Friday, September 6, 2019

ITI બીલીમોરા ઓદ્યોગિક તાલીમ સંસ્થા કરોડો રૂપિયાની કર ચોરી અને પાકુ બિલ માં ફંસાયા -- RTI

ITI બીલીમોરા ઓદ્યોગિક તાલીમ સંસ્થા કરોડો રૂપિયાની કર ચોરી અને પાકુ બિલ માં ફંસાયા --   RTI
               નવસારી જિલ્લાની વર્ષો જુની સંસ્થાબીલીમોરા ઓદ્યોગિક તાલીમ સંસ્થા ગુજરાત સરકારના રોજગાર સ્વરોજગાર લક્ષી તાલીમ આપી રહી છે.પરંતુ જમીની હકીકત માં પ્રાયોજના વહીવટદાર વાંસદા ના અધિકારીઓ અને સંસ્થાઓ દ્વારા મિલીભગત કરી લાભાર્થીઓને લાભ ન આપી સરકારને ચુનો લગાવાની કાયમી થતી ફરિયાદના આધારે એક માહિતી માગવામાં આવેલ હતી.પરંતુ આદતથી મજબૂર અધિકારીઓ RTI AGAINST CORUPPTION  મા.અ.અ.૨૦૦૫ના કલમ ૨૪ માં માગેલ માહિતી ન આપી ફરીથી માહિતી માગવા સૂચના મળેલ હતી. જેના અનુસંધાન માં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા તારીખ ૧૯/૦૭/૨૦૧૯ના રોજ બીજી વખત ITI બીલીમોરા ની કચેરી પાસે  માહિતી માગવામાં આવેલ હતી .અને એ અરજી ITI બીલીમોરાની કચેરીમાં તારીખ ૨०/૦૭/૨૦૧૯ના રોજ એ માહિતીનો અરજી મળેલ હતી. અને કાયદા મુજબ મહત્તમ ૩૦ દિવસની અંદર એટલે ૨૦/૦૭/૨૦૧૯ સુધી માહિતી નિરીક્ષણ કરાવી આપવાની હોય છે. પરંતુ સદર ભ્રષ્ટાચાર કરતી કંપનીને કાયદા મુજબ ખબર જ પડતી નથી.  આરક્ષણ થી આવેલ અધિકારી અરજદારને ૪૦ દિવસ પછી નિરીક્ષણ માટે પત્રો પાઠવી તારીખ ૩૦/૮/૨૦૧૯ ના રોજ નિરીક્ષણ કરાવેલ હતી. નિરીક્ષણ દરમિયાન સદર તજજ્ઞ અધિકારી શ્રીને મા.અ.અ.૨૦૦૫ના કાયદા વિશે પરિપત્ર સાથે અરજદાર વાકેફ કરાવેલ છે. છતા કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરનાર જાહેર માહિતી અધિકારી અજુ સુધી વિના મુલ્યે તમામ માહિતી સહિ સિક્કા સાથે પાઠવવા આનાકાની કરી રહ્યો છે. કાયદા કાનૂનનો તજજ્ઞ અધિકારી પાસે એક આરટીઆઈ રજી. ,મા.અ.અ.૨૦૦૫ના બોર્ડ આજે કાયદાના ૧૪ વર્ષ પૂર્ણ થતા  લગાવાની ગુનો સમજતા હોય ત્યારે જવાબ કેવી રીતે આપી શકે. જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ હેઠણ ૭ સેવાઓ આપેલ છતા આજે ૬ વર્ષ પૂર્ણ થતા મને ખબર નથી. એવા વાહિયાત જવાબો આપી છટકબારી કરેલ હતો. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ આજે ૭૧ વર્ષે ખબર નથી. એવા અધિકારીઓ સાથે ગુજરાત સરકાર વિકાસ અને ૫ ટ્રિલિયન પહોચવા આશા રાખી છે. જે ખરેખર દુરભાગ્યપૂર્ણ અને શરમ જનક છે. સદર તજજ્ઞ ભ્રષ્ટાચાર કરતી જુની કંપની અને વિભિન્ન સંસ્થાઓ સાથે ... માસી ભાઈ તરીકે ડકૈતી નાખનાર અધિકારીઓની સામે જ એક આંગનવાડી માં ટેલીફોનિક મુલાકાત માં રજુ કરેલ દસ્તાવેજ મુજબ કોઈ પણ સામાન કે દવાઓ મળેલ નથી. 
                   બીલીમોરા ઓદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા કાયદેસર ડકૈતી નાખવામાં આવેલ છે.જેનો પુરાવા એમની કચેરીમાં જ ઉપલબ્ધ છે. અને એવી રીતે નિરીક્ષણ કરતા આશરે ૩ કરોડની ત્રણ વર્ષમાં વિભિધ યોજનાઓની ગ્રાંટ લઈ ચુકયા છે. આજે સરકાર દર મહીને ટેક્સ માટે નવી નવી યોજનાઓ મુકી રહી છે. જેના અનુસંધાન માં સદર સંસ્થાના તજજ્ઞ અધિકારીઓ એક પણ પાકુ બિલ લેવા વગર સરકારને ચુનો લગાવી રહ્યો છે. હવે ખરેખર માલ સામાન લીધેલ છે કે ફરજી બિલો રજુવાત કરી છે. એ તપાસ કર્યા પછી હકીકત ખબર પડશે. નવસારી જિલ્લાના ના સમાહર્તા સાથે ગાધીનગર ની કચેરી સદર બાબતે ગંભીરતા થી નોધ લઈ કાર્યવાહી કરશે ખરા ..એ જોવાનુ બાકી રહ્યુ.. ્્

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...