Monday, September 23, 2019

ગુજરાત સરકારના એક જ કચેરી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો બીજી કચેરીઓનો ઉમેરો પછી....?

ગુજરાત સરકારના એક જ કચેરી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો બીજી કચેરીઓનો ઉમેરો પછી....?

ગુજરાત સરકાર ભારતના વિકસિત સમૃદ્ધ પ્રદેશ આજે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. જેમાં ગુજરાત સરકાર નો ફકત એકજ વિભાગ દ્વારા ખુલાસો મળેલ છે.એવી રીતે દરેક કચેરીઓની હાલ છે.આરોગ્ય વિભાગ માં દર માસે કરોડો રૂપિયાનો દર માસે એવી રીતે સુરક્ષા વિભાગ કે શિક્ષણ વિભાગ માં ચર્ચા ચાલે રહી છે. ભ્રષ્ટાચાર માટે પોતે મુખ્યમંત્રી શ્રી જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર હવે પહેલા બીસ પચ્ચીસ વર્ષ અગાઉ એવો ન હતો.ગુજરાત માં મોટા ભાગ ની કચેરીઓ માં આજે એક સામાન્ય કાયદો ભ્રષ્ટાચાર વિરોધી આરટીઆઈ નો અમલીકરણ જ નથી થયો. આરક્ષણ એમાં સૌથી મહત્વ નો ભાગ ભજવી રહ્યા છે.370ની કલમની જેમ આરક્ષણ પણ સંવિધાન મુજબ કામ ચલાઉ એટલે દસ વર્ષ પુરતું હતો.છતી આજે 70 વર્ષે રાજ કરી રહ્યો છે. લોક યર્યા મુજબ 60:40નો કાયદો પણ આજે ભ્રષ્ટાચાર ને વધારવા માં પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. કારકૂન દસ પાસ થી મામલતદાર એજ હાલત તલાટીથી તાાલુકા વિકાસ અધિકારી એક સરકાર નો મજાક છે. આધુનિક વૈજ્ઞાનિક યુગમાં આજે પણ ગુજરાત ના મોટા ભાગના વર્ગ એક અને બે ના અધિકારીઓ ને અંગ્રેજી ભાષા માં સમજ નથી પડતી. અને દરેક કાયદો અંગ્રેજી ભાષા માં જ ઘડવામાં આવેલ છે. ગુજરાત માં દરેક વિભાગના મોટા ભાગ ના અધિકારીઓ ને પોતાની હિસ્ટ્રી કે પોતાના જિલ્લા ની હિસ્ટ્રી એની પોતાની ભાષામાં જ ખબર નથી. જેમાં ગુજરાત સૌથી વિકસિત રાજ્ય ની ગીતો ગાવામાં આવે છે.જે ખરેખર આજે દુર્ભાગ્યપૂર્ણ છે.ગુજરાત ના તમામ નગરપાલિકાઓ ના વિકાસ માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ સત્તા મંડળની રચના કરી છે.સરકાર દરેક ખૂણે વિકાસ કરવા રાત દિવસ નવો નવો કાયદાઓ ઘડી છે. એ પણ ભ્રષ્ટાચાર મોટો ભાઈ તરીકે રાજ કરે છે. સુરક્ષા વિભાગ માટે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી પહેલો સ્થાન આપી છે.પોલીસ વિભાગના આજે નામ લેવો એક સામાન્ય નાગરિક માટે પોતાના પગ ઉપર કુલ્હાડી મારવા સમાન છે.જેથી એ વિભાગના નામ સત્તા પાર્ટી ના મોટા મોટા નેતાઓ પણ લઈ શકતા નથી.કેમ કે શાસનના નેતાઓ મોટા ભાગે એના રહમોકરમના નેજા હેઠળ જ જીવી રહ્યા છે.શિક્ષણ નો આજે વેપાર માં સમાવેશ થયેલ છે.કોમ્પ્યુટર યુગ માં મોટા ભાગના અધિકારીઓ પાસે વેસિક નોલેજ પણ નથી. મોબાઈલ માં ફાફા મારે છે. બેરોજગારી ભ્રષ્ટાચાર મોઘવારી નો જ વંધારણ થી સરકાર આજે ચાલતી હોય એવો દરેક નાગરિક એહસાસ કરી રહ્યા છે.  હવે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી દરેક જિલ્લાના કલેકટર શ્રી ઓને ઝીરો ટોલરન્સ થી કામગીરી કરવા જણાવ્યું છે.લોક ચર્ચા મુજબ દરેક જિલ્લા દીઠ એક નવો વિભાગ ઉભો કરવા જોઈએ જેમાં ફકત વર્ગ એક અને બે ના અધિકારીઓ હોવા જોઈએ. એસીબી આજે પર્યાપ્ત નથી. એની પાસે આજે કોઈ વિશેષ સત્તા નથી. જેથી એ પોતે મજબૂર છે. જેનો પુરાવો દરેક જિલ્લામાં જોઈ શકાય છે.નવસારી જિલ્લા જે આજે બીજો દશકમાં પ્રવેશ કરી ને પૂર્ણ કરવા જઈ રહ્યો છે.પહેલા એ જ અધૂરો છે.કેન્દ્ર શાસિત કચેરીઓ માં આજે પણ વલસાડ જ જિલ્લા તરીકે ગણવામાં આવે છે. ગુજરાત પોતે બોમ્બે એક્ટથી ચાલે છે.ગુજરાત પોતે કાયદાકિય દૃષ્ટિએ સ્વતંત્ર નથી. ગુજરાત ક્યારે પોતાના કાયદો ઘડી શકશે એની કોઇ સંભાવના પણ નથી. ગુજરાતમાં દારૂ બંદી પણ સૌથી મોટું મજાક નજરે છે. એક પણ ગુજરાત કાયદો પોતે ઘડી શકશે અને સફળતા મેળવશે એ આજે સંભવ નથી. આજે વિકાસ પોતે આખિરી શ્વાસની રાહ જોઈ રહ્યો હોય એવી હાલત છે. ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારને પાડોશી દેશનો નાગરિક ની જેમ અહીં અધિકારીઓ જોતા નજરે પડે છે. ભ્રષ્ટાચાર ની કાયદેસર પુરાવા સાથે ફરિયાદ કરનાર ને એનકેન પ્રકારેણ દૂર કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે છે.ગુજરાત સરકાર મોટા ભાગે જેની સામે ફરિયાદ હોય મોટા ભાગે એને જ તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરે છે. એનો પુરાવો દરેક વિભાગમાં જોઈ શકાય છે.ભ્રષ્ટાચાર વિરુદ્ધ માં વર્ષ 2013 માં જાહેર સેવા અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013ની રચના કરી.જેના તેરમો પણ એજ વર્ષે કરી દેવામાં આવ્યો. હવે એનો પુનર્જન્મ થસે એવી કોઇ સંભાવના નથી. ગુજરાત રાજ્યમાં તકેદારી આયોગ પણ છે જેમાં ફરિયાદ કરવા પછી મોટા ભાગે એ પણ ભાગીદાર બની જતા હોય એવી ચર્ચા ચાલે છે.વર્ષ 1971 માં ગુજરાત સરકારે સેવા વર્તણૂંક નિયમો 1971એક સારો કાયદો લાવી.જેથી તમામ અધિકારીઓ વર્ગ એકથી ચાર સુધી ના મિલકતો અને મળતો વ્યવહાર માટે ઉપર પ્રતિબંધ મુકવા માટે ધડી.પરિણામ માં આજે એના જ અધિકારીઓ પોતે જ એનો ઐસી કી તૈસી કરી એ કાયદા નો એક સંસ્થા ઘડી દીધી જેના પ્રમુખ તપાસ કરનાર અધિકારીઓ પોતેજ છે. ભ્રષ્ટાચાર પુરાવા સાથે રજૂ કરનાર જાગૃત નાગરિકો હોય કે મીડિયામાં ઈતિહાસ  રચનાર મીડિયા ના પત્રકારો અથવા અન્ય . એના ઉપર બાજ નજર રાખવામાં  આવે છે.આજે હાલાત બદથી બદતર છે.પરંતુ ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી શ્રીના ભ્રષ્ટાચાર સામે લડત આપવા માટે એક ઐતિહાસિક કદમ છે. જે ખરેખર કાબીલેતારીફ છે અને ખૂબ જ પ્રશંસનીય છે . એના વખાણ કરવા માટે કોઈ શબ્દ જ નથી. પરંતુ ભ્રષ્ટાચાર જે રીતે આજે પોતાના સામ્રાજ્ય ચલાવી રહ્યો છે એવા સમયે એ ભલે મુખ્યમંત્રી ના સર્વોચ્ચ હોદ્દો ધરાવતા છે. ભ્રષ્ટાચાર ની દરિયા માં વેડા પાર કરવો જાગૃત નાગરિકો અને વિદ્વાનો ના મંતવ્ય મુજબ લોખંડ ના ચણા ચાવવા સમાન છે.છતા સમય પરિવર્તન શીલ છે.ભ્રષ્ટાચારની રાતમા એક દીપ મુખ્યમંત્રી શ્રી પ્રગટ કરેલ છે.ઉજાસ થશે એમાં કોઇ શક નથી....

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...