Friday, November 16, 2018

સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર એક નજર

સરદાર.(સોનેટ)   ડો.બીરેન પાઠક
                         અધિક કલેકટર
                        સુરત1/11/18
આમતો સરદાર એટલે સરદાર;
બાકીતો આજના બે ફૂટના
નેતાઓ;
જોઈને આંખમાં આંસુ આવે છે.
સત્તા સેવા માટે છે ;આ મંત્ર;
આત્મસાત કરવો એ સિદ્ધિ છે.
તમારી ઊંચી પ્રતિમા સમગ્ર વિશ્વમાં;
અમારું સૌનું માથું ઊંચું કરે છે.
અમો તમારા વારસ છીએ એ ગૌરવ;
સાચવવાની કપરી જવાબદારી છે.
મત માટે સમાજને છિન્ન ભિન્ન કરનારી;
આજ ની રાજનીતિ માટે લાલબત્તી સમ;
આપ ની દીર્ઘદ્રષ્ટા રાષ્ટ્ર દ્રષ્ટિ;
હજુય ઉપકારી કડવી દવા સમ છે.
સરદાર ફરી આવો;કૃષ્ણના વચનની જેમ.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...