Friday, November 30, 2018

વિજલપોર નગરપાલિકા માં થતો ભ્રષ્ટાચાર શાસન પ્રશાસનની મિલીભગત.....!

વિજલપોર નગરપાલિકા માં થતો ભ્રષ્ટાચાર શાસન પ્રશાસનની મિલીભગત.....!
             આજે વર્ષો થી વિજલપોર શહેર માં નાગરિકો ભ્રષ્ટાચાર થી ત્રાહીમામ જોવા મળી રહ્યા છે. અને મોટા ભાઞે શાસન ઉપર જ સવાલો કાયમી ધોરણે લગાડવા માં આવી રહ્યા છે. એ શાસનને આમ નાગરિકો એ મળીને લાવ્યા છે. શાસન માં નગરસેવકો પોતે આવ્યા નથી. શાસન પાસે ભારતીય સંવિધાન મુજબ કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. જ્યારે ભારત માં સંવિધાનની રચના થઈ ત્યારે દેશ માં શિક્ષણનો ટકાવારી  નહિવત હતી.આપણા દેશ ગુલામી થી મુક્તિ મા આજાદ થયેલ  હતો. સમય અને સાથે દરેક જગ્યાએ ખૂબજ વિકાસ થયો પરંતુ એ સંબિધાન એજ રહ્યો. અન્ય દેશો માં શાસન માટે નવા કાયદો ધડવામા આવ્યો. વેતન સાથે શૈક્ષણિક લાયકાત જરૂરી થયા. પરંતુ આપણા દેશ માં સૌથી વધુ વેતન લેવા માટે નેતાઓ ના સંપૂર્ણ સમર્થન છે. એમાં કોઈ વિરોધ નથી. પરંતુ શૈક્ષણિક લાયકાત માંટે અંગુઠા ટેક ના કાયદા માં કોઈ પરિવર્તન નથી. જેનો પરિણામ આજે ભારત દેશ ના તમામ નાગરિકો ભોગવી રહ્યા છે.એક આઈ.એ.એસ અધિકારી એક આઈ. પી.એસ અધિકારી એક અગૂઠા ટેક સામે સલામ મારતા નજરે પડે છે. અને એના સામે સત્ય બોલવા કે લખવા દેશ દ્રોહ ગળવા માં આવે છે.
જેથી આજે સંબિધાન મુજબ શાસક પાર્ટી માં શૈક્ષણિક લાયકાત કે અનુભવ ન હોય. કે કોઇ પણ ગેરસમજ ને દૂર કરી શકાય.
વિજલપોર નગરપાલિકા માં થતો ભ્રષ્ટાચાર નો મુખ્ય જવાબ દાર માં બીજુ પક્ષ શાસનનો છે. વિજલપોર નગરપાલિકા નો સૌથી મોટો દુર્ભાગ્ય છે. નાગરિકો રહેનાર તમામ રહીશોનો પણ દુર્ભાગ્ય પણ કહી શકાય કે વિજલપોર નગરપાલિકા માં મોટા ભાગે દસ કે બાર પાસ એ પણ રિટાયર્ડ પર્સન જેને એક બાર સરકાર વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કામ કરી શકે નહીં એવા જાબાજ જ મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવી ગયા છે. જાબાજનો મતલબ હોશિયાર નથી એમની પાસે ફકત જાન જ બાકી છે એ લગાવવા આવી જાય છે. અથવા બીજા રહમ રાહે. સેટિંગ ડોટ કોમ કે બાપુની તસવીર થી પ્રેમ કરનારાઓનો રહમ થી મુખ્ય અધિકારી તરીકે કામ કરનારા અધિકારી જ આવી રહ્યા છે.
                              ભ્રષ્ટાચાર જ વિજલપોર માં મુખ્ય મુદ્દો છે.
જેમાં મુખ્ય જવાબદાર  શાશન કોઈ પળ સંજોગોમાં માં ગળી શકાય નહિ. જેથી વિજલપોર નગરપાલિકા માં થતાં વિવાદ મુદ્દે શાસન અને પ્રશાસનની મિલીભગત છે. હવે  નવસારી જિલ્લાના શાસન અને પ્રશાસનિક અધિકારીઓ એક જુટ થઈ સદર બાબતો માં નગરસેવકોના દરેક સવાલોના પાર્દશક અને ન્યાય પૂર્ણ કાયદેસર જવાબ અને  કાર્યવાહીની જરૂર છે.
                   સમાચારની ગંભીરતા થી નોધ લઈ વિજલપોરના નાગરિકોના હિત માં જિલ્લાના સમાહર્તા શ્રી પોતાને મળેલ સત્તા અને કુદરતી ન્યાય ના સિદ્ધાંત મુજબ તત્કાળ કાર્યવાહી કરે જેની આજ નાગરિકોની માગ અને સમય ની અત્યંત જરૂર છે. આજે નાગરિકો એની રાહ જોઈ રહ્યા છે.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...