Wednesday, October 27, 2021

ઘુંટણની હર્બલ દવાઓ સીનિયર સિટિજનને વિના મુલ્યે ....અન્ય ને તદ્દન રાહત દરે 100% સટિસ્ફેકસન ગેરંટી સાથે મેળવો...



ઘુંટણની હર્બલ દવાઓ 
સીનિયર સિટિજનને વિના મુલ્યે 

અન્યોને તદ્દન રાહત દરે 100% સટિસ્ફેકસન ગેરંટી સાથે મેળવો

  નવસારી જિલ્લા માં લોકરક્ષક હેલ્થ કેયર અલકાપુરી સોસાયટી શિવાજી ચોક પાસે વિજલપોર નવસારી માં આર્થિક તંગી થી પસાર થતા બેસહારા, યતીમો ,અનાથ સાથે સીનિયર સિટિજન બુઝુર્ગોને ઘુંટણના દુઃખાવો મટાડવા માટે ભારતીય વૈદિક પ્રાચીન પદ્ધતિ થી શુદ્ધ વનસ્પતિઓ માં થી બનાવેલ દવાઓ ગુરુવારે સવારે 9:00 થી 12:00 સુધી વિના મુલ્યે આપવામાં આવશે. અન્ય ભાઈ-બહેનો માટે તદ્દન રાહત દરે 100% સટિસ્ફેકસન ગેરંટી સાથે દવા અને સારવાર કરવામાં આવશે. 
     આજની આર્થિક રીતે તંગીના સમયે સ્વદેશી આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ થી બનાવવા માં આવેલ દવાઓ કોઈ પણ આડ અસર વગર સાથે સારા માં સારૂ પરિણામ આપે છે.અને આપણા દેશમાં વનસ્પતિઓનો ભંડાર હોવાથી મોટા ભાગના દવાઓ આધુનિક પદ્ધતિની દવાઓ કરતા તદ્દન રાહત દરે મળી રહે છે.અને દેશ થી બહાર જતા નાણાંને અટકાવી બેરોજગાર યુવાનો માટે રોજગારીની તકો આપે છે. ખેડૂતો માટે અમૃત તુલ્ય સમાન છે. બેરોજગારી થી પીડાતા બહેનોને વિના મુલ્યે માર્ગદર્શન આપવામાં આવશે. જેથી રોજગારી સાથે સ્વદેશી ઉપચાર પદ્ધતિ થી પીડાતા દરેકે દરેક ને સારવાર આપી શકાય છે. આપ સૌને સદર બાબતે જરૂરતમંદ દર્દીઓ સુધી સમાચાર પહોંચાડવા દર્દીઓ ને લોકરક્ષક હેલ્થ કેયર નવસારી સુધી પહોંચાડવામાં   સાથે સદર અભિયાન માં સહભાગી થવા વિનંતી..

વધુ માહિતી માટે સંપર્ક 
કરવા વિનંતી

લોકરક્ષક હેલ્થ કેયર
 અલકાપુરી સોસાયટી 
શિવાજી ચોક પાસે, 
વિજલપોર,- નવસારી (ગુજરાત)
ડો.આર.આર.મિશ્રા
મો. 9898630756
9227850786
નોઘ- સમય મેળવી  રિપોર્ટ સાથે પધારવા વિનંતી..


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...