Sunday, October 3, 2021

પગ-ઘુટણ-સાધાનો દુઃખાવો માટે પ્રાકૃતિક ચિકિત્સા નિસર્ગોપચાર...




પગ-ઘુટણ-સાધાનો દુખાવો પ્રાકૃતિક ચિકિત્સા નિસર્ગોપચાર

લોકરક્ષક હેલ્થ કેયર નવસારી માં આયુર્વેદ નૈસર્ગિક ઈલેક્ટ્રોપૈથી પદ્ધતિ થી સારવાર

કુદરતી ઉપચારમાં પગના દુઃખાવા લઇ ને ઘણા દર્દીઓ આવતા હોય છે, આજના અસ્તવ્યસ્ત જીવનશૈલી નું આ પરિણામ છે,
પગના દુઃખાવા અલગ અલગ પ્રકારના હોય છે. જેમાં જુના દર્દ અને તરતજ ઉપડેલા દર્દ માં અસલ મૂળ સુધી પહોંચી અને તેનો જળમૂળ થી ઈલાજ માત્ર અનુભવી ડોકટરો હેઠળના કુદરતી ઉપચારમાં જ થઈ શકે છે.આપણા ભોજનની અંદર પૂરતા પોષક તત્વોની કમીને કારણે કેટલાક રોગો અથવા તો હાડકાંમાં નબળાઈ આવે છે. જે ભવિષ્યમાં દર્દનું રૂપ ધારણ કરે છે માટે પૂરતા પ્રોટીન વિટામિન અને યોગ્ય પોષક તત્વો શરીરમાં હોવા જરૂરી છે. તેનાથી જ તમારું શરીર તંદુરસ્ત રહી શકે છે.ઘણા લોકોને સાંધા ની અંદર દુખાવો ઊપડે છે તેનું કારણ સાંધામાં પડેલી પોષક તત્વોની ઉણપ છે. સાંધા વચ્ચે રહેલું પ્રવાહી ઓછું થઈ જવાથી બંને હાડકા ઘસાય છે. જેનાથી દુ:ખાવો ઉપડે છે.
     પગના દુખાવાનું બીજું લક્ષણ છે. નસોની અંદર જમા થયેલું અશુદ્ધ લોહી જેને સાઈટીકા તરીકે પણ દર્શાવવામાં આવે છે. આ અશુદ્ધ લોહીની નસો અને લોહી જામ થઈ જવાથી હલનચલન ઓછું થઈ જાય છે. આવા દર્દીઓને દુઃખાવો મટાડવા માટે કુદરતી ઉપચાર કે નેચરોપેથી ઉપચાર છે .આ ઉપચારથી ઘૂંટણ કે પગના દુખાવાની સાથે સાથે તમારા આખા શરીરને શુદ્ધ થઈ જાય છે.લોક રક્ષક હેલ્થ કેર નવસારી માં હાથ પગના અભ્યંગ અને બસ્તી કરવામાં આવે છે્ તથા આહાર ઉપચારની મદદથી તથા ફલ ફલાદિ રસ પાન કરાવીને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આવે છે.
તાજા ફળો શાકભાજી અને પોષક તત્વની મદદથી દર્દીને સાચા રાખવાની દરેક પ્રયત્ન કરવામાં આવે છે. જેનાથી કોઈપણ દર્દી સાજો થાય છે.જો રોગોનો ઉપચાર કરવો હોય તો કુદરતી ઉપચાર એ એકમાત્ર છેલ્લો ઉપાય છે. આજકાલના આધુનિક દવાખાના તદ્દન મોંઘા અને ઓપરેશન સાથે વિદેશી દવા થી શરીરને નુકસાન પહોંચાડે છે.
આમ તો પગનો દુખાવો સામાન્ય ગણાય છે, પરંતુ કેટલાય દર્દીઓ જે દસ દસ વર્ષોથી પગના દર્દથી પીડાતા હોય છે .કેટલી દવાઓ અને દવાખાના ફરીને થાકી ચુકેલા કુદરતી ઉપચાર કેન્દ્રની મુલાકાત લે છે અને સાજા થાય છે.


કુદરતી ઉપચાર અને નેચરોપથી કેન્દ્રની ખૂબી ઈ છે કે અહિયાં આપ દરેક રોગોનો ઈલાજ એક સાથે જ થઇ જાય છે. શરીર માં એનર્જી આવતા શરીર એક અલગ જ પ્રકારની એક તાજગી મહેસુસ કરે છે.
 હાથ પગ ઘૂંટણ આ દરેકના ઉપચાર લોકરક્ષક હેલ્થ કેયર માં વર્ષોથી થતા આવ્યા છે .અનગિનત દર્દીઓએ સારવાર લીધી છે. અને સ્વસ્થ થયા છે. તો આજે જ લોકરક્ષક હેલ્થ કેયર નવસારી કેન્દ્રની મુલાકાત લો અને સ્વસ્થ થાઓ.
ઘુટણનો દુ:ખાવો દરેક પ્રકારનો સોજો તેમજ સંધિવા દૂર કરવાના અકસીર ઈલાજો જાણો...
ઘુટણના દૂ:ખાવા માટેના ઉપાય ઘણા છે કુદરતી ઉપચારમાં જનુબ્સ્તી ખુબજ અસરકારક છે.ઘુટણનો ઘસારો ઇ બન્ને હાડકા વચ્ચેની કાર્ટીઝ (ગાદી) ઘસાઈ હોય તો બન્ને હાડકા ઘસાય છે માટે ધુટણ માં સોજા આવી જાય છે અને અસહ્ય દુ:ખાવો થાય છે.
સામાન્ય કસરતો માં હરવા ફરવાનું ચાલવાનું રાખો જેથી મુવમેન્ટ રહે જકડન થાય નહી. થઇ શકે તો આહાર અને શ્રમ માં ફેરફાર કરી શક્ય તેટલું વજન ઘટાડો જેથી ઘુટણ પરના દબાણમાં ઘટાડો કરો.


ઘુટણના દુઃખાવા -
     ઘણીવાર ઘુટણના દૂખવામાં ઘુટણના સાંધામાં રહેલ યુરિક એસીડનો મહત્વનો ભાગ હોય છે. યુરિક એસીડ સાંધામાં હોવાથી વાળી શકતા નથી .અને અસહ્ય દુઃખાવા થાય છે આમાં ખાંડ-મીઠું-મેદની ચીજો તેમજ ખાતી આથાવાળી સોજો બંધ કરવી.
સ્ત્રીઓના ઘુટણના ઘસારામાં ઘણીવાર કેલ્શિયમની કમી હોવાના કારણે ઘુટણમાં વહેલા ઘસારો જોવા મળે છે .ક્યારે ઓસ્ટીઓ પોરોસીસના કારણે હાડકા નબળા પડી જાય છે આવા દર્દોને ટાળવા બનીશકે એટલું કેલ્શિયમ મળે તેવો ખોરાક લેવો જેમકે અખરોટ-કેળા-સુકામેવા-દૂધ વગેરે લેવું અને સનબાથ કરવું તેના થી વિટામીન ડી થી દૂધનું કેલ્શિયમ મળશે.
   કુદરતી ઉપચાર કેન્દ્રો તદન રાહત ભાવે ઉચ્ચ કક્ષાની સારવાર અને આહારનું માર્ગદર્શન આપતી હોય અને કુદરતી ઉપચારમાં કુદરતી શાંત વાતાવરણમાં સવારે પ્રાર્થનાથી માંડીને સારવારો અને નવા મિત્રો સાથે વાતચીત કરવી સંધ્યામાં હરવું ફરવું અને ભજન અને ટીવી-મોબાઈલ-ઘોઘાટથી દૂર એકાંત માં કુદરતની કઈ અલગજ અનુભૂતિ થાય છે.
        આજે વિદેશી લોકો આટલા સારી રીતે કુદરતી ઉપચાર લેવા ભારત આવતા હોય સીજન માં તો બુકિંગ પણ ફૂલ હોય છે તો વિચારો આપને ભારત માંજ રહીને ભારતનું કુદરતી ઉપચાર કેમ ન અપનાવી શકીએ.
        મિત્રો કુદરતી નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ એ શુદ્ધ સ્વદેશી પદ્ધતિ છે. જેમાં કોઈ પણ આડ અસર વગર સૌથી સહજ અને સરળ તા થી દરેક વય ના નાગરિકો લઇ શકે છે. અને આજે છેલ્લા કેટલાક વર્ષથી લોકરક્ષક હેલ્થ કેયર અલકાપુરી સોસાયટી શિવાજી ચોક પાસે વિજલપોર નવસારી દ્વારા સ્વદેશી જાગરણ અભિયાન ઠેર ઠેર ચલાવવામાં આવી રહ્યો છે.‌શાક ભાજી ફલ ફલાદિ ખાવાથી મોટા ભાગે દરેક રોગો પુરે પૂરૂં સંપૂર્ણ રીતે મટી જાય છે. ખેડૂતો ની આત્મહત્યા સંપૂર્ણ રીતે અટકાવી શકાય છે. દેશથી વિદેશી માં જતો નાણ અટકશે. રોજગારીની તકો મળશે.સ્વદેશી ચિકિત્સા પદ્ધતિ દરેક નાગરિકો મોટા ભાગે પોતાના ઘરે થી પણ કરી શકે છે. આધુનિક ચિકિત્સા ના મોટો ખર્ચ થી બચી શકાય છે. આપણી આજુબાજુ માં વનસ્પતિઓ આરામ થી મળી જાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરવા વિનંતી..




No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...