શિક્ષિત ભાઈયો બહેનો માટે સુવર્ણ તક
વિના મૂલ્યે તાલીમ મેળવવા
આજે જ નામ નોધાવો
આજે સોથી યુવાન દેશ ભારત માં સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે. ગુજરાત ની એતિહાસિક અને સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં શિક્ષિત ભાઈયો બહેનો માટે લોકરક્ષક અને પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા સ્વરોજગાર માટે તાલીમ વિના મુલ્યે આપવાની ભવ્ય શરૂઆત કરવામાં આવેલ છે .
અહીં જાત પાત કે રંગ ભેદ કોઈ પણ ભેદ ભાવ વગર તાલીમ આપવામાં આવશે...
વધુ જાણકારી માટે સમય મેળવી રૂબરૂ મુલાકાત લેવા વિનંતી..
મોદી કેર ટ્રેનિંગ સેન્ટર અલકાપુરી સોસાયટી વિજલપોર નવસારી મો. 9898630756
No comments:
Post a Comment