Sunday, November 4, 2018

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) નવસારીનો નવો અભિગમ...?

 માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) નવસારી જિલ્લા માં
            પ્રથમ અભિગમ...કે નાગરિકો ને ગુમરાહ કરવાનો પ્રયત્ન ?


આજે પ્રશાસનના અધિકારીઓ માટે ખુશ ખબર છે. અત્યાર સુધી શાસન માં અધિકારીઓ માટે પ્રવાસ નો સમાચાર મીડિયા માં નજરે નહિ પડતો હતો. અને પ્રવાસના સમાચારો ફકત સંસદ કે મંત્રીઓ કે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ માટે જ હતો.પરંતુ નવસારી  જિલ્લાના  માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ની કચેરીના બોર્ડ માં જોવા મળેલ છે.અને હવે તપાસ માં અન્ય અધિકારીઓ પાસે  પ્રવાસ માટે કોઈ સુવિધા સરકાર કે અન્ય યોજનાઓ માં મળે છે કે કેમ. પરંતુ અજુ સુધી કોઈ પણ અધિકારીનો જવાબ મળેલ નથી. હવે  પ્રવાસ ફક્ત એકજ અધિકારી માટે છે કે અન્યો માટે.  એ આજે એક ચર્ચાનો વિષય છે. કલેકટર શ્રી એક સમાહર્તા અને જીલ્લા મજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા હોવા છતા આજ દિન સુધી પ્રવાસ માં સરકાર મોકલાવેલ નથી. હવે સદર બાબતો માં ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ ૧૯૭૧ મુજ્બ તપાસ કરવાની જરૂર ખરી..? નવસારી જિલ્લા કલેકટર શ્રી સદર પ્રવાસ માટે પોતાને મળેલ સત્તા મુજબ તપાસ અને કાર્યવાહી કરશે એ આજે અત્યંત જરૂરી બન્યુ છે.

No comments:

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...