નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકામાં એક દિવસ માં ૫લાખ રૂપિયા થી વધુ વેરાની વસુલાત કરી કુલ્લે ૯ મિલકતોને સીલ
ચિફ ઓફિસર શ્રી દસરથ સિંહ ગોહિલ ની કાબીલે તારીફ કામગીરી
૨૦વર્ષથી વધુ વર્ષ થી વેરા બાકી ..?
વેરા વિભાગ સાથે અધિકારીઓ નેતાઓ કુંભનિંદ્રા માં ..!
૨૦વર્ષથી વધુ વર્ષ થી વેરા બાકી ..?
વેરા વિભાગ સાથે અધિકારીઓ નેતાઓ કુંભનિંદ્રા માં ..!
નવસારી જિલ્લા માં વિજલપોર નગરપાલિકા આજે વર્ષોથી કાયદેસર શૈક્ષણિક લાયકાત વગરના ચિફ ઓફિસરો ન હોવાથી થતો નુકશાનની કમી ઉજાગર થયેલ છે. નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર શ્રીદસરથ સિંહ ગોહિલને ચાર્જ આપવા પછી જ અહિં કચેરી સાથે તમામ શાસન પ્રશાસનમાં માહોલ જુદુ નજરે પડી રહ્યા હતા. વિજલપોરનગરપાલિકા માં ૨૨ વર્ષ થી મિલકતોના વેરા બાકી છે.આજે વર્ષોથી વિજલપોર નગરપાલિકા માં પ્રાથમિક સુવિધાઓ જેમા ચોખ્ખુ પીવા લાયક પાણી,સ્વાસ્થ્ય સુવિધાઓ,શિક્ષા અને સુરક્ષા ની કમી છે. અને વિજલપોર નગરપાલિકા વેરા કયા ઉદ્દેશ્યથી ઉઘરાવે છે. વિજલપોર નગરપાલિકા ના હદ વિસ્તારમાં રોજગારના નામે દારૂ શરાબનો અડ્ડો ઠેર ઠેર નજરે પડે છે. શિક્ષા અને સુરક્ષા નો વાસ નગરપાલિકા માં ક્યાં છે ..? શોધવો મુશ્કેલ છે. ગેરકાયદેસર બાંધકામો અહિં નેતાઓની દેખ-રેખ માં જ કરાવામાં આવે છે. વહીવટી તંત્ર ના નામે ફકત ભ્રષ્ટાચાર અને મારપીટ જ મોટા ભાગે નજરે પડે છે. વિજલપોર નગરપાલિકા ખરેખર કોમ્યુણિટી હોલ માં જ ચાલે છે.
વિજલપોર નગરપાલિકા ની બાજુ માં ગોચર જમીન માં નગરપાલિકા આજે વર્ષો પછી બનાવવા માં આવે છે. જે હાલમાં વિવાદ માં હોવાથી અટકાવી દેવા માં આવેલ છે. મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લા વહીવટી તંત્ર આશરે ૪ કરોડ ભરવા જણાવેલ છે.

No comments:
Post a Comment