Saturday, September 22, 2018

ગુજરાત ની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા દયનીય ..સીએજી

ગુજરાત ના વિકાસ અને ભવિષ્ય નો આધાર પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા આજે તદ્દન ઉતરતી  કક્ષા નો છે. આજે પણ ગુજરાત ના દરેક જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળા ઓ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. આજે પણ બાળકો ને જમીન ઊપર બેસી ને ભણવાનું હોય છે. ચોખ્ખું પાણી ઉપલબ્ધ નથી. કરોડો રૂપિયા ના કોભાન્ડ કાયદેસર થઈ રહ્યું છે. હવે કેગ એ પોતાના રિપોર્ટ રજૂ કરી સરકાર ના વિકાસ ની પોલ ખોલી નાખી છે. હવે સરકાર ના સંબધિત નેતાઓ અને અધિકારીઓ હવે જાયે તો જાયે કહાં જેવી હાલત સર્જાયું છે.

No comments:

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...