Monday, January 28, 2019
સ્વદેશી થી સ્વાસ્થ્ય અને સ્વરોજગાર ....!
*સ્વદેશી અપનાઓ સ્વાસ્થ્ય સાથે સ્વરોજગાર મેળવવા અને અન્યોને સ્વરોજગાર માં સહભાગી બનો
જીવન મા સ્વસ્થ રહેવા માટે અને બીમારીઓ થી મુક્તિ મેળવવા માટે સ્વદેશી ઉપચાર
માનવજીવન માં સ્વદેશીની કીમત અને સ્વદેશી ઉપચારથી અસાધ્યરોગો થી મુક્તિ મેળવવા સાથે દેશની અર્થ વ્યવસ્થા
સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારતમા સહભાગી બનો..
શું આપ સ્વસ્થ જીવનની ઈચ્છા ધરાવો છો...?
શું આપ દવાઓ ના માયાજાળ થી મુક્તિ મેળવવા માગો છો..?
શું આપને જીવો ત્યાં સુધી અંગ્રેજી દવાઓ લેવાની સમજ આપવામાં આવી રહી છે..?
શું આપ દવાઓ લીધા પછી પણ સ્વાસ્થ્ય
સંતોષ કારક નથી.?
શું આપને હોસ્પિટલનો ચક્કર લગાવી થાકી ગયા છો..?
શું એલોપૈથી સાથે તપાસ કરાવી કરાવી ખર્ચ થી કંટાળી ગયા છો..?
શું આપ અસાધ્ય બીમારી જેવા કે ડાયાબિટીસ, અસ્થમા, દમ, હાર્ટ, સાધાનો દુખાવો, લકવો, કેન્સર વગેરે અસાધ્યબીમારીઓ થી પીડિત છો..?
શું આપ ગરીબ અસહાય અનાથ મજલુમ જેવાની સેવા કે મદદરૂપ થવા ઇચ્છા ઘરાવો છો..?
શું આપ બેરોજગાર ભાઇયો બહેનો ને રોજગારી આપવા માટે મદદગાર કે સહભાગી બનવા માગો છો..?
શું આપ ધાર્મિક ગુરૂઓના આટાફેરા કરી કે એના જાળ માં ફસાઈ ગયા હોય અને એમાં થી છુટકારો મેળવવા માગો છો..?
ઉપરોક્ત તમામ સવાલોનો જવાબ અને છુટકારો મેળવવા આજે જ સંપર્ક કરો..
આપણા દરેક સવાલોના સંતોષકારક જવાબ અને અસાધ્ય માં અસાધ્ય બીમારીઓ થી મુક્તિ, બેરોજગાર ભાઈયો બહેનો ને સ્વરોજગાર , જીવનની સમસ્યાઓ ના સમાધાન માટે ઉપચાર અને માર્ગદર્શન આપવામાં આવશે...
કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ રજી.
અલકાપુરી સોસાયટી વિજલપોર નવસારી મો 9898630756
02637-280786
Subscribe to:
Post Comments (Atom)
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....! આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી...
No comments:
Post a Comment