નવસારી જિલ્લા માં બેરોજગાર શિક્ષિત / અશિક્ષિત ભાઈ- બહેનોને સ્વરોજગાર માટે
સુવર્ણ તક
સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગોના ઉપચાર માટે
દેશી દવાઓ અને નૈસર્ગિક ઉપચાર
નવસારી જિલ્લા માં શિક્ષિત / અશિક્ષિત ભાઈ - બહેનો ને સરકાર રોજગાર આપવામાં અસફણ ગઈ છે . આજે પણ નવસારી જિલ્લામાં સરકારી કચેરીઓ માં મોટાભાગના કોમ્પ્યુટર ઓપરેટરો સિક્યુરિટી માં કામ કરતા ભાઈ -બહેનો ને લઘુત્તમ માસિક વેતન પણ આપવામાં આનાકાની કરતા જોવા મળી છે. સરકાર જ્યારે સરકારી કચેરીઓ માં કાયદાનો પાલન કરાવી નથી શકતી ત્યારે ખાનગી સંસ્થાઓમાં પાલન કરાવશે એ સમજવો અઘરૂ છે. નવસારી જિલ્લા માં લઘુત્તમ માસિક વેતન માટે ગુજરાત સરકાર મદદનીશ શ્રમ આયુક્ત ,સરકારી શ્રમ અધિકારી વગેરેની એક ફૌજની કાયદેસર રચના કરી છે. પરંતુ એ કચેરી ફકત ટાઈમ પાસ કેમ કરે છે . એ આજે દરેકને ખબર છે. સ્વરોજગાર માટે પ્રાયોજના વહીવટદાર કચેરી માં સરકાર કરોડો રૂપિયાના ફંડ આપે છે. પરંતુ એ કચેરીના અધિકારીઓ પણ માત્ર ગાંધી બાપુના દર્શન માત્ર કરી ફાઈલો માં જ રોજગાર આપી રહ્યા છે. જમીની હકીકત માં પકોડા રોજગાર જ નાગરિકો પાસે મળે છે. જેથી સરકાર પાસે રોજગાર ની કે નોકરીની આશા રાખવો અધિકારીઓની જેમ વિના મુલ્યે ટાઈમ પાસ કરવાનો છે.
નવસારી જિલ્લામાં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા સ્વરોજગાર માટે વિના મુલ્યે તાલીમ આપવામાં આવે છે. જેમા ધર્મ સમાજ રંગ ભેદ જાત-પાતના ભેદ ભાવ વગર દરેકને તાલીમ આપવામાં આવે છે. આ સમાચાર માં આપેલ મોબાઈલ નં. ઉપર સંપર્ક કરી આપ સૌ સહભાગી થઈ શકો છો.
નવસારી જિલ્લામાં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા સ્વરોજગાર માટે વિના મુલ્યે તાલીમ આપવામાં આવે છે. જેમા ધર્મ સમાજ રંગ ભેદ જાત-પાતના ભેદ ભાવ વગર દરેકને તાલીમ આપવામાં આવે છે. આ સમાચાર માં આપેલ મોબાઈલ નં. ઉપર સંપર્ક કરી આપ સૌ સહભાગી થઈ શકો છો.
સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગો માટે દેશી દવાઓ થી તદ્દન સહજ રીતે ઉપચાર કરવામાં આવશે...
મોદીકેર ટ્રેનિંગ સેંટર
ડો.આર.આર.મિશ્રા
પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા,
પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા,
કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત
દેશી દવા કુદરતી ઉપચાર કેન્દ્ર
અલકાપુરી સોસાયટી, વિજલપોર, નવસારી-૩૯૬૪૪૫ મોબાઈલ નં.9898630756 / 9227850786 / 9328014099 / Office:- 02637-280786
No comments:
Post a Comment