નવસારી શહેરના હીરામેન્શન ચાલ શ્રી સિદ્ધી સાંઈ મંદિર સામે અર્બુદા ડેરી &સ્વીટની ભવ્ય શરૂઆત...
પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.આર.આર. મિશ્રાની ઉપસ્થિત માં ભવ્ય ઉદ્ઘાટન
નવસારી જિલ્લાના નવસારી રેલવે સ્ટેશન પાસે હીરામેન્સન ચાલ પાસે શ્રી સિદ્ધ સાંઈ મંદિર સામે અર્બુદા ડેરી અને સ્વીટની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. હીરા મેન્સન સાથે આજુ બાજુના વિસ્તારોના રહીશો માં શુદ્ધ દેશી ઘી છાસ દહીં મિઠાઈ માખણ વગેરેની શરૂઆત થી ખુશીનો માહોલ જોવા મળ્યુ.અને માં અર્બુદા માતાજીના આશીર્વાદ થી શરૂ થયેલ ડેરી માં પહેલા જ દિવસથી નાગરિકો સારી ખરીદી કરતા નજરે પડ્યા હતા. અને ડેરીના સંચાલક શ્રીઓ દરેક વસ્તુઓ સારા માં સારી અને તાજુ આપતા હોય છે.અને દરેક પ્રકારની મીઠાઈઓ પોતે જ બનાવતા હોય જેથી કોઈપણ પ્રકારની મિલાવટ થતી નથી.અને આજે કોરોના જેવી મહામારી માં ઈમ્યુનિટી પાવર માં શુદ્ધ દૂધ અને છાસ ઘી ની અત્યંત જરૂર છે. અર્બુદા ડેરીના સંચાલક શ્રીઓ વર્ષોથી નવસારી જિલ્લામાં ડેરીના દરેક પ્રકારના ચીજ વસ્તુઓ શુદ્ધ અને પ્રમાણિકનો વેચાણ કરતા હોય જેથી નજીક માં જ હવે દરેક ડેરી ઉત્પાદનો મળશે એ એક સારો સમાચાર છે.
No comments:
Post a Comment