નવસારી જિલ્લાના ખાણ અને ખનિજ વિભાગ કાયમી ધોરણે કાર્ય રત છે. અને માફીયાઓ જમીન ઉપર કાયમી ધોણા દિવસે અંજામ આપી રહ્યાં છે. નવસારી જિલ્લાના ની સીમા સૌથી નાની છે. મોટા પ્રમાણમાં મામલતદાર અને પ્રાત ની ટીમ પણ છે. પછી એવા સમયે કોઈ પણ માફીયા કેવી રીતે માફીયાગીરી કરી શકે. માફીયાઓ કોઈ વિદેશ થી નથી આવતા . એમની સંખ્યા અને નામો જગ જાહેર છે. પછી અધિકારીઓ શા માટે પબ્લિક ને આમ નાગરિકો ને કે સરકાર ને ગુમરાહ કરી રહ્યા છે..
એવી જ હાલત આજે સુરક્ષા વિભાગ સ્વાસ્થ્ય વિભાગ કે તમામ વિભાગોની છે. સરકાર ને આમ નાગરિકો ને આજે ગુમરાહ કરતા જોવા મળે છે. આજે જાહેર જનતા માં થી ઉપરોક્ત તમામ બાબતે નાગરિકો જાગૃત જોવા મળે છે. જાગૃત નાગરિકો દ્વારા મળેલ માહિતી મુજબ સરકારી અધિકારીઓ ને ખબર નથી કે જે ને માફીયાઓ કહે છે. યોગી સરકાર ની જેમ ફકત મોબાઈલ તપાસ કરાવે ત્યારે ખબર પડી જશે કે અહીં કોઈ અલગ નથી. હવે આજે જાયે તો જાયે કહાં.. જેવી હાલત નાગરિકો સાથે શાસન ની પણ છે.
વિદ્વાનો ના મંતવ્ય મુજબ હવે રાજનીતિ માં પણ શિક્ષણની જરુરિયાત છે. અહીં મોટા ભાગ ના નેતાઓ જાણકાર છે હિમ્મતી છે ઈમાનદાર છે પણ કાયદા કાનૂન માં શિક્ષણ વગર સમજ નથી પડતી. સરકાર માં કાયદો ઘડનાર પણ પ્રશાસનિક અધિકારી ઓ છે. અમલીકરણ કરાવવા કે અમલ કરવા બધા જ એજ છે. જેવા કે જાહેર નાગરિકો અંગે નાગરિક અધિનિયમ હોય કે માહિતી અધિકાર એક પણ અધિકારી નવસારી જિલ્લામાં પાલન કરતા નથી. હવે ઈમાનદાર રાજનેતાઓ ને ગંભીરતા થી સમજવું જરૂરી છે. અન્યથા સમય પરિવર્તન શીલ છે.
Wednesday, September 19, 2018
નવસારી જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ ....!
Subscribe to:
Post Comments (Atom)
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત નવસારી જિલ્લા પંચાયત માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
No comments:
Post a Comment