વલસાડ નગરપાલિકાના તપાસ અધિકારીઓ ઈમાનદાર છે......?
પ્રાદેશિક કમિશનર સાઉથઝોન સુરતમા પહેલા જ કાયદેસર શૈક્ષણિક લાયકાત અને અનુભવી અધિકારીઓ નિમણુક થયેલા છે. આજે સદર કચેરીના અધિકારીઓ પોતે જ ગુજરાત સરકારના કોઇ પણ કાયદાની અમલવારી કરવામાં ગુનો સમજે છે. અધિક કલેકટર શ્રી પાસે બ્રહ્મ શક્તિ છે. ગમે એ ગુનો કરે કોઈ એમને કશું બોલી શકે કે કરી શકે નહીં. અપીલ સત્તા અધિકારી કે નિયંત્રણ અધિકારી પોતે વર્ગ એકના અધિકારી લખે છે .એક આરટીઆઇ માં એમની બધાની ડિગ્રી શૈક્ષણિક લાયકાત માગવામાં આવી ત્યારે સદર અધિકારી ઓ પોતાના બચાવ માં કાયદો શોધતા થયા. એ બધા પાસે કોઈ લાયકાત છે કે કેમ ..એ કાયદાની ચોપડી માં નથી.
એમની તાબા હેઠણ 22 નગરપાલિકા છે. એકજ આરટીઆઇ માં સદર કચેરી સાથે તમામ ના પર્દાફાશ થયા. હવેે જાયે તો જાયે કહા.. જેેેવી હાલાત સદર કચેરીના અધિકારીઓની છે. રોજ રોજ સરકાર નવા કાયદો લાવે એની અમલીકરણ કરવા માટે કે કરાવવા માટે સરકાર પાસે કોઈ યોજના નથી. વ્યયવસ્થા પરિવર્તન માટે કોઈ યોજના નથી. હવે બધા નગરપાલિકાના અધિકારીઓ ને ખબર પડી ગયું કે સાઉથઝોન સુરતમાં સરકારના નિયંત્રણ અધિકારીઓ માં મોટા ભાગે ઈમાનદાર અધિકારીઓ એમની જેમ જ ઈમાનદાર છે. હવે તેરી ભી ચુપ મેરી ભી ચુપ જેવી કહેવત સાચી પડી છે. ભરુચ નગરપાલિકાના ચિફ ઓફિસર ભલે એક સારો ઈમાનદાર હોય એમને ઈમાનદારીનો ફળ મળી ચુક્યા છે. એ અજુ પણ તાજો છે. ઈમાનદારી કરવામાં જોખમ છે. બીજા મોટા અધિકારીઓ પોતાની નોકરી સાચવી રહ્યા છે. સરકાર માં પણ સૌથી વધુ ઈમાનદાર નેતાઓ છે. હવે કશું થશે નહિ. આમ નાગરિકો ભલે ત્રાહિમામ હોય. સરકાર ભલે બદનામ થાય. અહી અધિકારીઓને કશું ફરક પડે એ નજરે નથી આવતો.

No comments:
Post a Comment