Tuesday, November 5, 2019

ભ્રષ્ટાચાર માટે જવાબદારી અધિકારી કૌણ ..? ભ્રષ્ટાચારનો અધિકાર..!

નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ માં થતો ભ્રષ્ટાચાર માટે જવાબદારી અધિકારી કૌણ ..? 
        નવસારી જિલ્લામાં ગરીબો,યતીમો.અનાથો, આર્થિક પછાત ,બેરોજગારો, વિધવાઓ,અપંગો, વગેરેની સરકાર આજે ક્યાં છે..? શોધવો મુશ્કેલ છે. સરકાર ગમે એ યોજનાઓ માટે વચનો આપે..પરંતુ છેલ્લે " ઢાક કે તીન પાત"સરકાર માં પહેલાથી સંવિધાન મુજબ ભણતર ની જરૂર નથી. અને ઉપરથી જાતિવાદ અને આરક્ષણવાદ  સાથે ગાંધીવાદ આ ત્રણે વાદ આજે વિવાદ ભ્રષ્ટાચાર માટે મુખ્ય કારણો માનવજીવન માટે એક કલંક જેવો કામ કરે છે. નવસારી જિલ્લા માં મોટા ભાગે શાસન હોય કે પ્રશાસન ભ્રષ્ટાચાર કરવા માટે કોઈ મતભેદ કે મનભેદ નથી રાખતા.અને જાત પાત કે અન્ય એમા કોઈ પણ પ્રકાર નો વિરોધ નથી. ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવા માટે અહિં કોઈ પણ પક્ષપાત કે પાર્ટીવાદ નથી . અને આજે દેશ આજાદ થયા ૭૨ વર્ષ પૂર્ણ થયા છતા બે વખત જમવા માટે વ્યવ્સ્થા કરી શકે નહિ એવા રાજ્ય કે દેશ સંપન્ન કેવી રીતે કહી શકાય. ભોજન કા અધિકાર,શિક્ષાકા અધિકાર,સુરક્ષાકા અધિકાર, માં કોઈ પણ કાયદા કાનૂન કે સંવિધાન વગર ભ્રષ્ટાચાર કા અધિકાર સૌથી વધુ આગણ છે. ગુજરાત સરકાર પણ હવે એ ભ્રષ્ટાચારનો અધિકાર માટે વિચાર કરવો જોઈએ. નાગરિકો ની ફરિયાદ સાંભળવા માટે આજે કોઈ કાયદેસર અધિકારી કે નેતા ક્યાં છે. 
નવસારી જિલ્લાના પુરવઠા વિભાગની તપાસ માટે આજે સરકાર એક કાયમી ફોજ નિમણુંક કરી છે.અને લાખો  રૂપિયા દર વર્ષે ફકત તપાસ કરવા પાછડ ખર્ચ કરે છે. અને મોટા ભાગના સરકારી રાશન દુકાનો પાસે પ્રિંટર મશીન નથી. એ પણ આજે સાવિત થયેલ છે. અને મામલતદારશ્રીઓ કેમ તપાસ નથી કરી શકતા એ આજે જગ જાહેર છે. અને ઉપરોક્ત સમાચારમાં ઉજાગર થયેલ અહેવાલ થી અધિકારીઓના કામો અને ભ્રષ્ટાચાર  કાયદેસર છે કે કેમ..? એ સમજી શકાય  ..? જાણકારોના મંતવ્ય મુજબ અને  આધુનિક વૈજ્ઞાનિક મતાનુસાર આજ સુધી સરકારના દરેક કાયદાઓ થી નાગરિકોના ફાયદો થાય કે નહિ ..પરંતુ સરકારના અધિકારીઓ અને રાજનેતાઓની આવકમાં વધારો થાય છે ..એમા કોઈ શક નથી. જેથી ગમે એટલા ભ્રષ્ટાચાર થયા તપાસ કાયદેસર થઈ શકે નહિ..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...