આજે દેશમાં સૌથી મહત્વ નો મુદ્દો છે બેરોજગારી . મોઘવારી ભ્રષ્ટાચાર આરક્ષણ શોષણ આજે ચરમસીમા ઉપર છ. આજે ધાર્મિક ભેદભાવ રંગભેદ રાજનીતિ માં પોતાના સ્થાન મેળવી છે. સ્વાસ્થ્ય સુરક્ષા શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. ભારતદેશના નાગરિકો અન્ય દેશો માં કાયમી ધોરણે વસવાટ કરી રહ્યા છે. અને દેશ માં જ સામાન્ય થી સર્વોચ્ચ સુધી નાગરિકો પોતાના ગામ થી શહેરમાં પ્રાથમિક જરૂરિયાત પુરી કરવા માટે શહેર માં જવા મજબૂર થઈ મોટા પ્રમાણ માં આવી રહ્યા છે. ગરીબ મજદૂર દલિત શોષિત વંચિત પણ ભ્રષ્ટાચાર થી ત્રાહિમામ છે. જેમા સૌથી મહત્વ નો મુદ્દો છે બેરોજગારી......
આજે જીવન જરૂરિયાતની મોટા ભાગની વસ્તુઓ ના મોટા પ્રમાણ માં દેશ માં જ નિર્મિત હોવા છતા માલિક વિદેશના હોવાથી નાણા વિદેશો માં જાય છે. જેથી આજે ફરી થી સ્વદેશી માત્ર એક વિકલ્પ છે. સ્વાસ્થ્ય માટે સ્વદેશી સિવાય કોઇ વિકલ્પ નથી.
નવસારી જિલ્લામાં સ્વરોજગાર માટે ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. જેમાં જીવન જરૂરિયાત ની વસ્તુઓ દવાઓ સવારથી શરૂ થતી મોટા ભાગની વસ્તુઓ ની ખરીદી કરી સારા માં સારી આવક મેળવી શકાય છે. નવસારી જિલ્લા થી પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા અને કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વરોજગાર માટે બિના મૂલ્યે તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં નવસારી જિલ્લાના બેરોજગાર ભાઈ બહેનો ને આમંત્રણ છે.
સંપર્ક
કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અલકા પુરી સોસાયટી શિવાજી ચોક પાસે વિજલપોર નવસારી
મો.9898630756
02637 280786