નવસારી જિલ્લામાં ઠેર ઠેર ગેરકાયદેસર બાધકામો સરકારી રસ્તો રાહદારીઓ માટે રસ્તો બંદ કરવામાં આવી રહ્યુ છે. જેમાં કાયદેસર શાસન અને પ્રશાસનની મિલીભગત જોવા મળી રહ્યો છે. નવસારી નગરપાલિકા માં ગુજરાત હાઈ કોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ અહીં કોઈ ના હુકમ નથી ચાલતો.
નવસારી નગરપાલિકાના હદ વિસ્તારમાં પાર્કિંગ ની જગ્યા માં લાખો રૂપિયા ભાડે આપવાની ભ્રષ્ટાચાર સાબિત સાથેની ફરિયાદ કરવા છતા રાજપ્રિય જાબાઝ વિદ્વાન કાયદા કાનૂનનો જાણકાર ચિફ ઓફિસર શ્રી આજે આશરે બે માસ પૂર્ણ થતા કાયદેસર બંધ કરાવવો જોઈએ બદલે ના બોલવા માં નવ ગુણ સમજી હિમ્મત નથી બતાવી શકતા. કરોડોો રૂપિયાના કૌભાંડ કરી અકારણી થયેલ ગેરકાયદેસર બાધકામો ઉપર શરતભંગની કેસો કરવા માટે કોની રાહ જોઈ રહ્યા છે.
નવસારી નગરપાલિકા દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓ મોટા ભાગે ક્ષતિગ્રસ્ત છે.
નવસારી નગરપાલિકા માં આરોગ્ય અધિકારી નથી. નવસારી શહેરમાં પાર્કિંગ ની જગ્યાઓ ખાલી કરવા માટે ની જવાબદારી હોવા છતા આજ સુધી કોઈ કાર્ય વાહી કરી શકતો નથી.
ગુજરાત સરકાર ને બદનામ કરવા માટે અહીં શાસન પ્રશાસનિક અધિકારીઓ કમર કસી હોય એવુ નજરે પડી રહ્યા છે.
ફરિયાદ ની રાહ જોનાર અધિકારીઓની હવે જરૂર નથી . એવી ચર્ચા ચાલી રહી છે.
Thursday, September 27, 2018
નવસારી નગરપાલિકા માં ભ્રષ્ટાચાર બન્યું શિષ્ટાચાર......
Subscribe to:
Post Comments (Atom)
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....! આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી...
No comments:
Post a Comment