Wednesday, September 26, 2018

વિજલપોર નગરપાલિકા માં પ્રમુખ શ્રીની કુર્સી પર પોલીસ અધિકારી

ગુજરાત ની  એતિહાસિક અને સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં પોલીસ ની ભુમિકા કાબીલે તારીફ નો એતિહાસ છે.
વિજલપોર માં રોજગારી માટે દારૂ ના અડ્ડ હૌય કે કોઈ પણ અસમાજિક કાર્યો .પોલીસ ઉભા પગે જોવા મળે છે. પરંતુ વિજલપોર નગરપાલિકા માં અવિસ્વાસ ના મુદ્દે નવસારી જિલ્લા ના પોલીસ અધિકારી ઓ જેને ફકત સુરક્ષા માટે સરકાર નિમણૂક કરેલ છે એ પોતે આરામ કરતા જોવા મળી રહ્યા હતા . આજે ગુજરાત પોલીસ ની ભુમિકા ભારત જ નહીં વિશ્વ વિખ્યાત છે. ખરેખર નવસારી જિલ્લામાં માં સદર અધિકારી ની કામગીરી કાબીલે તારીફ છે. સુરક્ષા માટે આવેલ અધિકારીઓ પ્રમુખ શ્રી ના ચેમ્બરમાં  જે કુર્સી માટે વિજલપોર માં તોફાન ચાલે છે. એના ઉપર એક જવાબ દાર અધિકારી ને બેસવું કેટલો યોગ્ય છે એ હવે પોલીસ કમિશનર શ્રી કહેશે એવી ચર્ચા ચાલી રહી છે.

No comments:

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...