Thursday, September 5, 2019

નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકાનો વિકાસ પાણી વગર....? વિજલપોરના ચંદનતળાવ પાણી છતા પીવા માટે પાણી ખરીદવા નાગરિકો મજબૂર

વિજલપોર નગરપાલિકા માં વિકાસ પાણી વગર 
ગટરનો દુર્ગંધ યુક્ત પાણી હોવાથી વેચાતુ પાણી લેવા માટે નાગરિકો મજબૂર 
ઠેર ઠેર દારૂ શરાબનો અડ્ડાઓની જેમ પાણીનો અવૈધ વેપાર 

વિજલપોરના ચંદનતળાવ નહેર અને ચોમાસું સાથે ગટરનો પાણીથી લબાલબ પણ એ બોર્ડર ક્રોસ ક્યારે કરશે...? ગુજરાત સરકાર ના કરોડો રુપિયા ખર્ચ કરી સરકાર એમના નાગરિકો ને પીવા માટે ચોખ્ખું પાણી મળશે. પરંતુ જમીની હકીકત માં એમાં દલાલો વચોટિયાઓ મોટા ભાગના નાણાં ચપટ કરી ગયા. એ કોઈ પાડોસી દેશના નથી. મોટા ભાગના સરકારી અર્ધસરકારી નેતાઓ આજે દલાલની ભુમિકા ભજવી રહ્યા છે. તળાવ ની ચારે બાજુમાં દીવાલ બનાવવા માં પણ દલાલી કરી ગયો. આજે એક દીવાલ માં દલાલીની માહિતી મળી છે. ચોમાસામાં ના પાણી પીવાના પાણી માં પ્રવેશ કરી ગયા. અને ચંદન તળાવ ફરી જે બાકી હતો લબાલબ થઇ ગયો. જાણકારો દ્વારા મળેલ માહિતી મુજબ નવસારી દુધિયા તળાવ અને ચંદનતળાવ ના પાણી તપાસ કરાવી જોઈ શકાય છે. આજે વિજલપોરના નાગરિકો પીવા માટે વહાર થી પાણી ખરીદી કરવા મજબૂર છે. અને દલાલો મૌજ મસ્તી માં મશગુલ છે.નાગરિકોની હાલત બદથી બદતર જાયે તો જાયે કહા.....
ચંદનતળાવ કરોડો રુપિયાના ખર્ચે ફકત પીવાના પાણી માટે બનાવવામાં આવ્યુ છે.અને એ આશરે દસ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે.પીવાના પાણી નાગરિકો ને ક્યારે મળી શકેના સવાલ ના જવાબ માં વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ જીયુડીસીના અધિકારીઓ  અને જીયુડીસી ના અધિકારીઓ વિજલપોરના અધિકારીઓ જવાબદાર છે.અહીં એક બીજા ને ખો આપી રહ્યા છે. અને એના ઉપરી અધિકારીઓ ફકત ગુજરાત સરકાર એના કર્જદાર છે.પોતાના કર્જો બાકી છે એ ઉઘરાણી કરવા આવેલ છે.આઇએએસ અને જીએએસ પાસ કરેલ હોય જેથી એ અધિકારીઓના નાગરિકો અને સરકાર બન્ને કર્જદાર છે. જેથી એનો નામ કે કોઈ જવાબદારી નથી.
     આજે નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકાના મોટા ભાગના આરસીસી રોડો માં એકજ વરસાદ માં સીમેન્ટ ગાયબ નજરે પડે છે. મોટા ભાગના તળાવો માં પાણી ગાયબ અને ડામર રોડો થી ડામર ગાયબ નગરપાલિકા માં વિકાસ પાણી વગર ..
ગુજરાત સરકારને બદનામ કરવા માટે આજે વિરોધ પાર્ટીની જરૂર નથી. એમની પાર્ટી એમના અધિકારીઓ જ પોતે કમર કશી છે.એ ચોક્કસ જોવામાં આવી રહ્યો છે...કોઈ પણ સંજોગોમાં નાગરિકોને પીવા માટે પાણી સુરક્ષા કે સ્વાસ્થ્યની સુવિધા આપવામાં આવશે નહીં. અને વર્ષો પહેલા નવસારી જિલ્લામાં એક ચર્ચિત નેતા સરકારી સેવાલય માટે લાખો રૂપિયા ડોનેશન આપી મનોરંજનની સુવિધાઓ અપાવી હતી. જેમાં હવે એના નાના મોટા કાર્યકરો પ્રવેશ લેવાની પ્રકૃયા ચાલુ કરી છે. નજીક ના નવસારી સૂરત અને ગુજરાતના અન્ય જિલ્લા ઓ માં ભરતી લેવાની શરૂઆત કરી છે. સરકાર ની નવી યોજના મુજબ તપાસ થાય ત્યારે ખરેખર મોટા ભાગનો અધિકારીઓ નેતાઓ ને સરકારી સેવાલયની સુવિધાઓ ના લાભ મળી શકે.એવો નાગરિકો દ્વારા ચર્ચામાં ચાલી રહ્યો છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...