Sunday, May 30, 2021

નવસારી જિલ્લા પંચાયત માં ગેરકાયદેસર એરકન્ડીશન કચેરીઓ અને વાહનોથી થી કઢાવવા માટે જવાબદાર કોણ..? કરોડો રૂપિયાનો ઉચાપત માં ફક્ત તલાટી કે સરપંચ ...!



નવસારી જિલ્લા પંચાયત માં ગેરકાયદેસર એરકન્ડીશન કચેરીઓ અને વાહનોથી થી કઢાવવા માટે જવાબદાર કોણ..?
ભ્રષ્ટાચાર અધિકાર અધિનિયમ ૧૯૮૬ લઘુત્તમ વેતન ધારો ૧૯૪૮
 નાગરિક અધિકાર અધિનિયમ
 શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય રોજગાર માટે સરકારનો કરોડો રૂપિયાના ખર્ચ કે જવાબદાર અધિકારીઓની કોરોના મહામારી માં અત્યંત જરૂર  

 કરોડો રૂપિયાનો ઉચાપત માં ફક્ત તલાટી કે સરપંચ ...! 

                         નવસારી જિલ્લામાં નાગરિકોની સંપૂર્ણ વસતીના આશરે 80થી 90% નાગરિકોની શિક્ષા, સુરક્ષા સ્વાસ્થ્ય, રોજગાર વગેરેની સંપૂર્ણ  જવાબદારી જિલ્લા પંચાયત હેઠળ છે.અને સૌથી વધુ પ્રમાણમાં સરકાર ખર્ચ કરે છે.એની સંપૂર્ણ તકેદારી અને જવાબદારી જિલ્લા પંચાયતના અધિકારીઓની છે.શાસન માં શૈક્ષણિક લાયકાત કે ઈમાનદાર અનુભવી નોન ક્રિમીનલ વગેરેની જરૂર હોતી નથી.મોટા ભાગે આજે 21વી સદી માં શાસન માં 12વી સદીના નેતાઓ જેવા જ રાજ કરી રહ્યા છે.જેથી સંવિધાન દ્વારા પ્રશાસનની જરૂર કરવામાં આવી. પરંતુ નવસારી જિલ્લામાં આજે વર્ષોથી સરકાર દ્વારા ફેરબદલ કરતા નવી નવી યોજનાઓ ખર્ચ કરતા કોઈ ફરક નજરે નથી આવતો.   જેમાં આજે વર્ષોથી મોટા ભાગના કચેરીઓમાં સરકારના અધિકારીઓ પોતે જ કરોડો રૂપિયાનો સરકારની તિજોરીથી ચૂનો લગાવી રહ્યો છે. અને સાબિત થયા હોવા છતા હજુ સુધી એરકન્ડીશન કઢાવવા  કે વેતનમાં થી  વસૂલ કરવા કાર્યવાહી કરવામાં આવતો નથી. અને મોટા ના ગેરકાયદેસર એસી ની સુવિધા ધરાવતા અધિકારીઓ પોતાના નામ પાછળ તાલુકા વિકાસ અધિકારી કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી લખે છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારીએને આજે કાયદોની અમલીકરણ કરવા ન ગમતો હોય ત્યારે એક તલાટી કમ મંત્રી જે તલાટી થી વધુ પોતાને મંત્રી માનતો હોય એ કરોડો રૂપિયાની ઉચાપત કરે એ ગુનો કરવો કેવી રીતે શક્ય નથી ? નવસારી જિલ્લા પંચાયત માં એક આરટીઆઇ થી મળેલ માહિતી મુજબ ભારતના સર્વોચ્ચ વિક્સિત પ્રદેશ ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય વિકાસ કમિશનર શ્રી એક વર્ષ અગાઉ પરિપત્ર જારી કરી હુકમ કર્યો છે કે એક માસ માં એરકન્ડીશન કચેરીઓ અને વાહનોથી કઢાવી આપેલ નમૂનો મુજબ માં જાણ કરવાનો રહેશે અને જે અધિકારી એ હુકમનો પાલન કરવા મા કોઈ પણ જાતનો ગુનો કરશે એના વેતનથી વસૂલ કરવામાં આવશે.પરંતુ આજે 15 માસ પૂર્ણ થતાં નવસારી જિલ્લા ના સદર અધિકારીઓ ગુજરાત રાજ્ય ના વિકાસ કમિશનર શ્રીના હુકમ નો પાલવ કરવા બદલે ઐસીતૈસી કરી રહ્યા છે.અને હુકમ ના પાલન કરાવનાર અધિકારીઓ પોતે ગેરકાયદેસર એસી કઢાવવા માં નિષ્ફળ ગયા છે. આજે કોરોના જેવી મહામારી માં કચેરી ઓ માં એસી આગમાં પેટ્રોલ નાખવા બરાબર છે.અને સરકાર આજે ભયંકર તંગી માં પસાર થઈ રહી છે. આર્થિક તંગી માં પસાર થતી સરકાર આજે વધુ દેવાદાર થઈ ગઈ છે. સરકાર ના મોટા ભાગના પરિપત્રો ની ઐસીતૈસી નવસારી જિલ્લા પંચાયત માં કરવામાં આવી રહી છે.જેથી એક માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ પ્રમુખ સદર બાબતે એક અરજદાર તરીકે એક અરજી આરટીઆઇ હેઠળ કરી હતી. નવસારી જિલ્લામાં દરેક અરજીઓ માં સુપ્રીમ કોર્ટના જ હુકમ બતાવનાર, આરક્ષણ કે બાપુ દર્શન થી નિમણૂંક અધિકારીઓ પાસે હિસાબ કિતાબ માં વિશેષ અનુભવીની કચેરી માં પહેલા નોટિસ ફટકારી હતી.પરંતુ ગુજરાતી ભાષા માં સ્પષ્ટ સમજી શકાય નહીં દરેક વખતે ગુમરાહ કરતો અધિકારી પાસે આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવી.આજે 30 દિવસ પછી પણ સદર અધિકારી ગેરકાયદેસર એરકન્ડીશન કચેરી થી  કાઢવા મા નિષ્ફળ થયા છે. માર્ગ અને મકાન દ્વારા સદર કચેરી માં એરકન્ડીશન લગાડવા મા આવેલ નથી.ત્યારે સરકારી કચેરી માં એરકન્ડીશન જે અધિકારીઓ સુવિધાનો પાત્ર નથી. એવી કચેરીઓમાં એનો ખર્ચ અને બીલ કોણ ચુકવેલ છે. હવે પોતાના વેતન થી સરકારની તિજોરી માં વીજળી બીલ અને એરકન્ડીશનનો સુવિધાનો પાત્ર ન હોવાથી ફરજ માં બેદરકારી સરકારી તિજોરી માં ગરીબો આદિવાસી દલિત વંચિત શોષિત ખેડૂતો મજુરો આર્થિક પછાતના રાત દિવસ મહેનત મસકકત અને ખુન પસીનાની કમાણીનો રૂપિયા પોતાની વ્યક્તિગત ખર્ચ માં સરકારી કચેરી માં વાપરવા માટે થયેલ પરિપત્ર મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે હવે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી હસ્તક્ષેપ કરવા માટે ભલામણ કરવામાં આવશે.એવી લોક ચર્ચા ચાલી રહી છે.


         નવસારી જિલ્લા પંચાયતના ચિખલી તાલુકા માં આશરે 86 લાખથી વધુ રકમ એક સરપંચ અને તલાટી કમ મંત્રી શ્રી ઉચાપત કરી છે.જેમા જાણકારો ના મંતવ્ય મુજબ અને 14મા નાણાં હેઠણ થતી કાર્યવાહી મુજબ દરેકે દરેક કામો માટે રોજકામ કરવામાં આવે છે. વધુ રકમ ઉપાડવા માટે તલાટી કે સરપંચ અધિકૃત નથી.મોટા ભાગે બેરોજગારી દૂર કરવા માટે એ નાણાં નો ઉપયોગ કરવામાં આવશે.અને જે તે ગામોને મજુરો ના એકાઉન્ટ માં જમા કરાવવા આદેશ સરકાર શ્રી દ્વારા કરવામાં આવશે એવા પરિપત્ર થયેલ છે.ટેન્ડરિગ પ્રક્રિયા ઠરાવ વગેરે કે મોનેટરિગ કરવા માટે વિસ્તરણ અધિકારી ઓવરસિયર સાથે તાલુકા વિકાસ અધિકારી વગેરે ની જવાબદારી છે. અને ચિખલી તાલુકા વિકાસ સહ આયોજન અધિકારી વર્ગ એકના સરકાર નિમણૂંક કરી છે. જેથી કરોડો રૂપિયા ની ઉચાપત કરવો ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત યોજના સરકાર ની એક વિશિષ્ટ યોજના છે. અને નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ જિલ્લા કમિટી માં સદસ્ય છે. અને જિલ્લા પંચાયત માં કરોડો રૂપિયા ના કોભાંડ માં સરકાર દ્વારા એક નવી કમિટી જેમાં અન્ય વિભાગો જેમાં અનુભવી મેજીસ્ટ્રેટ વગેરે નો સમાવેશ કરી કરાવવા જોઈએ.જેથી ખરેખર એ કોભાંડ માં મોટા માથાઓ કે અધિકારીઓનો સમાવેશ નો પર્દાફાશ થી શકે.લોક ચર્ચા મુજબ ડુપ્લીકેટ સહિ જેવા જવાબ ફક્ત એક ગુમરાહ કરતો જવાબ છે. આજનો આધુનિક વૈજ્ઞાનિક યુગમાં એવો તપાસ એક સામાન્ય છે. અને એવા કોભાંડ નવસારી જિલ્લા પંચાયત માં થવો એક સામાન્ય બાબત છે.હવે સમાચાર ની ગંભીરતા થી નોંધ લઈ નવસારી જિલ્લા ના સર્વોચ્ચ અધિકારી શ્રી ગેરકાયદેસર એરકન્ડીશન તત્કાલ કઢાવવા સાથે કરોડો રૂપિયાનો કોભાંડ બાબતે નવસારી જિલ્લા પંચાયત માં 14નાણા પંચ માં આવેલ તમામ રકમો ની ઓડિટ રિપોર્ટ તપાસ કરાવવા માટે પોતાના જિલ્લા માં એવા ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ ને સરકારી સેવાલયનો અધિક લાભ અપાવવા સાથે તમામ રકમ એવા અધિકારીઓ પાસે વસૂલ કરવા કાર્યવાહી કરશે અને એવા પારદર્શક વહીવટ  કામો કરવા માટે પ્રખ્યાત અધિકારી  એમના  એવી આશા અને અપેક્ષા રાખવામાં આવી રહી છે.


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...