આજે ગુજરાત માં દ.ગુ.બી.કં લી. નવસારી સરકાર ના કાયદા કાનુન મુજબ નહીં પણ ફકત અમીરો માટે ફરજ બજાવે છે. ગરીબ પ્રજા માટે બીજ કનેક્શન માટે અધિકારીઓ જેને સરકાર લાખો રૂપિયા વેતન અને રાજાશાહી જેવી સુવિધાઓ આપે છે મફત કનેક્શન આપવો પડે ત્યારે આનાકાની તારીખો આપે છે. અને અમીરો ને બીજ કનેક્શન આપવો હોય ત્યારે અધિકારીઓ ઘરે સુધી પહોંચી જાય છે. ગેરકાયદેસર અમીરો ને મોટા ભાગે બીજ કનેક્શન આપવામાં આવેલ છે. જેનો ખુલાસો થયા છતાં નવસારી જિલ્લા ના અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરવા મોનબ્રત કુભનિદ્રા માં નજરે પડી રહ્યા છે. ખેડૂતો માટે સરકાર ની ગાઈડલાઈન તમામ પરિપત્રો કાયદો અધિકારીઓ નાગરિકો ને આપે છે. આજે અન્નદાતાઓ માટે જ કાયદો છે. અમીરો માટે નવસારી જિલ્લામાં કોઈ કાયદો નહીં હોય એવું નથી. અમીરો ની વકાલત અહીં આજે બાપુ ની તસ્વીર કરી રહી છે. મળેલ માહિતી મુજબ નવસારી જીલ્લા ની મોટા ભાગ ની મુખ્ય કચેરીના અધિકારીઓ પણ ગાધીદર્શન થી થયેલ હોય જેથી સરકાર ના જન હિત કે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ નવસારી જિલ્લાના મુખ્ય અધિકારીઓ કોઇ પણ સંજોગોમાં અમલીકરણ કે બોર્ડ લગાડવા તૈયાર નથી. અને એમના ઉપરી અધિકારીઓ વલસાડ અને સૂરતના મુખ્ય અધિકારીઓ એજ પ્રથા થી નિમણૂંક થયેલ હોય જેથી ભાઈ ભાઈ નો રિશ્તો નિભાવી રહ્યા છે. એવા અધિકારીઓ ના કામકાજોથી ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. રાજનીતિ માં સંખ્યા નો મહત્વ પૂર્ણ સ્થાન છે. અમીરો ની સંખ્યા પાચ ટકા પણ નથી હવે સરકાર તત્કાળ સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ તપાસ અને કાર્યવાહી કરે એ આજની માં ગ સાથે અત્યંત જરૂર છે.
દ.ગુ.બીજ.કં.લી.નવસારી માં બાપુ ની તસ્વીર સાથે એક અમીર હોસ્પિટલ ની એડવરટાઈજ મુકવામાં આવેલ છે.
જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013 માહિતી અધિકાર અધિનિયમ 2005 ગુજરાત સિવિલ સર્વિસ એકટ 1971 લઘુતમ માસિક વેતન ધારો 1948 વગેરે નિયમો અહીં અજુ સુધી અમલીકરણ થયેલ નથી. ગુજરાત સરકાર ઉપરોક્ત નિયમો દ્વારા તપાસ કરાવે ત્યારે મોટા ભાગ ના અધિકારીઓ ને ........!
No comments:
Post a Comment