નવસારી જિલ્લામાં આરસીપીએસ 2013 ની તાલીમ કલેકટરશ્રીની કાબીલેતારીફ કામગીરી
નવસારી જિલ્લામાં આરસીપીએસ એકટ 2013 નવસારી જિલ્લાના એક પણ કચેરી ના અધિકારીઓ અમલવારી કરતા નથી. જે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા એક આરટીઆઇ થી સાવિત થયેલ હતી. નવસારી જીલ્લામાં પણ અન્ય જિલ્લાઓની જેમ આરટીઆઇ નો કાયદો પણ અજુ અમલમા નથી. અને કલેકટર કચેરી જ્યારે પોતે અમલ નથી કરતી જિલ્લાના ના તમામ મુખ્ય અધિકારીઓ અમલ નથી કરતા . અગાઉના નવસારી જિલ્લામાં કલેક્ટર શ્રી ડો. સંધ્યા ભુલ્લર જી આરટીઆઇ ની તાલીમ જિલ્લા ના તમામ અધિકારીઓ ને અપાવી હતો. અને વર્ષ 2018 ના છેલ્લે ડિસેમ્બર ના માસમા નવસારી જિલ્લા કલેક્ટર ડો. મોડિયા સાહેબ દ્વારા આરસીપીએસ 2013 ની તાલીમ અપાવેલ છે. જે ખરેખર કાબીલેતારીફ અને પ્રશંસનીય કામગીરી છે. જેના અનુસંધાન માં પર્યાવરણ માનવ અધિકાર સેસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે. નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ની સદર કામગીરી થી નવસારી ના જાગૃત નાગરિકો કાયદા ના જાણકારો અને વિદ્વાનો માં ખુશી ની લહેર જોવા મળી છે. સદર કાયદાના વિસ્તાર કરવામાં આવે તો ઘણા અધિકારીઓ અને વચેટિઆઓ દ્વારા ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવશે. અધિકારીઓ અને મુકર્રર અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર તદ્દન ઓછો થસે. અને વિદ્વાનો ના મંતવ્ય મુજબ મોટા ભાગના અધિકારી કાયદો ના અમલ કરશે. અથવા બેક ટુ પવેલિયન ..
નવસારી જીલ્લા ના અધિકારી ઓ કોઈ પણ સંજોગો માં આરસીપીએસ 2013 નો અમલ કરવા તૈયાર નથી. નવસારી જિલ્લા માં આજે પણ નવસારી જિલ્લા ના કલેકટર શ્રી ની કચેરી હોય કે જિલ્લા વિકાસ અધિકારી ની કચેરી લઘુતમ માસિક વેતન ધારો 1948 ના કાયદો અમલ કરવા રાજી થતા નથી. મળેલ માહિતી મુજબ સદર કાયદાઓ ગુજરાતી ભાષા મા નથી. કોન્ટ્રાક્ટ લેબર એક્ટ 1971 માં જોગવાઈ છે કે લઘુતમ માસિક વેતન નો મુખ્ય જવાબદારી પ્રિન્સિપલ એમ્પલાયર એટલે મુખ્ય અધિકારી ની છે. પરંતુ નવસારી જિલ્લાના અધિકારીઓ પોતે જ ભુલી ગયા કે એ લાખ રૂપિયા વેતન સરકાર આપે ત્યારે પણ એ માલિક નથી કહેવાતા. મોટી પગાર ધારક નાના કર્મચારીઓ ને નાના અધિકારીઓને નોકર સમજી ગયા.
નવસારી જીલ્લા જ નહીં એજ હાલત બાકી જિલ્લા ઓ ની પણ છે. સરકાર ગમે એ કાયદો લાવે પરંતુ જ્યાં સુધી વ્યવસ્થા પરિવર્તન નવેસર થી નહિ થસે વિકાસ ફકત અધિકારી ઓ ના હોદ્દો અને ફાઈલો માં રહેશે.
Tuesday, January 1, 2019
નવસારી જિલ્લામાં કલેકટર શ્રીની આરસીપીએસ તાલીમ
Subscribe to:
Post Comments (Atom)
નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ
નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...

-
नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
No comments:
Post a Comment