Sunday, February 17, 2019
નવસારી : ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી વરસાણી ના હુકમ ની ઐસી કી તૈસી કરતી એઆરટીઓ નવસારી
નવસારી : નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ સંબધિત અધિકારીઓની કામગીરી ...?
Saturday, February 16, 2019
નવસારી નગરપાલિકા દ્વારા કરોડોના પાણી બિલ બાકી ...જવાબદાર કૌણ...?
Tuesday, February 12, 2019
નવસારી જિલ્લાના માર્ગ અને મકાનના મુખ્ય અધિકારી ....?
Wednesday, February 6, 2019
DGVCL વલસાડ સાથે નવસારી જિલ્લાના જલાલપોર વિભાગીય કચેરીની કામગીરી કાબીલેતારીફ કે.......?
કામગીરી કાબીલેતારીફ ....?
Tuesday, February 5, 2019
પ્રાયોજના વહીવટદાર આદિજાતિ વાસદાની કચેરી માં શૈક્ષણિક લાયકાત ઉપર એક નજર....!
આજે ગુજરાત રાજ્યના ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લાના ગરીબો આદિજાતિ ટ્રાઇબલ માટે કરોડો રૂપિયા વિકાસ માટે ખર્ચ કરતી કચેરીના અધિકારીઓની શૈક્ષણિક લાયકાતનો પર્દાફાશ એમની કચેરી અને વર્ગ એક ના અધિકારી શ્રી પોતે એક પ્રથમ અપીલની સૂનવણીના પત્ર દ્વારા કરી છે. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા માં ભ્રષ્ટાચારની ફરિયાદ સદર કચેરીની કાયમી ધોરણે કરવામાં આવી રહી છે. જેની સત્યતા જાણવા માટે એક જનહિતથી સંકળાયેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આરટીઆઇ કરવામાં આવી હતી. જેના અનુસંધાન માં સદર કચેરીના વર્ગ એકના અધિકારી જેના ઉપર ગરીબોના વિકાસની જવાબદારી સરકાર વિશ્વાસ સાથે નિમણૂંક કરી છે. અને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ સરકાર દર માસે આપી રહી છે. અને માહિતી અધિકાર અધિનિયમ 2005ના આજે 14મો વર્ષ ચાલી રહ્યો છે. સદર અધિકારીની શૈક્ષણિક લાયકાત અને અનુભવ એ પ્રથમ અપીલ માં છલોછલ છલકાઈ રહ્યો છે. સદર અધિકારી શ્રી કલમ એક હેઠણ અપીલની સુનવણી કરશે. જે ભારતમાં માન્ય નથી. અને જાહેર માહિતી અધિકારીશ્રીને અપીલની સુનવણી માં નામનો કોઈ ઉલ્લેખ નથી. તારીખ 2/7/18 અરજી માં તારીખ પણ ખોટી છે. સહિ માં એમનો નામનો પણ ઉલ્લેખ નથી. કાયદેસર માહિતી ગુમરાહ અને છુપાવવા પ્રયાસ કરેલ હોવાથી હવે સુનવણી કેવી રીતે થસે એ અહીં એમની સહિ.સાથે મોકલવામાં આવેલ પત્ર થી જણવાઈ રહ્યો છે. શૈક્ષણિક લાયકાત ખરેખર છે કે કેમ ..? કે પરમોશન થી જ આવેવ છે એ સમજવો અઘરું છે. અને જવાબદાર અધિકારીઓની હાલત પણ હાલ માં સરખી છે. જેથી આશા રાખવો પણ ગુનો છે. હવે જાયે તો જાયે કહાં.. જેવી હાલત સર્જાયું છે.
ગુજરાત સરકાર માં જયાં સુધી વ્યવસ્થા પરિવર્તન માં સુધારો નહિ થશે ત્યાં સુધી ગરીબો દલીતો ખેડૂતો વગેરે નો વિકાસ એક જૂમલો જ રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જે કાયદાનો તજજ્ઞ છે. સમાચારની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ તપાસ સાથે વ્યવસ્થા પરિવર્તન માં એક નજર કરે એ આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે...
નવસારી ગ્રામ્ય પોલીસ નો કાબીલેતારીફ કામગીરી કે .....?
નવસારી જિલ્લામાં આજે ઠેર ઠેર દારૂ શરાબ ના અડ્ડો થી નવસારી જિલ્લો ટોપટેન માં નામ નોધણી કરાવશે. અને એનાથી નવસારી ની રાજનીતિ સાથે ન્યાય તંત્ર અને સુરક્ષા વિભાગના કાયદેસર વિકાસ જોવા મળે છે. ન્યાયપાલિકા મા દારૂ શરાબ અને એ ઉપયોગ થતો હોવાથી સામાજિક રાજનૈતિક કેશોના ભરખમ વધારો જોવા મળે છે. જેમાં નવસારી પોલીસ વિભાગની કામગીરી ખરેખર કાબીલેતારીફ છે. ઠેર ઠેર ટ્રાફિક પોલીસ ના નામે નાગરિકો પાસે થી કાયદા કાનૂનના નામે ટ્રાફિક પોલીસ નો સરાહનીય કામગીરી છે. ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ 1971 મુજબ એક પણ સરકારી અધિકારી એક રૂપિયા ના ભેટ કે કોઇ પણ સંસ્થા માં ભાગ લઈ શકે નહીં. પરંતુ નવસારી જિલ્લા પોલીસ પોતે એક સંસ્થા ની રચના કરી છે. અને કરોડો રૂપિયા ફંડ ઉઘરાવી છે. નવસારી પોલીસ ની સંસ્થા માં સરકારી કચેરીઓ દિલ ખોલીને દાન કરી છે. હવે કરોડો રૂપિયા એ દાન છે કે મજબરી એ દરેક ને ખબર છે. નવસારી જિલ્લાની નગરપાલિકા ઓ જ્યારે એમના જ હદ માં એમના જ નાગરિકોની મૃત્યુ થાય ત્યારે વિરાવલ શ્મશાન લઈ જવા માટે પણ કાયદેસર ફી લેતી હોય અને એ નગરપાલિકા નાગરિકો ના પ્રાથમિક જરૂરિયાત માટે ઉઘરાવેલ વેરા માં થી દાન કરશે ..! એ સમજવું અઘરું છે. નવસારી જિલ્લામાં એક તરફ દરેક નગરપાલિકા માં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે વિરાજમાન હોય ત્યારે એ દાન કરી શકે ખરૂ..?
નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા પકડાયેલ કારમાં ચોરી થાય એ ખરેખર નવસારી ગ્રામ્ય પોલીસ માટે સારું નો કહેવાય પરંતુ કાબીલે તારીફ કામગીરી ખરી.. હવે એની તપાસ થસે ખરુ .. જાણકારો અને વિદ્વાનો સાથે નાગરિકો ના સદર બનાવ બાબતે જે જાણકારી મળી રહી છે .. એ અહીં લખી શકાય નહિ... અને એવા સમાચાર ની કોઇ ગંભીરતા થી લેવાની કોઈ ને જરૂર નથી ...
Sunday, February 3, 2019
નવસારી જિલ્લા માં લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ લકવા ગ્રસ્ત ! જવાબદાર કૌણ..?
Friday, February 1, 2019
बीजेपी सरकार की अंतरिम अंतिम बजट किसको क्या मिलेगा....
बजट में 10 बड़ी घोषणाएं, किसे मिलेगा क्या फायदा. केंद्रीय वित्त मंत्री अरुण जेटली की अनुपस्थिति में वित्त मंत्रालय का प्रभार संभाल रहे पीयूष गोयल शुक्रवार को संसद में बजट पेश किया। मोदी सरकार ने बजट में सभी वर्गों को खुश करने का भरसक प्रयास किया। बजट से जुड़ी 10 बड़ी घोषणाएं और जानिए किसे मिलेगा क्या फायदा...
5 लाख तक की आय पर नहीं लगेगा इनकम टैक्स : -
बजट में सरकार ने 5 लाख तक की आय को पूरी तरह करमुक्त कर दिया। इसके अलावा डेढ़ लाख तक के निवेश पर भी कोई टैक्स नहीं देना होगा। 5 लाख तक की आमदमी पर पहले 13 हजार रुपए टैक्स लगता था। स्टैंडर्ड डिडक्शन छूट को भी 40 हजार से बढ़ाकर 50 हजार रुपए किया गया।
किसानों के खाते में 6 हजार :-
2 हेक्टेअर जमीन वाले किसानों के खाते में हर साल सीधे 6 हजार रुपए जाएंगे। किसान सम्मान निधि के लिए 75 हजार करोड़ का आवंटन। इस योजना से 12 करोड़ किसानों को लाभ मिलेगा। यह राशि उन्हें 2,000-2,000 रुपए की तीन किस्तों में दी जाएगी। पहली किस्त अगले महीने की 31 तारीख तक किसानों के खातों में डाल दी जाएगी। श्रम योगी मानधन योजना की सौगात : पीयूष गोयल ने अपने बजट में मजदूरों और नौकरीपेश वर्ग के लिए कई बड़ी घोषणाएं की। उन्होंने बजट में श्रमयोगी मानधन योजना की घोषणा की। गोयल ने प्रधानमंत्री श्रम योगी मानधन (पीएमएसवाईएम) की घोषणा करते हुए कहा कि इससे असंगठित क्षेत्र के 10 करोड़ कर्मचारियों को फायदा होगा। यह संभवत: पांच साल में असंगठित क्षेत्र के लिए दुनिया की सबसे बड़ी पेंशन योजना बन जाएगी।
मजदूरों के लिए पेंशन : -
वित्त मंत्री पीयूष गोयल ने 2019-20 का बजट पेश करते हुए एक बड़ी पेंशन योजना की भी घोषणा की जिसके तहत असंगठित क्षेत्र के कर्मचारियों को हर महीने 3,000 रुपए दिए जाएंगे। जिन कर्मचारियों का पीएफ कटता है उनकी मृत्यु पर 6 लाख रुपए मिलेंगे। महिलाओं को लिए क्या है खास : मोदी सरकार के इस बजट में महिलाओं के लिए भी बहुत कुछ है। अब मातृत्व अवकाश 26 सप्ताह का समय दिया जाएगा और इस दौरान मिलने वाले वेतन पर कोई टैक्स भी मिलेगा।
ग्रैच्युटी की सीमा बढ़ाकर 30 लाख : -
सरकार ने ग्रैच्युटी की सीमा को 10 लाख रुपए से बढ़ाकर 30 लाख रुपए करने की घोषणा की। इस घोषणा से नौकरी पेशा लोगों को बड़ा फायदा होगा। रक्षा बजट बढ़ाकर 3 लाख करोड़ किया :बजट में रक्षा बजट को बढ़ाकर 3 लाख करोड़ रुपए कर दिया गया है। सैनिकों की वन रैंक वन पेंशन योजना के लिए भी 35 हजार करोड़ रुपए आवंटित किए गए हैं।
महंगाई कम की, योजनाओं पर ज्यादा खर्च :-
पीयूष गोयल ने पांच साल पहले से मोदी सरकार की तुलना करते हुए कहा कि हमने महंगाई कम की, योजनाओं पर ज्यादा खर्च किया। उन्होंने कहा कि 10 फीसदी से घटाकर हम महंगाई को 4 प्रतिशत पर लाए। 1 करोड़ से ज्यादा लोगों ने भरा टैक्स : वित्त मंत्री ने कहा कि नोटबंदी के बाद 1 करोड़ से ज्यादा लोगों ने टैक्स फाइल किया। उन्होंने बताया कि इस दौरान सरकार को 1 करोड़ 36 लाख करोड़ का टैक्स मिला। हमारी सरकार देश से कालेधन को हटाकर ही दम लेगी। जीएसटी से हर राज्य को कर राजस्व में कम से कम 14 प्रतिशत की वृद्धि हुई।
1 लाख डिजिटल गांव : -
उन्होंने बजट में एक बड़ा ऐलान करते हुए कहा कि देश में पिछले पांच साल में डेटा इस्तेमाल 50 गुना बढ़ा है। अगले 5 सालों में 1 लाख डिजिटल गांव बनाने की घोषणा की गई। इसकी वजह सस्ता डेटा और कॉलिंग के सुविधा है। उन्होंने कहा कि भारत में दुनिया में सबसे सस्ता डाटा और कॉलिंग सुविधा उपलब्ध है।
Thursday, January 31, 2019
ડીજીવીસીએલ. વલસાડ મુખ્ય કાર્યપાલક ઈજનેર ના હુકમની ઐસી કી તૈસી કરતો ના.કા.ઈ. જલાલપોર શ્રી ગાવીત
નવસારી જિલ્લામાં ગાંધી બાપુના નિર્વાણ દિવસે વિકાસ માં શૌચાલય રોજગારમાં ચાય સાથે રંગારંગ કાર્યક્રમ સંપન્ન ......?
Monday, January 28, 2019
સ્વદેશી થી સ્વાસ્થ્ય અને સ્વરોજગાર ....!
Sunday, January 27, 2019
મફતલાલ મીલના હજારો મજુરો હવે બેરોજગાર.. ! જવાબદાર અધિકારીઓ કયાં છે...?
નવસારી જીલ્લા માં કાયમી ધોરણે ભાજપ અને કોગ્રેસ એક બીજા ના વિરોધ કરતા જોવા મળે છે. પરંતુ જમીની હકીકતમાં એ ફકત જનતા ને ગુમરાહ કરતા હોય છે. પોતાની કુર્સી અને ગાધી દર્શન માટે ખરેખર ભોળી જનતા નો દુરૂપયોગ કરે છે. આજે નવસારી જીલ્લા માં બેરોજગારી ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. નવસારી જીલ્લામાં મોટા ભાગે યુવાનો પાસે સારા માં સારું લાયકાત છે. છતા બેરોજગારી ચરમસીમા ઊપર હોવાથી મજુરી કામ પણ મળતો નથી. આજે ટુક સમયમાં જ એક જ મીલ મફતલાલ મા હજારો મજુરો ની રોજગારી હિટલરશાહી થી ચંદ નેતાઓ ની મિલીભગત થી છીનવાઈ ગયું. અને પોતાને નેતા કહેવાતા રાજકીય હાલાકિ એવા નેતાઓ ના કોઇ અસ્તિત્વ નથી. આજે નવસારી જીલ્લામાં મફતલાલ મીલ માં હજારો મજુરો બેરોજગાર થઇ ગયા.અને નવસારી જીલ્લા ના લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા લેનાર સરકારી અધિકારીઓ ને ખબર જ નથી. રૂબરૂ મુલાકાત માં સરકારી શ્રમ અધિકારી અને કમિશનર શ્રી સાથે ગુજરાત રાજ્ય ના લેબર કમિશનર શ્રી ને ખબર નથી. સદર અધિકારીઓ પાડોશી દેશ ના હોય એવા જવાબો આપેલ છે. સદર અધિકારીઓ ને પુછપરછ કરતા જણાવ્યું છે કે તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હવે એક માસ પછી એક નોટિસ પણ ન આપતા જાણકારો ના મંતવ્ય મુજબ કાર્યવાહી થયેલ હશે. પરંતુ શાસન ની જેવા કે દારુ બંધી . માનવ અધિકાર સંસ્થા દ્વારા મફતલાલ મીલ માં ગુજરાત ના સૌથી મોટો અને સૌથી જૂની યુનિયન ના નામે ગરીબ મજલુમ શોષિત નાગરિકો ને ન્યાય અપાવનાર મજુર મહાજન મંડળના પ્રમુખ શ્રી ને ટેલીફોનિક મુલાકાત માં જણાવ્યું છે કે અમને કઈ જ ખબર નથી. તપાસ કરતા ખબર પડી કે પ્રમૂખ શ્રી કોગ્રેસ માં હારી ગયા છે. હવે એ નાગરિકો કે આમ જનતા સાથે નથી. અને એ એક જમાનામાં ગરીબો ના મસીહા કહેવાતા હતા. હવે એ પોતે કોઇ કાર્યવાહી કરી શકશે નહીં. અને કોગ્રેસ માં હાર થી પીડિત ગરીબો ના મસીહા પણ આજ સુધી યુનિયન તરફથી પણ એક નોટિસ આપેલ નથી. હવે આજે નવસારી ની ગરીબ મજદૂર જનતા જેને હિટલરશાહી દ્વારા ઘરે બેસવાનો છે.જેની રોજી છિનવાઈ છે. આજે એક અનાથ બેસહારા અપંગ અસહાય તરીકે ઘરે બેસવામાં લાચાર છે. હવે જાયે તો જાયે કહા ...જેવી પરિસ્થિતિ સર્જાયું છે. નવસારી જિલ્લા ના સમાહર્તા અને જિલ્લાના મદદનીશ શ્રમ આયુક્ત શ્રી પાસે ગરીબો એક આસ લગાવી રાહ જોઇ રહ્યા છે.અને નવસારી લેબર કમિશનર મદદનીશ શ્રમ આયુક્ત શ્રી ફરિયાદની રાહ જોઈ રહ્યાં છે...ફરિયાદ કરવા અને વકીલ રોકવા માટે અહીં મજુરો પાસે આર્થિક હાલાત ખરાબ હોવાથી ફરિયાદ કરી શકતા નથી... હવે નવસારી જીલ્લાના મફતલાલ ના બેરોજગાર મજુરો રામ ભરોસે છે.
Tuesday, January 22, 2019
નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ સત્તા પક્ષ સામે નતમસ્તક...!
નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય અધિકારીઓ સત્તા પક્ષ સામે નતમસ્તક ....!
નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની રચના પછી હદ વિસ્તારમાં બાધકામની તમામ પરવાનગીઓ કે અન્ય તમામ વિકાસના કામો કચેરી મારફતે કરવામાં આવશે. પરંતુ શાસક પક્ષમાં સભ્યો નેતાઓ આગેવાનો પોતાની સરકારના નિયમો પોતે જ નથી માનતા. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા નવસારી જિલ્લા કલેકટર શ્રીની કચેરી માં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના હદ વિસ્તારમાં ગૈરકાયદેસર શહેરી વિકાસ સત્તા મંડળની પરવાનગી વગર એક ફરિયાદ પુરાવા સાથે કાયદેસર કાર્યવાહી કરવા શરતભંગના કેસો કરવા માટે અરજીઓ કરી. અને કલેકટર કચેરી માનવ અધિકાર સંસ્થાને ગુમરાહ કરવા માટે નવસારી તાલુકાના વિકાસ અધિકારી શ્રીને નોટિસ આપી રહી છે. આજે વર્ષ પણ બદલાઈ ગયા. ત્રણ ત્રણ નોટિસો મોકલવામાં આવેલ છે. પરંતુ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના અધિકારીઓને ખબર નથી કે અરજદાર ને ગુમરાહ કરવા કે શો પુર્તુ નોટિસ મોકલવા થી સરકારના પારદર્શિતા વિકાસ અને અધિકારીઓ સામે નાગરિકોમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના અધિકારીઓની મિલીભગત અને સરકાર ના સંવિધાનના નિયમો મુજબ કાયદેસર કામો ન કરવા બદલે સરકાર ની મહેનત મસકકત ની ધજાગરા ઉડાવવા માં કદાચ મોટો નુકશાન પણ થઈ શકે. આજે ભાજપ સરકાર વિશ્વની સૌ થી મોટી પાર્ટી છે. પરંતુ એક મછલી પૂરે તલાવ કો ગંદા કરતી હૈ. એજ હાલત આજે નવસારી જીલ્લાની છે. હાલ મા એક અરજદારની એક આરટીઆઇ થી નવસારી જીલ્લાના મોટા ભાગના ઈમાનદાર નેતાઓ પાર્ટીના આગેવાનો માહિતી ન લેવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. .નવસારી જીલ્લામાં કલેકટર કચેરી અને શહેરી વિકાસ સત્તા મંડળમા પુરાવો રજુ કરવા આજે છ માસ પૂર્ણ થતા નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય અધિકારીઓ પંચાયતના આગેવાનો સભ્યોને ગૈરકાયદેસર સુરક્ષા શા માટે આપી રહ્યા છે. એ સમજવું અઘરું નથી. ગ્રામ પંચાયત માં તલાટી કમ મંત્રી ફકત શો પુરતો કામ કરે છે.એની પાસે કોઈ વિશેષ સત્તા નથી. પરંતુ નવસારી જિલા કલેકટર પાસેની સત્તા સામે સવાલો ઉભા થાય . એ દૂર્ભાગ્યપૂર્ણ છે.
નવસારી જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી એક મુલાકાત માં જણાવ્યું હતુ કે અહીં અધિકારીઓ પાસે બુદ્ધિ નથી. હવે આજે એમની બુદ્ધિ વિવેકનો સવાલ ઉભા થયા છે. એક તાલુકા વિકાસ અધિકારી ત્રણ ત્રણ નોટિસ આપવા છતા એક જવાબ નહિ આપે ત્યારે નવસારી જિલ્લા અધિક કલેકટરશ્રીને કાયદેસર કાર્યવાહી કરવા માટે કયા કાયદો નડે છે. એ સમજવું અધરુ છે. હવે સમાચારની ગંભીરતા થી નોધ લઈ નવસારી જિલ્લા સમાહર્તા અને નવસારી જિલ્લાના જિલ્લા મજીસ્ટ્રેટ શ્રી તત્કાલ કાર્યવાહી કરશે કે ચૌથી નોટિસ અપાવશે કે કાર્યવાહી કરવા માટે હુકમ કરશે એ જોવાનું બાકી રહ્યુ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...
-
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત નવસારી જિલ્લા પંચાયત માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્...


