નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા પકડાયેલ કાર માં જ ચોરી ...! કાબીલેતારીફ કામગીરી કે ...?
નવસારી જિલ્લામાં આજે ઠેર ઠેર દારૂ શરાબ ના અડ્ડો થી નવસારી જિલ્લો ટોપટેન માં નામ નોધણી કરાવશે. અને એનાથી નવસારી ની રાજનીતિ સાથે ન્યાય તંત્ર અને સુરક્ષા વિભાગના કાયદેસર વિકાસ જોવા મળે છે. ન્યાયપાલિકા મા દારૂ શરાબ અને એ ઉપયોગ થતો હોવાથી સામાજિક રાજનૈતિક કેશોના ભરખમ વધારો જોવા મળે છે. જેમાં નવસારી પોલીસ વિભાગની કામગીરી ખરેખર કાબીલેતારીફ છે. ઠેર ઠેર ટ્રાફિક પોલીસ ના નામે નાગરિકો પાસે થી કાયદા કાનૂનના નામે ટ્રાફિક પોલીસ નો સરાહનીય કામગીરી છે. ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ 1971 મુજબ એક પણ સરકારી અધિકારી એક રૂપિયા ના ભેટ કે કોઇ પણ સંસ્થા માં ભાગ લઈ શકે નહીં. પરંતુ નવસારી જિલ્લા પોલીસ પોતે એક સંસ્થા ની રચના કરી છે. અને કરોડો રૂપિયા ફંડ ઉઘરાવી છે. નવસારી પોલીસ ની સંસ્થા માં સરકારી કચેરીઓ દિલ ખોલીને દાન કરી છે. હવે કરોડો રૂપિયા એ દાન છે કે મજબરી એ દરેક ને ખબર છે. નવસારી જિલ્લાની નગરપાલિકા ઓ જ્યારે એમના જ હદ માં એમના જ નાગરિકોની મૃત્યુ થાય ત્યારે વિરાવલ શ્મશાન લઈ જવા માટે પણ કાયદેસર ફી લેતી હોય અને એ નગરપાલિકા નાગરિકો ના પ્રાથમિક જરૂરિયાત માટે ઉઘરાવેલ વેરા માં થી દાન કરશે ..! એ સમજવું અઘરું છે. નવસારી જિલ્લામાં એક તરફ દરેક નગરપાલિકા માં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે વિરાજમાન હોય ત્યારે એ દાન કરી શકે ખરૂ..?
નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા પકડાયેલ કારમાં ચોરી થાય એ ખરેખર નવસારી ગ્રામ્ય પોલીસ માટે સારું નો કહેવાય પરંતુ કાબીલે તારીફ કામગીરી ખરી.. હવે એની તપાસ થસે ખરુ .. જાણકારો અને વિદ્વાનો સાથે નાગરિકો ના સદર બનાવ બાબતે જે જાણકારી મળી રહી છે .. એ અહીં લખી શકાય નહિ... અને એવા સમાચાર ની કોઇ ગંભીરતા થી લેવાની કોઈ ને જરૂર નથી ...

No comments:
Post a Comment