નવસારી જિલ્લામાં મોટા ભાગ ની કચેરીઓ માં જ સરકાર શ્રી ના ધરાધોરણ મુજબ લધુત્તમ માસિક વેતનધારા જેવા મહત્વ પૂર્ણ કાયદા નુ પાલન થતો નથી. ત્યારે ખાનગી કંપનીઓ માં ક્યાં થી પાલન થશે. કચેરી ઓ અને જાગૃત નાગરિકો દ્વારા થયેલ ફરિયાદ મુજબ પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા પહેલા જન હિતથી સંકળાયેલ મા.અ.અ.2005 ના કલમ 24 મુજબ કલેક્ટર શ્રી ની કચેરી થી માહિતી માગવામાં આવેલ હતી. જેમાં કલેકટર કચેરી ના નવનિયુક્ત માંહિતી અધિકારી શ્રી જેમની કચેરી માં આજ સુધી જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013 ની અમલીકરણ થયેલ ન હોય એવા અધિકારીઓ પાસે જન હિત નો કોઇ અર્થ જ નથી. પોતાની તાબા હેઠળ ની કચેરી ઓ માં તબદિલ ન કરી અરજદાર પાસે નાણા જમા કરાવી ને માહિતી ઓ પણ મોકલી શકે નહીં. સરકાર ને બદનામ કરવા માટે આજે સરકારી અધિકારીઓ પણ કોઇ કસર બાકી રાખતા નથી. સરકાર શાસન અને પ્રશાસન ના સારા ગઠબંધન થી જ વિકાસ કરે છે. પણ અહી નવસારી જિલ્લામાં અધિકારીઓ ના પોતાના જ કાયદો ચાલી રહ્યું હોય એવું જોવા મળે છે.
નવસારી જિલ્લાના સરકારી શ્રમ અધિકારી શ્રી પોતાના મળેલ સત્તા મુજબ આજે નવસારી જિલ્લા ના તમામ નગરપાલિકા ઓ ને લઘુતમ માસિક વેતન માટે કોન્ટ્રાક્ટ કે અન્ય એજન્સી ઓ દ્વારા રાખવામાં આવેલ કર્મચારીઓ મજુરો સિક્યુરિટી માં કામ કરતા ની તમામ ફાઈલો રજૂ કરવા માટે એક નોટિસ ફટકારી છે. જે ખરેખર કાબીલે તારીફ અને પ્રશંસનીય છે. અને કાયદા મુજબ લઘુતમ માસિક વેતન માટે જે તે કચેરી ના મુખ્ય અધિકારી ઓ ની જવાબ દારી હોય છે. હવે સદર બાબતે મુખ્ય અધિકારીઓ શું જવાબ આપશે એ આજે ચર્ચાનો વિષય બન્યું છે. સદર નોટિસના સમાચાર સાભળી આજે આમ નાગરિકો સાથે કાર્યરત તમામે તમામ માં એક ખુશીની લહેર જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં હવે આગળની કાર્યવાહી માટે જાગૃત નાગરિકો સાથે સદર બાબત ના જાણકાર વિદ્વાનો ની નજર રહેશે એવું જોવાઈ રહયુ છે. સદર બાબતો માં નવસારી જિલ્લાના સમાહર્તા શ્રી પણ પોતાના મળેલ સત્તા મુજબ એક નજર કરશે એની પણ આજે નવસારી ના કાર્યરત કર્મચારીઓ મજુરો રાહ જોઈ રહયા છે.નવસારી જિલ્લા ની કલેકટર કચેરી કે મામલતદાર ની કચેરી માં પણ સિક્યુરિટી માં કાર્યરત કર્મચારીઓ ને પણ કાયદા મુજબ વેતન મળતો નથી. તત્કાલીન કલેક્ટર શ્રી સદર બાબતે પોતે એક પરિપત્ર આપેલ હતા હવે અમલીકરણ માટે નવસારી જીલ્લાના જિલ્લા કલેકટર અને જિલ્લા મજિસ્ટ્રેટ શ્રી તપાસ કરાવી કાર્યવાહી કરશે જે આજની અત્યંત જરૂરિયાત છે.....
Tuesday, September 11, 2018
સરકારી શ્રમ આયુક્ત શ્રી એ નવસારી નગરપાલિકાઓને નોટિસ ફટકારી.....!
Subscribe to:
Post Comments (Atom)
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....! આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી...
No comments:
Post a Comment