*હાર્દિક આમંત્રણ*
*આપસૌ ગુરૂ જનો ને સ્વદેશી અપનાવી દેશના વિકાસ સમૃદ્ધિ માં સહભાગી બનવા પોતાની સાથે પરિવાર સમાજ ધર્મ ગામ સાથે દેશની બધતી જનસંખ્યા દ્વારા બધતી બેરોજગારી ને દૂર કરવા માટે ના મિશન માં હાર્દિક સ્વાગત છે.*
*આપ શ્રી માનવજીવન માં સૌથી મહત્વ પૂર્ણ દેશના ભવિષ્યના નિર્માતાનો ભાગ ભજવી રહ્યા છો. અને આપ શ્રી સાથે અમોને સ્વદેશી અપનાઓ મિશનના માધ્યમ થી મળવાનો મોકો મળ્યું જેથી અમો ટીમ સાથે પોતાને શૌભાગ્યશાણી અને એક અદ્ભુત આનંદ અનુભવી રહ્યા છે.*
*આજે આપણો ભારત દેશ એક વિષમ પરિસ્થિતિ થી ગુજરી રહ્યા છે. જેમાં મોઘવારી ભ્રષ્ટાચાર શોષણ વગેરે થી સામાન્ય થી સર્વોચ્ચ દરેક નાગરિક ત્રાહિમામ જોવા મળી રહ્યો છે. એ બધા મોટા ભાગે બેરોજગારીનો એક ભાગ છે.*
*જેના અનુભવ આપ શ્રી પણ કરી રહ્યા છો. આજે આપણા દેશના મોટા ભાગના યુવાનો ભટકી રહ્યા છે. જેમાં સૌથી વધુ સંખ્યા આપણા શિક્ષિત યુવાનો અને યુવતીઓની છે. જેમાં શિક્ષિત બહનોના મોટા ભાગે શોષણના શિકાર થઈ રહી છે.*
*સ્વદેશી સાથે સ્વરોજગાર આજે એક મહત્વની ભૂમિકા ભજવી રહી છે. દરેકે દરેક વ્યક્તિ સ્વાવલંબી બને એ હેતુથી અમોને આપશ્રી સૌ ગુરૂ જનોની આજે દેશના તમામ યુવાનોને સૌથી મહત્વની જરૂર છે.*
*અમો સદર બાબતે એક નાનકડો પરંતુ મજબૂત ઇરાદો અને સંકલ્પ સાથે સ્વદેશી અપનાઓ ગ્રાહક સ્વરોજગાર મિશનની શરૂઆત કરી છે.*
*આપ સૌ ગુરૂ જનોનો સહકાર અને માર્ગદર્શન વગર અધુરુ છે.આપ સૌ ગુરુ જનો ને સદર અભિયાન માં એક ગુરૂ તરીકે સહભાગી અને માર્ગદર્શક તરીકે આપ સૌને હાર્દિક આમંત્રણ છે.*
*સહકાર સહ*
*ડો.આર.આર.મિશ્રા*
*પ્રમુખ - પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા ગુજરાત અલકાપુરી સોસાયટી શિવાજી ચોક પાસે વિજલપોર નવસારી*
*મો.9898630756*
*ઉપરોક્ત સરનામે આપ સૌ સ્વદેશી અપનાઓ ગ્રાહક સ્વરોજગાર મિશનની વિસ્તૃત જાણકારી મેળવવા એક વાર પધારવા વિનંતી.*
No comments:
Post a Comment