વ્યાજખોરોના નામ આપનારને સરકાર ગુપ્ત અને ઈનામની યોજના માટે સરકાર જાહેર કરે એવી યોજનાઓ સરકાર ચલાવે ત્યારે એનો ખરેખર પર્દાફાસ થસે એવુ જાણકાર વિદ્વાનોના મંતવ્યો મળેલ છે.
Wednesday, January 16, 2019
વ્યાજખોરોથી નવસારી જિલ્લામાં પણ નાગરિકો ત્રાહિમામ...
વ્યાજખોરોના નામ આપનારને સરકાર ગુપ્ત અને ઈનામની યોજના માટે સરકાર જાહેર કરે એવી યોજનાઓ સરકાર ચલાવે ત્યારે એનો ખરેખર પર્દાફાસ થસે એવુ જાણકાર વિદ્વાનોના મંતવ્યો મળેલ છે.
Saturday, January 12, 2019
સાઉથઝોન સુરત નગરપાલિકાઓની કચેરી સાથે તાબા હેઠળની તમામ નગરપાલિકાઓ માં જનહિત માટેના કાયદાઓ લકવાગ્રસ્ત...
Friday, January 11, 2019
नवसारी जिले मे उत्तर भारतीय नवयुवक मंडल द्वारा मनोकामना पूर्ण हनुमान जी मंदिर नवसारी स्टेशन पूर्व अखंड रामायण पाठ एवम भव्य भंडारा
નવસારી જિલ્લામાં લઘુતમ માસિક વેતન ધારો 1948 લકવાગ્રસ્ત ...! જવાબદાર કોણ...?
Monday, January 7, 2019
વિજલપોર નગરપાલિકાના વહીવટી કામગીરી માં ભ્રષ્ટાચાર ની સુગંધ
વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ત્રણ કરોડ છપ્પન લાખ રૂપિયા નો આરસીસી રોડ બિન જરૂરી સાવિત થયા. છતાં વિજલપોર નગરપાલિકા માં પ્રાથમિક સુવિધાઓ જેવા કે નાગરિકો માટે ચોખ્ખું પીવા લાયક પાણી જેવી ગંભીર સમસ્યા આરોગ્ય ની જીવન જરૂરિયાત ગંભીર સમસ્યા નો અભાવ હોવા છતા શિક્ષણ કે બેરોજગારી ની સમસ્યાઓ ને દૂર કરવામાં નિષ્ફળ છે. વિજલપોર સાથે નવસારી જીલ્લાના શાસન પ્રશાસન સારા માં સારું ડામર રોડ તોડીને બિન જરૂરી આરસીસી રોડ કોઇ પણ જાતના પ્લાન વગર બનાવી રહ્યા છે. અને જીલ્લા ના વહીવટી અધિકારી ઓ મોન બ્રત ધારણ કરી છે. હાલ મા જ મળેલ માહિતી મુજબ વિજલપોર નગરપાલિકા ગરીબ દલિત શોષિત મજલૂમો ની સરકાર ગરીબો દલિતો મજલૂમ નાગરિકો ના ખુન પસીના મહેનત મસકકત દ્વારા વેરા સ્વરૂપે લીધેલ નાણા ફકત પોતાની શેખી બધારવા માટે ઠરાવ કરી આશરે ત્રણ લાખ જેવી માતબર રકમ દાન કરી છે. અને વિજલપોર નગરપાલિકા માં દરેક કામો ભ્રષ્ટાચાર વગર થતો નથી અને નોટિસ આપી સરકાર સાથે નાગરિકો ને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. અને વિજલપોર નગરપાલિકા માં આજે વર્ષો થી કાયદેસર મુખ્ય અધિકારી ની નિમણૂંક કરવામાં આવતો નથી. જાણકારો દ્વારા મળેલી માહિતી મુજબ રહમરાહે નિમણૂંક અધિકારીઓ પાસે જાણકારી હોવા છતા શૈક્ષણિક લાયકાતની અછત અને બાપુ નો દર્શન સામે કાયદેસર કાર્યવાહી કરી શકતા નથી. સદર બાબતે તપાસ કરવા માટે ગુજરાત સરકાર પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ ની રચના કરી છે જેમાં અધિકારીઓ પાસે કોઈ સત્તા નથી . પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ સાઉથઝોન સુરત ની કચેરી માં કાયદા કાનૂન મુજબ કામો કરવા ગુનો સમજે છે. જેથી અરજીઓ આપનાર અરજદારો ને કોઈ જવાબ પણ ન આપી શકનાર કચેરી શોભાના ગાઠીયા સમાન છે. હવે ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ પોતે સરકારને બદનામ કરવા કમર કસી છે. જેના સમયની રાહ નાગરિકો જોઈ રહ્યા છે.
નવસારી :- નવસારી જિલ્લાના વિજલપોર શહેર માં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વરોજગારની ભવ્ય શરૂઆત
નવસારી જિલ્લા ના તમામ શિક્ષિત - અશિક્ષિત ભાઈ-બહેનો ને સ્વરોજગાર માં વિના મુલ્યે તાલીમ સાથે દર માસે સારા માં સારૂ આવક મેળવવા આમંત્રણ છે. વધુ વિગત નીચેના સરનામે માટે સંપર્ક કરવો..
Thursday, January 3, 2019
વલસાડ નગરપાલિકાના તપાસ અધિકારીઓ ઈમાનદાર છે......?
એમની તાબા હેઠણ 22 નગરપાલિકા છે. એકજ આરટીઆઇ માં સદર કચેરી સાથે તમામ ના પર્દાફાશ થયા. હવેે જાયે તો જાયે કહા.. જેેેવી હાલાત સદર કચેરીના અધિકારીઓની છે. રોજ રોજ સરકાર નવા કાયદો લાવે એની અમલીકરણ કરવા માટે કે કરાવવા માટે સરકાર પાસે કોઈ યોજના નથી. વ્યયવસ્થા પરિવર્તન માટે કોઈ યોજના નથી. હવે બધા નગરપાલિકાના અધિકારીઓ ને ખબર પડી ગયું કે સાઉથઝોન સુરતમાં સરકારના નિયંત્રણ અધિકારીઓ માં મોટા ભાગે ઈમાનદાર અધિકારીઓ એમની જેમ જ ઈમાનદાર છે. હવે તેરી ભી ચુપ મેરી ભી ચુપ જેવી કહેવત સાચી પડી છે. ભરુચ નગરપાલિકાના ચિફ ઓફિસર ભલે એક સારો ઈમાનદાર હોય એમને ઈમાનદારીનો ફળ મળી ચુક્યા છે. એ અજુ પણ તાજો છે. ઈમાનદારી કરવામાં જોખમ છે. બીજા મોટા અધિકારીઓ પોતાની નોકરી સાચવી રહ્યા છે. સરકાર માં પણ સૌથી વધુ ઈમાનદાર નેતાઓ છે. હવે કશું થશે નહિ. આમ નાગરિકો ભલે ત્રાહિમામ હોય. સરકાર ભલે બદનામ થાય. અહી અધિકારીઓને કશું ફરક પડે એ નજરે નથી આવતો.
Tuesday, January 1, 2019
સ્વરોજગાર
*હાર્દિક આમંત્રણ*
*આપસૌ ગુરૂ જનો ને સ્વદેશી અપનાવી દેશના વિકાસ સમૃદ્ધિ માં સહભાગી બનવા પોતાની સાથે પરિવાર સમાજ ધર્મ ગામ સાથે દેશની બધતી જનસંખ્યા દ્વારા બધતી બેરોજગારી ને દૂર કરવા માટે ના મિશન માં હાર્દિક સ્વાગત છે.*
*આપ શ્રી માનવજીવન માં સૌથી મહત્વ પૂર્ણ દેશના ભવિષ્યના નિર્માતાનો ભાગ ભજવી રહ્યા છો. અને આપ શ્રી સાથે અમોને સ્વદેશી અપનાઓ મિશનના માધ્યમ થી મળવાનો મોકો મળ્યું જેથી અમો ટીમ સાથે પોતાને શૌભાગ્યશાણી અને એક અદ્ભુત આનંદ અનુભવી રહ્યા છે.*
*આજે આપણો ભારત દેશ એક વિષમ પરિસ્થિતિ થી ગુજરી રહ્યા છે. જેમાં મોઘવારી ભ્રષ્ટાચાર શોષણ વગેરે થી સામાન્ય થી સર્વોચ્ચ દરેક નાગરિક ત્રાહિમામ જોવા મળી રહ્યો છે. એ બધા મોટા ભાગે બેરોજગારીનો એક ભાગ છે.*
*જેના અનુભવ આપ શ્રી પણ કરી રહ્યા છો. આજે આપણા દેશના મોટા ભાગના યુવાનો ભટકી રહ્યા છે. જેમાં સૌથી વધુ સંખ્યા આપણા શિક્ષિત યુવાનો અને યુવતીઓની છે. જેમાં શિક્ષિત બહનોના મોટા ભાગે શોષણના શિકાર થઈ રહી છે.*
*સ્વદેશી સાથે સ્વરોજગાર આજે એક મહત્વની ભૂમિકા ભજવી રહી છે. દરેકે દરેક વ્યક્તિ સ્વાવલંબી બને એ હેતુથી અમોને આપશ્રી સૌ ગુરૂ જનોની આજે દેશના તમામ યુવાનોને સૌથી મહત્વની જરૂર છે.*
*અમો સદર બાબતે એક નાનકડો પરંતુ મજબૂત ઇરાદો અને સંકલ્પ સાથે સ્વદેશી અપનાઓ ગ્રાહક સ્વરોજગાર મિશનની શરૂઆત કરી છે.*
*આપ સૌ ગુરૂ જનોનો સહકાર અને માર્ગદર્શન વગર અધુરુ છે.આપ સૌ ગુરુ જનો ને સદર અભિયાન માં એક ગુરૂ તરીકે સહભાગી અને માર્ગદર્શક તરીકે આપ સૌને હાર્દિક આમંત્રણ છે.*
*સહકાર સહ*
*ડો.આર.આર.મિશ્રા*
*પ્રમુખ - પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા ગુજરાત અલકાપુરી સોસાયટી શિવાજી ચોક પાસે વિજલપોર નવસારી*
*મો.9898630756*
*ઉપરોક્ત સરનામે આપ સૌ સ્વદેશી અપનાઓ ગ્રાહક સ્વરોજગાર મિશનની વિસ્તૃત જાણકારી મેળવવા એક વાર પધારવા વિનંતી.*
નવસારી જિલ્લામાં કલેકટર શ્રીની આરસીપીએસ તાલીમ
નવસારી જિલ્લામાં આરસીપીએસ 2013 ની તાલીમ કલેકટરશ્રીની કાબીલેતારીફ કામગીરી
નવસારી જિલ્લામાં આરસીપીએસ એકટ 2013 નવસારી જિલ્લાના એક પણ કચેરી ના અધિકારીઓ અમલવારી કરતા નથી. જે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા એક આરટીઆઇ થી સાવિત થયેલ હતી. નવસારી જીલ્લામાં પણ અન્ય જિલ્લાઓની જેમ આરટીઆઇ નો કાયદો પણ અજુ અમલમા નથી. અને કલેકટર કચેરી જ્યારે પોતે અમલ નથી કરતી જિલ્લાના ના તમામ મુખ્ય અધિકારીઓ અમલ નથી કરતા . અગાઉના નવસારી જિલ્લામાં કલેક્ટર શ્રી ડો. સંધ્યા ભુલ્લર જી આરટીઆઇ ની તાલીમ જિલ્લા ના તમામ અધિકારીઓ ને અપાવી હતો. અને વર્ષ 2018 ના છેલ્લે ડિસેમ્બર ના માસમા નવસારી જિલ્લા કલેક્ટર ડો. મોડિયા સાહેબ દ્વારા આરસીપીએસ 2013 ની તાલીમ અપાવેલ છે. જે ખરેખર કાબીલેતારીફ અને પ્રશંસનીય કામગીરી છે. જેના અનુસંધાન માં પર્યાવરણ માનવ અધિકાર સેસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે. નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ની સદર કામગીરી થી નવસારી ના જાગૃત નાગરિકો કાયદા ના જાણકારો અને વિદ્વાનો માં ખુશી ની લહેર જોવા મળી છે. સદર કાયદાના વિસ્તાર કરવામાં આવે તો ઘણા અધિકારીઓ અને વચેટિઆઓ દ્વારા ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવશે. અધિકારીઓ અને મુકર્રર અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર તદ્દન ઓછો થસે. અને વિદ્વાનો ના મંતવ્ય મુજબ મોટા ભાગના અધિકારી કાયદો ના અમલ કરશે. અથવા બેક ટુ પવેલિયન ..
નવસારી જીલ્લા ના અધિકારી ઓ કોઈ પણ સંજોગો માં આરસીપીએસ 2013 નો અમલ કરવા તૈયાર નથી. નવસારી જિલ્લા માં આજે પણ નવસારી જિલ્લા ના કલેકટર શ્રી ની કચેરી હોય કે જિલ્લા વિકાસ અધિકારી ની કચેરી લઘુતમ માસિક વેતન ધારો 1948 ના કાયદો અમલ કરવા રાજી થતા નથી. મળેલ માહિતી મુજબ સદર કાયદાઓ ગુજરાતી ભાષા મા નથી. કોન્ટ્રાક્ટ લેબર એક્ટ 1971 માં જોગવાઈ છે કે લઘુતમ માસિક વેતન નો મુખ્ય જવાબદારી પ્રિન્સિપલ એમ્પલાયર એટલે મુખ્ય અધિકારી ની છે. પરંતુ નવસારી જિલ્લાના અધિકારીઓ પોતે જ ભુલી ગયા કે એ લાખ રૂપિયા વેતન સરકાર આપે ત્યારે પણ એ માલિક નથી કહેવાતા. મોટી પગાર ધારક નાના કર્મચારીઓ ને નાના અધિકારીઓને નોકર સમજી ગયા.
નવસારી જીલ્લા જ નહીં એજ હાલત બાકી જિલ્લા ઓ ની પણ છે. સરકાર ગમે એ કાયદો લાવે પરંતુ જ્યાં સુધી વ્યવસ્થા પરિવર્તન નવેસર થી નહિ થસે વિકાસ ફકત અધિકારી ઓ ના હોદ્દો અને ફાઈલો માં રહેશે.
Thursday, December 27, 2018
स्वतंत्र भारत के जलते प्रश्न .....मन की चंचलता शुभत्व ...!
मन चंचल है और बिना अभ्यास और वैराग्य के वह कैसे थिर होगा?
यह बहुत महत्वपूर्ण प्रश्न है। और जिस ध्यान की साधना के लिए हम यहां इकट्ठे हुए हैं, उस साधना को समझने में भी बहुत सहयोगी होगा। इसलिए मैं थोड़ी सूक्ष्मता से इस संबंध में बात करना चाहूंगा।
पहली बात तो यह कि हजारों वर्ष से मनुष्य को समझाया गया है कि मन चंचल है और मन की चंचलता बहुत बुरी बात है। मैं आपको निवेदन करना चाहता हूं, मन निश्चित ही चंचल है, लेकिन मन की चंचलता बुरी बात नहीं है। मन की चंचलता उसके जीवंत होने का प्रमाण है। जहां जीवन है, वहां गति है; जहां जीवन नहीं है, जड़ता है, वहां कोई गति नहीं है। मन की चंचलता आपके जीवित होने का लक्षण है, जड़ होने का नहीं। मन की इस चंचलता से बचा जा सकता है, अगर हम किसी भांति जड़ हो जाएं। और बहुत रास्ते हैं मन को जड़ कर लेने के। जिन बातों को हम समझते हैं साधनाएं, उनमें से अधिकांश मन को जड़ करने के उपाय हैं। जैसे किसी भी एक शब्द की, नाम की निरंतर पुनरुक्ति, रिपीटीशन मन को जड़ता की तरफ ले जाता है। निश्चित ही उसकी चंचलता क्षीण हो जाती है। लेकिन चंचलता क्षीण हो जाना ही न तो कुछ पाने जैसी बात है, न कुछ पहुंचने जैसी स्थिति है।
गहरी नींद में भी मन की चंचलता शांत हो जाती है, गहरी मूर्च्छा में भी शांत हो जाती है, बहुत गहरे नशे में भी शांत हो जाती है। और इसीलिए दुनिया के बहुत से साधु और संन्यासियों के संप्रदाय नशा करने लगे हों, तो उसमें कुछ संबंध है। मन की चंचलता से ऊब कर नशे का प्रयोग शुरू हुआ। हिंदुस्तान में भी साधुओं के बहुत से पंथ गांजे, अफीम और दूसरे नशों का उपयोग करते हैं। क्योंकि गहरे नशे में मन की चंचलता रुक जाती है, गहरी मूर्च्छा में रुक जाती है, निद्रा में रुक जाती है।
चंचलता रोक लेना ही कोई अर्थ की बात नहीं है। चंचलता रुक जाना ही कोई बड़ी गहरी खोज नहीं है। और चंचलता को रोकने के जितने अभ्यास हैं, वे सब मनुष्य की बुद्धिमत्ता को, उसकी विज़डम को, उसकी इंटेलिजेंस को, उसकी समझ, उसकी अंडरस्टैंडिंग को, सबको क्षीण करते हैं, कम करते हैं। जड़ मस्तिष्क मेधावी नहीं रह जाता।
तो क्या मैं यह कहूं कि चंचलता बहुत शुभ है? निश्चित ही, चंचलता शुभ है, बहुत शुभ है। लेकिन चंचल तो विक्षिप्त का मन भी होता है, पागल का मन भी होता है। विक्षिप्त चंचलता शुभ नहीं है, पागल चंचलता शुभ नहीं है। चंचलता तो जीवन का लक्षण है। जहां गति है, वहां-वहां चंचलता होगी। लेकिन विक्षिप्त चंचलता—जैसे एक नदी समुद्र की तरफ जाती है, जीवित नदी समुद्र की तरफ बहेगी, गतिमान होगी। लेकिन कोई नदी अगर पागल हो जाए—अभी तक कोई नदी पागल हुई नहीं, आदमियों को छोड़ कर और कोई पागल होता ही नहीं है—तो कोई नदी अगर पागल हो जाए तो भी गति करेगी, कभी पूरब जाएगी, कभी दक्षिण जाएगी, कभी पश्चिम जाएगी, कभी उत्तर जाएगी और भटकेगी, अपने ही विरोधी रास्तों पर भटकेगी, सब तरह दौड़ेगी-धूपेगी, लेकिन सागर तक नहीं पहुंच पाएगी। तब उस गति को हम पागल गति कहेंगे। गति बुरी नहीं है, पागल गति बुरी है। आप यहां तक आए, बिना गति के आप यहां तक नहीं आते। लेकिन गति अगर आपकी पागल होती, तो आप पहले कहीं जाते थोड़ी दूर, फिर कहीं दूर जाते थोड़ी दूर, फिर लौट आते, फिर इस कोने से उस कोने तक जाते, फिर वापस हो जाते और भटकते एक पागल की तरह। तब आप कहीं पहुंच नहीं सकते थे।
वह मन जो पागल की भांति भटकता है, घातक है। लेकिन स्वयं गति घातक नहीं है। जिस मन में गति ही नहीं है, वह मन तो जड़ हो गया।
तो इस बात को थोड़ा ठीक से समझ लेना जरूरी है।
मैं गति और चंचलता के विरोध में नहीं हूं। मैं जड़ता के पक्ष में नहीं हूं। और हम दो ही तरह की बातें जानते हैं अभी, या तो विक्षिप्त मन की गति जानते हैं और या फिर राम-राम जपने वाले या माला फेरने वाले आदमी की जड़ता जानते हैं। इन दो के अतिरिक्त हम कोई तीसरी चीज नहीं जानते।
चाहिए ऐसा चित्त जो गतिमान हो, लेकिन विक्षिप्त न हो, पागल न हो। ऐसा चित्त कैसे पैदा हो, उसकी मैं बात करूं। उसके पहले यह भी निवेदन करूं कि मन की चंचलता के प्रति अत्यधिक विरोध का जो भाव है, वह योग्य नहीं है और न अनुग्रहपूर्ण है और न कृतज्ञतापूर्ण है। अगर मन गतिमान न हो और चंचल न हो, तो हम मन को न मालूम किस कूड़े-करकट पर उलझा दें और वहीं जीवन समाप्त हो जाए। लेकिन मन बड़ा साथी है, वह हर जगह से ऊबा देता है और आगे के लिए गतिमान कर देता है।
एक आदमी धन इकट्ठा करता है। कितना ही धन इकट्ठा कर ले, मन उसका राजी नहीं होता, इनकार कर देता है—इतने से कुछ भी न होगा। मन कहता है: और लाओ। वह और धन ले आए, मन फिर कहेगा: और लाओ। मन कितने ही धन पर तृप्त नहीं होता। कितना ही यश मिल जाए, मन तृप्त नहीं होता। कितनी ही शक्ति मिल जाए, मन तृप्त नहीं होता। यह मन की अतृप्ति बड़ी अदभुत है। अगर यह अतृप्ति न हो, तो दुनिया में कभी कोई आदमी आध्यात्मिक नहीं हो सकता है।
अगर बुद्ध का मन तृप्त हो जाता उस धन से जो उनके घर में उपलब्ध था और उस संपत्ति से और उस राज्य से जो उन्हें मिला था, तो फिर बुद्ध के जीवन में आध्यात्मिक क्रांति नहीं होती। लेकिन मन अतृप्त था और चंचल था, उन महलों से वह तृप्त न हुआ और वह मन आगे भागने लगा। इसलिए एक क्षण आया कि मन की अतृप्ति क्रांति बन गई। वह जो डिसकंटेंट है मन की, वह जो मन का असंतोष है, वही तो क्रांति बनता है, नहीं तो क्रांति कैसे होगी जीवन में? अगर मन चंचल न हो, तो धन से तृप्त हो जाएगा, भोग से तृप्त हो जाएगा, वासना से तृप्त हो जाएगा।
इसलिए मन की आप पर बड़ी कृपा है कि वह चंचल है और हर कहीं नहीं बैठ जाता है। वह परमात्मा के पहले कहीं भी बैठेगा नहीं, यह उसकी कृपा है। और जिस दिन वह बैठेगा, उस दिन ही इस कृपा को आप समझ पाएंगे कि मन मुझे यहां तक ले आया। -osho
Wednesday, December 26, 2018
સરકારના શ્રમ એવ જયતે યોજના માં નવસારી મફતલાલ મિલના મજદૂરો થયા બેરોજગાર..... સરકારી અધિકારીઓ અને યુનિયન પ્રમુખ ને ખબર નથી...જાયે તો જાયે કહા...?
નવસારી માં મફતલાલ બર્લિનગટન મિલના મજદુરો થયા બેરોજગાર ....જવાબદાર કૌણ...?
ગરીબોની સરકારના અધિકારીઓ ક્યાં છે...?
ગરીબોની સરકાર ના નેતાઓ ક્યાં છે...?
શ્રમ એવ જયતે સરકારની યોજના ક્યાં છે...?
ગુજરાતની એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જીલ્લામાં મફતલાલ શેઠ જેના નામ અને કામથી નવસારી આજે વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આજે વર્ષો થી હજારો મજદૂર મફતલાલ મીલમાં કામ કરતા હતા. આજે મળેલ માહિતી મુજબ સત્તાધારી અને વિરોધ પાર્ટીના નેતાઓ મળીને મફતલાલની નવી મિલથી કાયદા કાનુનની એસી કી તૈસી કરી મજદૂરો જે પહેલા થી જ મજબૂર હોય છે .જબરન પોતે જ છો માસ અગાઉની તારીખ ઉપર સહી કરાવી બેરોજગારોની લાઈન માં મુકી દીધા છે. અને સદર બાબતે સરકારના જાબાજ સરકારી લેબર કમિશનરને ખબર નથી. અને ખબર પડી ત્યારે એમની પાસે મફતલાલ મિલના વહીવટી સામે પર્દાફાશ થયા છતા કાયદેસર કાર્યવાહી કરવા કોઈ સત્તા નથી. એનો કારણ સમજી શકાય.પણ લખી શકાય નહીં. મફતલાલ શેઠના નામો જેના હોસ્પિટલમાં જેની એગ્રીકલ્ચર કોલેજ આજે દુનિયામાં બીજું સ્થાન ધરાવે છે એનો નામ આજે ક્યાં છે. આજે મફતલાલ શેઠની આત્મા પણ દુખી થતી હશે. ગાંધીનગરના અધિકારીઓ ને પણ માહિતી ઓ આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં મફતલાલ અને નવસારી કોટનમિલ સાથે ટાટા નવસારી જીલ્લામાં ગરીબોના ભગવાન હતી. એ બધી મિલો પણ કેવી રીતે બંધ થઈ એ દરેકને ખબર છે. અને ગુજરાત રાજ્યના સૌથી જુની યુનિયન મજુર મહાજન મંડળના પ્રમુખ અને કોંગ્રેસ પાર્ટીના મુખ્ય સૂત્રધાર હાલાકિ જીતથી જનતા એ દૂર રાખી હતી. એવા જાબાજ અનુભવી શૈક્ષણિક લાયકાત ધરાવતા મહામહિમ કાયદા કાનૂનનો વિશેષ જાણકારને સદર બાબતે ખબર નથી. ટેલિફોન ઉપર એક સંત મહાત્મા જેવા જવાબો આપેલ હતા. એમને કશુ ખબર નથી. સમય બલવાન છે. સમય એ કદાચ એમને જવાબ આપી છે. દ.ગુ.બીજ કંપની લી. ના કરોડો રુપિયાના બીજ બીલ બાકી છે.આજે વર્ષો થી નામદાર કોર્ટમાં કેસ ચાલે છે. એમની સામે કોઈ પણ પત્રકાર લખે ત્યારે બીજી રીતે જવાબ આપે છે. એટલે જાબાજ મહાન વિદ્વાન જેવા શબ્દો થી પરિભાષિત કરવો જરૂરી છે.અને મફતલાલના મજદૂરોને એક ઝટકે નોટિસ વગર કાઢી છે. એમને ખબર નથી. આજે સરકાર માં કોઈ અધિકારી એવા નથી જે કાયદેસર કાર્યવાહી કરી શકે પરંતુ સમય પરિવર્તન શીલ છે. અને એના જવાબો આપવો પડશે મજદૂરોને બેરોજગાર કરવા માં જે પણ હશે એનો સમય જવાબ માગશે એવા બેરોજગાર ભાઇયોના વકત્વયો થી આજે મફતલાલ શેઠભી દુખી હશે. શાસન પ્રશાસનની મિલીભગતનો દાખલો એતિહાસિક અને દુખદ છે જેની નોધ આજે સૌને લેવી જોઈએ...
Monday, December 24, 2018
નવસારી જિલ્લામાં પહેલીવાર શિક્ષિત બેરોજગાર યુવાનો માટે સુવર્ણતક
આજે દેશની સૌથી મહત્વની સમસ્યા છે બેરોજગારી .
નવસારી જીલ્લામાં વિજલપોર શહેરમાં પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા સૌથી ઝડપી વિકસિત રોજગાર ડાયરેક્ટ સેલિગ નેટવર્ક માર્કેટિંગ જેને આજે દુનિયામાં સૌથી વિકસિત અને સમૃદ્ધ દેશો વર્ષો થી શરૂ કરી પોતાના દેશ ને બેરોજગારી થી મુક્ત કરી રહ્યા છે અને ભારત દેશ ની રાજધાની દિલ્હીમાં નેટવર્ક માર્કેટિંગ માટે માન્ય યુનિવર્સિટી માં શરૂ કરી છે. એ આજે ગુજરાત ની સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં શરૂ કરેલ છે. અહીં કોઈ પણ જાતના ધર્મ કે જાત પાત અમીર ગરીબ ના ભેદભાવ વગર તાલીમ આપવામાં આવી રહ્યો છે. અને સરકારી ખાનગી કે અન્ય તમામ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો અને યુવતીઓ ને પ્રાથમિકતા આપવામાં આવે છે.
વધુ વિગત માટે સંપર્ક કરો
ડો.મિશ્રા
પ્રદેશ અધ્યક્ષ
પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા વિજલપોર નવસારી મો. 9898630756
Saturday, December 22, 2018
નવસારી જિલ્લા જલસ્ત્રાવ વિકાસ એકમ માં કર્મચારીઓના શોષણ ..જવાબદાર કૌણ...?
નવસારી જિલ્લામાં જિલ્લા જલસ્ત્રાવ વિકાસ એકમ માં વર્ષોથી કર્મચારીઓ ને લઘુત્તમ માસિક વેતનધારો 1948 મુજબ વેતન કે અન્ર સુવિધાઓ આપવામાં નથી આવતી. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા ના પ્રદેશ અધ્યક્ષ દ્વારા તપાસ કરતા એક અરજી સદર બાબતે કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ .પરંતુ અહીં કોઈ પણ કાર્યવાહી કે કચેરી માં કર્મચારીઓ ને લઘુતમ માસિક વેતન આપવામાં આવતો નથી. અને હવે સદર બાબતે આરટીઆઇ દ્વારા માહિતી માગવામાં આવેલ છે. અને સદર કચેરી ના અધિકારીઓ સદર બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં છટકબારી કરી રહ્યાં છે. અને ગાધીનગર ની કચેરી ના સંબંધિત અધિકારી શ્રી સદર બાબતે ફરિયાદ સાભળવા પણ તૈયાર નથી. આજે સદર કચેરીઓ ના તમામ અધિકારીઓ ને જાણવું જરૂરી છે કે એમને મળતી તમામ સુવિધાઓ અને લાખો રૂપિયા વેતન સાથે રાજા શાહી જેવી સુવિધાઓ સરકાર ના કાયદાઓના પાલન કરવા માટે છે. સરકાર ને બદનામ કરવા માટે નથી. ગરીબ દલિત શોષિત મજલુમ જેવા શબ્દો ને ફાઇલો થી બહાર એના ઉપર રાત દિવસ મહેનત મસકકત કરતી સરકાર ને અધિકારીઓ લઘુતમ માસિક વેતન પણ ન આપી સરકાર ને બદનામ અધિકારીઓ કરી રહ્યા છે. હવે સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ સદર કચેરી માં લઘુતમ માસિક વેતન ના કાયદોની અમલીકરણ કરાવશે એ જોવાનું બાકી રહ્યુ.
Friday, December 21, 2018
स्वस्थ भारत समृद्ध भारत मे आयुर्वेद स्वदेशी ....!
स्वस्थ भारत समृद्ध भारत
*1947 के पहले अंग्रेजों के गुलाम अब अंग्रेजी दवाओं के*
भारत मे आज सबसे ज्यादा मृत्यु डायबिटीज, हार्ट ,केन्सर और उससे ज्यादा इन सभी रोगो मे उपयोग की जाने वाली अंग्रेजी दवाओं के साइड इफेक्ट से हो रही है। और आज इन सभी से बचना मुश्किल है। इसमें सबसे ज्यादा भूमिका चिकित्सको की है। एक सर्वे रिपोर्ट के मुताबिक जहाँ जहाँ डाक्टरों ने हडताल की उस समय मृत्यु दर घट गई।और वापस हडताल खत्म होने के बाद मृत्यु दर पुनः उसी दर पर आ गई। आज इस खेल को समझना हम सभी के लिये बहुत जरूरी है। हालत यहां तक बिगड़ गई कि आज हमारे एलोपैथी चिकित्सक भी हमारे पौराणिक चिकित्सा पद्धति और इस खेल को भूल ही गये। और खुद इस खतरनाक खेल मे खुद भी फस चुके है। गुजरात के मुख्यमंत्री श्री ने एक बार फिर अपने आयुर्वेद को एक मिशन के तौर पर लेने का संकल्प लिया जिससे हमारे आयुर्वेद और उससे जुडे चिकित्सको को फिर से बल मिला है। और आयुर्वेद चिकित्सा पद्धति उनका आभार व्यक्त करती है।
आइए अब हम कुछ प्रमाण के साथ एलोपैथी और आयुर्वेद के भेद को समझने की समझने की कोशिश करते है। एलोपैथी की कोई भी एक दवा नही जिसके कई साइड इफेक्ट नही हो। किसी भी बीमारी को ठीक करने की कोई गारंटी नहीं है परंतु उसके लंबे प्रयोग से बहुत सारी बीमारी होगी यह अवश्य देखा गया है। मसलन आज हम एक सबसे प्रसिध्द पेरासिटामोल जिसे लगभग सभी बीमारियों पर और सभी घरो मे यहाँ तक कि राशन की दुकानों मे भी बेचा जा रहा है। उसे हम क्रोसीन, विक्स एक्सन 500 , कालपोल वगेरे विभिन्न नामों से जानते है। इस दवा मे लीवर खराब होगा । अब सिर दर्द अथवा सामान्य दर्द बुखार को कइ तरह से ठीक किया जा सकता है।परंतु लीवर खराब होने के बाद ठीक होने मे काफी समय ही नहीं बल्कि उसके उपचार मे एलोपैथी दवाओं के साइड इफ़ेक्ट से तीसरी भयानक बीमारी पैदा हो जाती है। और इसी क्रम मे आगे मृत्यु बिनजरूरी हो रही है। फिर हम वापस धर्म से जोडकर जवाब देते है। जो सर्वथा गलत है। आइये अपने आयुर्वेद मे इसके कीमियो को फिर से जो अनादि काल से है। उसको पुनः शुरू करें।
और दूसरी तरफ हमारे आयुर्वेद की दवाए एकदम शुद्ध है। यदि उनको ठीक ढंग से प्रयोग करें फिर वह अपना प्रभाव भी दिखाती है साथ उनके साईड इफेक्ट इतना बढियां होता है कि हमारे शरीर मे बहुत सारी बीमारी यो को ठीक कर देती है। जैसे एक खरीदो और दस मुफ्त मे ले जाओ।
आयुर्वेद और हमारे प्राकृतिक चिकित्सा पद्धति से हमारे साथ देश का लाखो करोड रूपया जो हर महीने विदेशो मे जा रहा है उसकी बचत भी होगी हमारा देश बहुत जल्द समृद्धता के लिये आगे बढने लगेगा। साथ ही हमारे भाईयो बहनों को बहुत बडा रोजगार मिलेगा।
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...
-
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત નવસારી જિલ્લા પંચાયત માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
