વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ત્રણ કરોડ છપ્પન લાખ રૂપિયા નો આરસીસી રોડ બિન જરૂરી સાવિત થયા. છતાં વિજલપોર નગરપાલિકા માં પ્રાથમિક સુવિધાઓ જેવા કે નાગરિકો માટે ચોખ્ખું પીવા લાયક પાણી જેવી ગંભીર સમસ્યા આરોગ્ય ની જીવન જરૂરિયાત ગંભીર સમસ્યા નો અભાવ હોવા છતા શિક્ષણ કે બેરોજગારી ની સમસ્યાઓ ને દૂર કરવામાં નિષ્ફળ છે. વિજલપોર સાથે નવસારી જીલ્લાના શાસન પ્રશાસન સારા માં સારું ડામર રોડ તોડીને બિન જરૂરી આરસીસી રોડ કોઇ પણ જાતના પ્લાન વગર બનાવી રહ્યા છે. અને જીલ્લા ના વહીવટી અધિકારી ઓ મોન બ્રત ધારણ કરી છે. હાલ મા જ મળેલ માહિતી મુજબ વિજલપોર નગરપાલિકા ગરીબ દલિત શોષિત મજલૂમો ની સરકાર ગરીબો દલિતો મજલૂમ નાગરિકો ના ખુન પસીના મહેનત મસકકત દ્વારા વેરા સ્વરૂપે લીધેલ નાણા ફકત પોતાની શેખી બધારવા માટે ઠરાવ કરી આશરે ત્રણ લાખ જેવી માતબર રકમ દાન કરી છે. અને વિજલપોર નગરપાલિકા માં દરેક કામો ભ્રષ્ટાચાર વગર થતો નથી અને નોટિસ આપી સરકાર સાથે નાગરિકો ને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. અને વિજલપોર નગરપાલિકા માં આજે વર્ષો થી કાયદેસર મુખ્ય અધિકારી ની નિમણૂંક કરવામાં આવતો નથી. જાણકારો દ્વારા મળેલી માહિતી મુજબ રહમરાહે નિમણૂંક અધિકારીઓ પાસે જાણકારી હોવા છતા શૈક્ષણિક લાયકાતની અછત અને બાપુ નો દર્શન સામે કાયદેસર કાર્યવાહી કરી શકતા નથી. સદર બાબતે તપાસ કરવા માટે ગુજરાત સરકાર પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ ની રચના કરી છે જેમાં અધિકારીઓ પાસે કોઈ સત્તા નથી . પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ સાઉથઝોન સુરત ની કચેરી માં કાયદા કાનૂન મુજબ કામો કરવા ગુનો સમજે છે. જેથી અરજીઓ આપનાર અરજદારો ને કોઈ જવાબ પણ ન આપી શકનાર કચેરી શોભાના ગાઠીયા સમાન છે. હવે ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ પોતે સરકારને બદનામ કરવા કમર કસી છે. જેના સમયની રાહ નાગરિકો જોઈ રહ્યા છે.
Subscribe to:
Post Comments (Atom)
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....! આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી...
No comments:
Post a Comment