ગુજરાતના તમામ જિલ્લાઓ માં આગની દુર્ઘટનાઓના પહેલુ જવાબદાર બીજ કંપનીઓ સામે કાર્યવાહી ક્યારે..?
આજે સમગ્ર ગુજરાતમાં આગ દ્વારા કાયમી ધોરણે જનહાનિ માલ સામાન થી મોટુ નુકશાન થઈ રહ્યો છે. જેમાં મોટા ભાગે સોર્ટ સર્કિટથી જ આગ લાગે છે. અને બીજ કંપનીઓ દ્વારા કોઈ પણ જાતની અગમચેતીના પગલા લેવામાં નથી આવતુ. અને સરકારના કે રાજનેતાઓ એની સામે કોઈ કાર્યવાહી કરવા કેમ નથી માગતા..? બીજ કંપનીઓ દ્વારા આજે ઠેર ઠેર બીજ ના વાયરો ગમે તેમ જોવા મળે છે. જ્યાં સુધી સોર્ટ સર્કિટ કે ધડાકો નહિ થાય ત્યાં સુધી વાયર બદલવાની ઈચ્છા નથી ધરાવતા. આજે હલકી અને ઉતરતી કક્ષાનો વાયર અને બીજ લોડ જોવા લાખો રૂપિયા વેતન અને રાજાશાહી જેવી સુવિધાઓ શા માટે આપવામાં આવે છે. સૌથી મોઘી બીજ ગુજરાત પ્રદેશ માં હોય છતા કાયદેસર તપાસ અધિકારીઓ શું કરે છે.? બીજ વપરાસ માટે
No comments:
Post a Comment