Thursday, November 28, 2019

નવસારી:-ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ કચેરી ....?

*નવસારી જિલ્લામાં ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ ની કામગીરી થી નાગરિકો ત્રાહિમામ*

*આજે વર્ષો થી નવસારી જિલ્લામાં ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ  કાર્યરત છે. પરંતુ જમીની હકીકતમાં એની કામગીરી ક્યાં થતી છે? એ શોધવુ લોખનના ચણા ચબાવવા બરાબર છે. ઠેર ઠેર ખુલ્લી ગટરનો પાણી થી ભયંકર દુર્ગંધ નિકળે છે. જેથી વાયુ પ્રદૂષણ થી મોટી મોટી બીમારીઓ ફેલાઈ રહી છે.નવસારી અને વિજલપોર નગરપાલિકાના કચરો એક જ સ્થળે ઠેલવાઈ રહ્યો છે. અને એમાં થી પણ ભયંકર વાયુ પ્રદૂષણ ફેલાઈ રહી છે.બીમારીઓ નો હબ નવસારી શહેર બની ગયુ છે.
ઠેર ઠેર  કચરો શહેરમાં જોવા મળે છે.પરંતુ અહીં અધિકારીઓ કયાં છે. એ સમજવો અઘરુ છે. મોટા ભાગે અધિકારીઓ સમયસર કચેરી માં પણ હાજર રહેતા નથી. અને સમય પહેલા કચેરીથી નિકળી જતા હોય છે. અને આજે ફરિયાદ કરવા પછી ફરિયાદ માં તપાસ કરી કાર્યવાહી કરવા બદલે મળેલ માહિતી મુજબ એની રોકણી કરી લેવામાં આવે છે. સરકાર એવા અધિકારીઓની તપાસ કેમ નથી કરી શકતી. લાખો રૂપિયા વેતન અને રાજાશાહી જેવી સુવિધાઓ માટે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. એ નાણાં ગરીબ આદિવાસી ખેડૂત દલિત શોષિત નાગરિકો ની મહેનત અને મસકકત ના છે. ગટરનો પાણી ટ્રીટમેન્ટ વગર નદિઓ માં નાખી શકાય નહીં. અને નવસારી ના માં પૂર્ણા નદી માં વર્ષો થી ઠાલવવામાં આવે છે. જેથી કાયદેસર સદર કચેરી ના અધિકારીઓ ને કાયદેસર સરકારી સેવાલય નો લાભ કેમ અજુ સુધી આપવામાં આવ્યો. એની તપાસ કયા અધિકારી કરશે. ગાધીનગરના અધિકારીઓ નવસારી જિલ્લામાં આવી તપાસ કેમ નથી કરી શકતા. આજે મોઘવારી બેરોજગારી અને મંદીના માહોલ માં એવા તમામ અધિકારીઓ ની તપાસ કરી બરતરફ કેમ ન કરવો? એવા ઘણા સવાલો લોક ચર્ચા થી મળી રહ્યો છે. ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી જે પોતે એક તજજ્ઞ છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારતમાં જયાં સુધી એવા અધિકારીઓ ને ફરજમુકત નહીં કરશે વિકાસ ની વાતો કરવો પણ ગુનો થસે. સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ ભ્રષ્ટાચાર નિવારણ કચેરીનો વિસ્તાર કરી પહેલા અધિકારીઓ ની તપાસ કરાવી યોગી સરકાર ની જેમ હવે એવા અધિકારીઓ ની તપાસ કરી કાર્યવાહી કરવો જોઈએ. જે આજે સમયની માંગ સાથે અત્યંત જરૂર છે.*

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...