વિજલપોર નગરપાલિકા ના ચંદન તળાવ માં ગટરનો પાણી ...? જવાબદાર કૌણ...?
વિજલપોર નગરપાલિકાના ચંદન તળાવ માં છેલ્લા પાચ વર્ષનુ ગટરના પાણી જેમાં ત્રણ ત્રણ દિવસ સુધી ત્રણ નાગરિકોની લાશ અને ભૈસ કુતરો વગેરે જાનવરોની લાશ મળેલ હતી. જે ગંધ મારતો પાણી હોવાથી મૃત્યુ પામેલ છે. મળેલ માહિતી મુજબ સદર પાણી માં નહેરનો પાણી મિક્સ કરી ટુંક સમયમાં ફિલ્ટર કરી વિજલપોર નગરપાલિકાના રહીશોને પીવા માટે આપવામાં આવશે. શાસનના નેતાઓ અને પ્રશાસનના અધિકારીઓ પાસે કાયદેસર કેટલા અધિકારીઓ માં વિદ્વાન અને શૈક્ષણિક લાયકાત અનુભવનો ખજાનો છે એ એક કાબીલે તારીફ છે. એની એક ઝલક થી જ નાગરિકો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ હકીકત લક્ષી જાણકારી વિજલપોર નગરપાલિકાના ચીફ ઈજીનિયર અને ચીફ ઓફિસરશ્રી જે ગુજરાત સરકાર દ્વારા રહમ રાહે આવેલ છે ભૂતપૂર્વ નાયબ ઇજનેર સાહેબ અને ગાધીનગર અને સુરત નવસારી થી સદર બાબતે તપાસ કરવા આવેલ અધિકારીઓને કહેવામાં બતાવવા માં નિષ્ફળ જતા ગંદુ વાસ મારતુ ગટરનુ પાણી જે બહાર કાઢવાનો હતો હાલમા બંધ કરવામાં આવેલ છે. વિદ્વાનોના મંતવ્ય મુજબ ફિલ્ટર પાણી કરવા કોઇ પણ પ્લાન એક નિશ્ચિત માપ સુધી જ ફિલ્ટર કરી શકે છે. એવા ગટરનો પાણી અને દરેક પ્રકાર થી ઈન્ફેક્શન વાળુ પાણી કોઈ પણ રીતે પીવા લાયક થઈ શકે નહીં. જીયુડીસીના ઈજનેર રબીન્દ્ર ભાઈ પટેલ દ્વારા ટેલીફોનિક તપાસ કરતા સદર ગંદુ ગટરનો પાણી જીવ જંતુઓ સાપ અને કાચબો માછલીઓની જીવન રક્ષા માટે બંધ કરવામાં આવેલ છે. જેનો જવાબ માં નાગરિકોના મંતવ્યો અને નગરપાલિકા દ્વારા મળેલ માહિતી મુજબ સદર તળાવ સાંપ કે માછલીઓ માટે બનાવવા માં આવેલ નથી. જીયુડીસી અને વિજલપોર નગરપાલિકા જેના કામોથી આજે ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. હવે વિજલપોર નગરપાલિકાના નાગરિકો ઉપર એવા ફિલ્ટર પાણી દ્વારા પ્રયોગો કરવામાં આવશે. ભવિષ્ય માં વિજલપોર નગરપાલિકાના રહીશો જેમાં મોટા ભાગના નાગરિકો ગરીબી રેખાની નીચે અને મધ્યમ વર્ગીય નાગરિકો પાસે રોજગાર માટે પકોડા અને દારૂ શરાબના અડ્ડો સાથે મજુરી કામ કરી જીવી રહ્યા છે.એવા નાગરિકોને એવા ગટર અને માનવ લાશો જાનવરોની લાશો જોખમી પાણીના ફિલ્ટર કરી પીવાનુ પાણીના પ્રયોગથી જીવ જોખમીની જવાબદારી કૌણ લેશે ? એવા ગંભીર સવાલોના જવાબ કૌણ આપશે ? એ જોવાનું બાકી રહ્યુ....*
No comments:
Post a Comment