Thursday, May 23, 2019

નવસારી દક્ષિણ ગુજરાત બીજ કંપની લીમીટેડ માં અનલીમીટેડ ઈમાનદાર અધિકારીઓ..!

*DGVCL નવસારી ગ્રામ્ય અને શહેરી વિભાગ ના અધિકારીઓ ની કામગીરી દુર્ભાગ્ય પૂર્ણ અને શરમજનક...*
*નવસારી ગ્રીડ અને નવસારી શહેર ના કાર્યપાલક ઈજનેરો પોતાની કચેરી માં જ આરટીઆઈની અમલીકરણ કરાવવામાં નિષ્ફળ ગયા છે. કાર્યપાલક ઈજનેર શ્રી શ્રી ચૌધરી સાહેબ ભ્રષ્ટાચાર રોકવા બદલે પોતે સંડોવાયેલા હોય જેથી માહિતી આપવા માં છટકબારી કરી રહ્યા છે. એક આરટીઆઈ ના જવાબ માં નવસારી ના બદલે સુરતના માહિતી મોકલી આપેલ છે. અને વર્તુળ કચેરી ના અધી.કાર્યપાલક ઈજનેર ભ્રષ્ટાચાર ની તપાસ કરાવવા બદલે તારીખ પર તારીખ શા માટે આપી રહ્યા છે.એ અહીં લખવા શબ્દો સાથે વિશ્વાસ ઘાત કહેવાશે. પરંતુ સમજવું અઘરું નથી. એમનીજ કચેરી થી મળેલ માહિતી મુજબ વલસાડ જિલ્લાના વર્તુળ કચેરી ના મુખ્ય અધિકારી શ્રી પોતે એક મુદ્દો સાથે સંકળાયેલા છે. જેથી ભ્રષ્ટાચાર મામલે તપાસ કરવા ફકત તારીખો જ આપી શકે.  હવે સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ તત્કાળ માહિતી અધિકાર ની અપીલ સાથે ગાધી નમક સત્યાગ્રહ દાડી માં ખોટી રીતે કરેલી લૂટ ની તપાસ કરાવશે કે સહભાગિતા કરશે .એક સામાન્ય ગરીબ ના બિલ બાકી હોય ત્યારે આખી ટીમ કનેકશન કાપવા આવી જાય છે હવે કરોડોના બિલ બાકી છે એક નોટિસ પણ આપવામાં કેમ છટકબારી કરે છે.એમને એટલી હિમ્મત કેમ નથી એનો એકજ કારણ છે ભ્રષ્ટાચાર નો બિલ માગી શકે નહીં. સૌથી મોઘુ પાવર એવા અધિકારીઓ જ છે. ગુજરાત સરકાર કાયદેસર તપાસ કરાવશે ખરા..*
લઘુતમ માસિક વેતન ધારો 1948, ગુજરાત વર્તણુક સેવા નિયમો 1971 નાગરિક અધિકાર અધિનિયમ 1996 , માહિતી અધિકાર અધિનિયમ 2005 વગેરે અમલીકરણ કરવા અને કરાવવા માટે જવાબદાર અધિકારીઓ નો મૌનવ્રત કે અમલીકરણ કરાવવા માં જોખમી ...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...