Saturday, November 16, 2019

DGVCLનવસારીના એક ઈમાનદાર અધિકારીની કાબીલે તારીફ કામગીરીની એક ઝલક ...?

DGVCLનવસારીના એક ઈમાનદાર અધિકારીની કાબીલે તારીફ કામગીરીની એક ઝલક  ...?

                                       દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. સીસોદરાના નાયબ ઈજનેર શ્રી આશરે પાચ માસ અગાઉ એક ખેડૂત પાસે વીજ કનેક્શન માટે રૂપિયા ચાર હજાર થી વધુ રકમ ભરાવી કાયદા મુજબ છેલ્લે ૯૦ દિવસ  માં આપવા બદલે આજે ૧૭૦ દિવસે  પણ કનેક્શન આપેલ નથી. મળેલ માહિતી મુજબ સદર અધિકારી શ્રી કનેક્શન માટે ફકત તારીખો આપી રહ્યા છે. અને તારીખ પર તારીખ આપવાનો હેતુ શું છે ? એ જાણવો આજે એક સામાન્ય બાબત છે. સદર અધિકારીને ખબર જ નથી કે દરેક સ્થળે ગોઇ નથી નિકળતી ફેણિઓ પણ નિકળી શકે. ગુજરાત સરકાર ખેડૂતોના વિકાસ માટે રાત દિવસ મહેનત કરી રહી છે. કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. નવી નવી યોજનાઓ અને કૃષિ વિકાસ માટે અતિ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ થી ગુણવત્તા અને ઉત્પાદન માં વધારો કરવા માટે પણ કરોડો રૂપિયા ખર્ચ કરે છે. ખેડૂતોની આવક બમણી કરવાના એક યોજના જે ખરેખર સારી છે. ખેડૂતોના વિકાસ વગર વધતી આબાદી માટે અનાજ પુરૂ પાડવો પણ અસંભવ છે.આજે મોઘવારી મંદી બેરોજગારીનો જડ માં ભ્રષ્ટાચાર એક મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યો છે. સરકાર ગમે એ યોજનાઓ કે વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસિત કરે આજે જયાં સુધી એવા અધિકારીઓ માં ફેરફાર નહીં કરશે ત્યાં સુધી બદનામ જ થયા કરશે. આજે દર રોજ એકના એક (વર્ગ એકના કે બેના) અધિકારીઓ એસીબીના ગિરફત માં આવી રહ્યા છે. 
               ડીજીવીસીએલના મોટા ભાગના અધિકારીઓ ઈમાનદાર છે . કેમ કે નવસારી થી ગાંધીનગર સુધીના સદર કંપની માં કોઇ તપાસ કરનાર કાયદેસર અધિકારી જ નથી. જાણકારોના મંતવ્ય મુજબ ગુજરાત સરકાર આજે કાયદેસર તપાસ કરાવે ત્યારે મોટા ભાગના અધિકારીઓને સરકારી સેવાલય માં જ નજર આવશે. અને એક જાગૃત નાગરિક દ્વારા એક માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ માં દરેક કચેરીના પર્દાફાશ થઈ ચુક્યો છે. અને એમની સૌથી મોટી કચેરી માં ભ્રષ્ટાચારની તપાસ પુરાવો સાથે આપવામાં આવી છે. પરંતુ આજે નવ માસ પૂર્ણ થતા એક પણ અધિકારી તપાસ કરવાની હિંમત નથી કરી શકતો. અને સદર કંપની આજ સુધી સરકારના જન હિત કે ભ્રષ્ટાચાર ઉજાગર કરતા કાયદોને કચેરી માં દાખલ થવા માટે પ્રતિબંધ મુકેલ છે. 
                   નવસારી જિલ્લાના વર્તુળ કચેરી વલસાડના અધિકારીઓ .......માસી ભાઈ તરીકે કામ કરી રહ્યા છે. તપાસ કરાવાની ફરિયાદની જ રોકડી કરી હોય એવી લોક ચર્ચા ચાલી રહ્યુ છે. એક સામાન્ય નાગરિક દ્વારા નવસારી જિલ્લામાં એક અપીલની સુનવણી માં રૂબરૂ અપીલ અધિકારી સામે તમામ કાર્યપાલક અને નાયબ કાર્યપાલક ઈજનેરોની કાયદાની કલમ સાથે ભ્રષ્ટાચાર સાબિત કરવામાં આવ્યો છે. છતા મજબૂત અને ભ્રષ્ટાચાર માં સંડવાયેલ અધિકારીઓ આજ સુધી માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ માહિતી અપાવી શકયા નહિ.અરજદાર દ્વારા માગેલ માહિતી આપવા કે અપાવવાની સાથે જ એવા તમામ અધિકારીઓ જે આજે ઈમાનદારીનો કલર થી પોતે રંગરોશન છે.ભ્રષ્ટાચારની રોશની માં ધોવાઈ જશે.આરક્ષણ અને સેટિંગ ડોટકોમની નકલી વેબસાઇટ ઉપરનો સભ્યપદ રદ્દ થતા વાર નહીં લાગશે. ખોટા દસ્તાવેજો થી મોટા ભાગે આપેલ કનેક્શન માં જામીન મળવો મુશ્કેલ છે. 
                          દક્ષિણ ગુજરાત વીજ  કંપનીના અધિકારીઓ ખરેખર  નસીબદાર છે કે નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં કોઈ તપાસ કરનાર કે સક્ષમ  અધિકારી નથી. અન્યથા ખોટા દસ્તાવેજના આધારે આપેલ તમામ કનેક્શન માં સળિયા પાછળ પણ જગ્યા મળી શકે નહીં. નવસારી સીસોદરા ગામના નાયબ ઈજનેર શ્રીના કરનામા ઉજાગર થઈ રહ્યો છે. આજે આરક્ષણની બસ્તી માં બાપુના તસ્વીર થી ફાયદો મેળવી આવેલ અધિકારી ૯૦ દિવસના બદલે છ માસે પણ કનેક્શન ન આપનાર અધિકારી સામે પોતે વર્તુળ કચેરીના અધિકારીઓ કયા પગલા ભરશે એ જોવાનુ બાકી રહ્યુ..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...