Sunday, October 10, 2021

નવસારી વિજલપોર નગરપાલિકામાં ફાતેમા એપાર્ટમેન્ટ માં સીસી બીયુસી આકારણી કરનાર અધિકારીઓ બહાર કેમ..?


નવસારી વિજલપોર નગરપાલિકામાં ફાતેમા એપાર્ટમેન્ટ માં સીસી બીયુસી આકારણી કરનાર અધિકારીઓ બહાર કેમ..?

 ગેરકાયદેસર બાંધકામો માં સીસી બીયુસી વગર  આકારણી ન કરવા કલેકટર શ્રીનો હુકમ રદ્દ કરાવનાર અધિકારીઓ ઉપર ફરજમાં બેદરકારી શરતભંગના કેસ કરનાર અધિકારીઓ હજુ સુધી બહાર..!

નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો દારૂ શરાબ નો અડ્ડો ની જેમ આજે ઠેર ઠેર ગરબો રમી રહ્યા છે. અને સંબંધિત તમામ અધિકારીઓ અને નેતાઓ સાથે સાથે આરતી પૂજા પાઠ યજ્ઞ હવન બિલ્ડરો પાસે કરાવી રહ્યા છે. સરકાર હજુ સુધી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સર્વોચ્ચ મંત્રીશ્રીઓ બદલી કરી છે.પરંતુ એમાં કોઈ મોટો ફેરફાર થશે એ હજુ સુધી નજરે પડતો નથી. સરકાર માં જ ગેરકાયદેસર બાંધકામો કરનાર બિલ્ડરો સર્વોચ્ચ હોદ્દા ધરાવતા હોય ત્યારે એની સામે અધિકારીઓ કાયદેસર પગલા ભરી શકે નહીં. અધિકારીઓ કાયદેસર કરવા માટે સક્ષમ હોય છતા આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવા હિતાવહ નથી સમજતા એની પાછળનો રહસ્ય હવે દરેક ને સમજવો અઘરુ નથી. નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામો સામે ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા હવે તદ્દન સહજ હોય કારણ કે ગુજરાત હાઇકોર્ટેનો ચુકાદો સ્પષ્ટ છે કે નોટિસ આપી ટુંક સમયમાં જ ડીમોલેશન કરવા જરૂરી છે.  સૂત્રોના હવાલે થી માહિતી મુજબ નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવા માટે અહિંના મોટા ભાગના અધિકારીઓ આરતી પૂજા પાઠ યજ્ઞ હવન માં વધુ પ્રમાણમાં વિશ્વાસ કરતા હોય જેથી બલિ અનિવાર્ય હોવા છતાં પોતાની બદલીનો રાહ જોઈ રહ્યા છે. 
નવસારી વિજલપોર નગરપાલિકામાં ફક્ત દસ વર્ષની નવી નવેલી આધુનિક પદ્ધતિ થી રંગ રોશન કરેલ બિલ્ડીંગનો પાયો માં ખામી સર્જાતા અધિકારીઓ અને નેતાઓનો પ્રેસર ડાઉન થયા હોય એવો સમાચાર આજે લોકચર્ચા માં વ્યાપ્ત છે. આજની આધુનિક પદ્ધતિ માં અધિકારીઓ અને નેતાઓ ની મિલીભગત વગર એક ઈંટ મુકવો શક્ય નથી.અને સરકાર શ્રીના નિયમ મુજબ જમીન માં બાંધકામ માટે ખોદકામ 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...