Monday, May 10, 2021

ગુજરાત રાજ્ય માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક સમાચાર





નવસારી જિલ્લામાં આજે આંબા વાડી માં સારવાર કરવા તબીબો મજબૂર થયા છે.એક સામાન્ય હોસ્પિટલ નથી. અને સરકારના પરિપત્ર મુજબ નવસારી જિલ્લા પંચાયત માં દર મહિને ફક્ત દરેક કચેરી નો ગેરકાયદેસર એસી બંધ કરીએ ત્યારે દર મહિને એ ખર્ચે થી કેટલાક નાગરિકો ની સારવાર કરી જાન બચાવી શકીએ. અને આજે નવસારી જિલ્લા પંચાયત ના સર્વોચ્ચ અધિકારીઓ દરેક વિભાગ ના એ સમાચાર વાંચીને ખુશ થશે કે પોતાના કચેરી થી ગેરકાયદેસર એસી બંઘ કરશે એ જોવા માટે એક ટીમ ની રચના કરવામાં આવી છે. બિન જરૂરી હિસાબી અધિકારી દરેક મુદ્દે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે નો અહેવાલ દાખલા આપે છે. આજે બિનજરૂરી ગેરકાયદેસર સુવિધાઓ જેને સરકાર નથી આપી આજે પોતાની ફરજ સંબંધિત તમામ અધિકારીઓ બજાવશે ખરા....

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...