે છે. અને હોસ્પિટલમાંથી વહેલી રજા અપાવે છે. આવી કટોકટીની સ્થિતિમાં વધુ સારા પરિણામ માટે તમારા આયુર્વેદના નિષ્ણાત નો સંપર્ક કરી સત્વરે ચિકિત્સા ચાલુ કરવી. 

સલામતી અને અસરકારકતા માટે ફક્ત આયુર્વેદ નિષ્ણાતોની હેઠળ જ લેવાની સલાહ આપવામાં આવે છે .

જો તમે કોવિડ સંક્રમિત થયા છો તો તમારે ડરવાની જરૂર નથી. તમને થોડા પણ લક્ષણો દેખાય કે તરત જ તમારા નજીક ના કોઈ પણ ડૉક્ટર કે  આયુર્વેદિક અને નૈસર્ગિક ચિકિત્સા માટે અમારો  સંપર્ક કરી યોગ્ય માર્ગદર્શન માટે અમારા નીચે આપેલા ઓનલાઈન ટેલિફોનિક નંબર પર સંપર્ક કરવો.

LOKRAKSHAK HEALTH CARE
ALKAPURI  SOCIETY  NEAR SHIVAJI CHAUK VIJALPORE NAVSARI -396445

Dr R.R.MISHRA
Ayurveda & Naturopathy  Consultant 
Mobile / Whatsapp no 9898630756  
9227850786
9328014099










No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...